The conspiracy he was innocent may be.(coniuratio) - 35 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 35

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 35

during the white house ટેન્સ મીલીના અસંખ્યવાર પ્રેસિડેન્ટ ની સાથે limousine માં લીગલી ગઈ હતી .અને લગભગ છથી સાત વાર તે એરફોર્સ વન ની પણ યાત્રા કરી આવી હતી.
એટલે વેરી વેરી ઑબ્વિએસ કેે મીલીના તેના જુના પુરાના નેવીગેટર્સ ને ભુલી ગઈ હતી.અને તેની અંદર ની કેરિયર ઓરિએન્ટલ women વધારેે મહત્વકાંક્ષીઅને જાગૃતિ પણ બની ગઈ હતી.
ક્યારેક તો એવું પણ બનતું હતુ કે મીલીનાની આંખોમાં જ્યારે મહત્વકાંક્ષા નું રક્ત ઉભરાઈ આવ્યું હતું ત્યારેેે તેને અફેર પણ ફેેર લાગતું હતું.અને થોડીક મિનિટો માટે તે વેરી વેરી કેઝ્યુઅલ થિકીગ કરી ને માની લેતી હતી કે, so what? કદાચ મીલીના ના આવા થીકિંગ પાછળ એ કારણ પણ જવાબદાર હોઈ શકે તેના મગજમાંથી conspiracy નીકળી જ ગઈ હોોય અને તે તેના નેવિગેશન પ્રોફેશનની જેમ જ અહીં વ્હાઇટ હાઉસમાં પણ સિન્સિયર બની ગઈ હોય.
જેમ જેમ ષડયંત્રની પૂર્ણાહુતિ નો કાળ નજીક આવી રહ્યો છે તેમ પકવતેમ ડેનિમની ચિંતાઓ અને તેમના અજંપા માં વધારો થઈ રહ્યોોો છે.અને તેમનીી આંખો વધારે ને વધારે લાંબા સમય માટે મીલીના ઉપર ફ્રીઝ થઈ રહી છે.
પરંતુ મીલીના હવે તેનીકેરિયર સાથે કોઈ જ છેડખાની થવા દેવા માંગતી નથી. એટલે તેણે પણ તેને કોઈ જ ચાન્સસ નહીં આપવાનુંં નક્કી કરી લીધું છે.અને આ બાજુ ડેનિમ અને બર્નાડ વચ્ચેે કોમ્યુનિકેશન્સ પણ વધવા લાગયા છે.
કારણ કે ડેનિમ ની ડાર્ક રુમ વાળી સમજાવટ એ બર્નાડ ની ઊંઘ almost હરામ જ કરી નાખી છે.અને બર્નાડ પણ ડેમોક્રેટિક પાર્ટીની પ્રતિષ્ઠાને લઈને અત્યંત ચિંતિત છે.
ક્યારેક-ક્યારેક ડેનિમ તેમના સ્પેક્ટસ ઊંચા કરીને એ પણ ઑબ્ઝર્વ કરતા હતા કે મીલીના ચાલતા ચાલતા નેચરલી જ પ્રેસિડેન્ટ બાજુ ઢળી પડે છે કે નહીં!
પરંતુ મીલીના એઆવો કોઈ જ મોકો ડેનિમ ને નહોતો આપ્યો.
જે લોકો inside white house conspiracy પેનલના સભ્ય હતા તેમણે ઘણી બધી વાર મેઇનએજન્ટને માહિતી આપી હતી કે મીલીના તો બહુ જ ઠંડી છે. આ કામ તેના બસનું નથી. પરંતુ મેઇન એજન્ટે પણ તેમને એક જ જવાબ આપ્યો હતો કે આ કામ મીલીનાના બસ નું નથી એટલે જ તેને સોંપવામાં આવ્યું છે. નહિતર અત્યાર સુધીમાં conspiracy નો‌ ક્યારનો એ પર્દાફાસ થયો હોત.
પેનલ મેમ્બરે પૂછ્યું હું કંઈ સમજ્યો નહીં.
એટલે મેઈન એજન્ટે કહ્યું ઓવર એક્ટીંગ દરેક conspiracy ને ભારે પડી શકે છે.અને આટલું કહીને તેણે ફોન મૂકી દીધો.

હાઈ સિક્યોર્ડ એન્ડ લક્ઝુરિયસ wind પેલેસ એરફોર્સ વન તેનું ટેક ઑફ કરવાની તૈયારી કરી રહ્યું છે.અને મીલીના એક્સક્યુઝમી કહીને બાથરુમમાં ફ્રેશ થવા જાય છે. મીલીના યે બાથરૂમમાં મીરરમાં પોતાની જાતને જોઈએ અને ઘણા લાંબા સમય પછી તેને વાસ્તવિકતા નો અહેસાસ થયો કે આઈ એમ આ પાર્ટ of conspiracy નથીગ મોર.
તે થોડીક ઉદાસ થઈ અને તેના હાવભાવ બદલીને બાથરૂમની બહાર નીકળી.
પ્રેસિડેન્ટ થી છ સીટ દૂર તેની સીટ હતી. પરંતુ આ સીટ પ્રેસિડેન્ટ થી બિલકુલ સામે જ પડતી હતી. અને આઉટ ઓફ કંટ્રોલ મીલી ના થી સૌથી પહેલી વાર પ્રેસિડેન્ટને આંખનો ઈશારો અપાઈ ગયો.
પ્રેસિડેન્ટ વાતો માં મશગુલ હોવાનો ડૉળ કરતા કરતા અને સાથે સાથે મીલીના ની સાથે આંખ મીચોલી પણ રમવા લાગ્યા.
મીલીના તેની જાત ને પાછી ખેંચવા જાય તે પહેલાં જ લવ સિગનલ વાળા છાતીના ધબકારા તેની અંદર વાગવા લાગ્યા અને મીલીના સમજી ગઈ કે ઈટ્સ ઓવર નાવ.
થોડીવાર રહીને મીના ફરીથી બાથરૂમમાં ગઈ અને આઈના સામે જોઈને થોડુંક રડી પડી.
મીલીના ને સમજાઈ ગયું હતું કે મારી કેરિયર એક માત્ર દેખાડો જ છે.વાસ્તવમાં થોડા સમય પછી હું ક્યાંય નહીં નથી રહેવાની.