Son and the sir pantagon. ages are unavailable - 24 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 24

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 24

એટલે તમારે તમારા સ્ટાર નેસને પણ કંપનીની ડ્યુરિંગમાં એઝ ઈટ ઈઝ જ રાખવા જોઇએ, તને સેલ્ફ માં ના ચડાવી દેવાય. જો કંપની during માં તમે તમારુ સ્ટારડમ ભૂલી જાઓ તો તમારી એક્ટિંગ ઈફેક્ટિવ થશે અને તેનાથી તમારી સેલપ્રાઈઝ અને સેલિબ્રિટી નેસ પણ નીચે જઇ શકે છે.સન તેના બ્લુ સનગ્લાસ તેના ઉપલાં ખિસ્સામાંથી બહાર કાઢે છે અને સિંગલ સ્ટેજ પર મૂકે છે અને તેના કનસર્ન વાળા bottom ઓફિસર્સ થી લઈને ચેર પર્સન સુધી બધાની ડેઝિગ્નેશન બોલી ને કહે છે આ બધાને પ્લેનેટ ગ્રીન ના વેરી વેરી ફર્સ્ટ BA સન પેન્ટાગોન ના good morning. સન કહે છે આજે પહેલો દિવસ છે.અને મને આઈડિયા ન હતો કે આટલા બધા લોકો માારુ વેલકમ કરશે. સન આગળ વધે છે અને કહે છે એન્વાયરમેન્ટ ઈઝ in ડેન્જર.અંને એટલે જ પ્લેનેટ ગ્રીન ત્રણ વર્ષ જૂની કંપની છે કે 30 વર્ષ મારે તેનાથી કોઈ મતલબ નથી.એઝ અ બાલ્કની human મારું કર્તવ્ય બનેે છે કે હું આવા શુભ કાર્યોમાં સહયોગી બનુ. સન કહેે છે મેં પ્લેનેટ ગ્રીન ના સ્ટ્રોંગ એસ્ટાબ્લિશમેન્ટ ની ખાતરી કર્યા પછી આ ઓર્ગેનાઇઝેશન જોઈન કર્યુંં છે. મને ઇન્ફોર્મ કરવામાં આવ્યો હતો કે પ્લેનેટ ગ્રીન વિથ લોંગ હેન્ડ કામ કરી રહ્યું છે અને તેનું એક જ સૂત્ર છે no compromise એબાઉટ એન્વાયરમેન્ટ. મને ખબર છેેે કે એન્વાયરમેન્ટ માટે બીજા ઘણા બધા લોકોોોો ફાઇટ આપી રહ્યા છે પરંતુ તેમના હાથ લાંબા નથી. જ્યારે પ્લેનેટ ગ્રીન પાસે આ પાવર છે.અને એટલે જ મારા વિશ્વાસમાં વધારો થયો છે કે હુંં એન્વાયરમેન્ટ માટે એક્ચ્યુલ contribution આપી શકીશ . આશરેેે દસ મિનિટ સુધી સને તેના stardom ના કોન્ફિડન્સ
થી આમ પાંચ હજાર માણસોની સભાને સંબોધી અને પછી તેનાા ગોગલ્સ સિંગલ સ્ટેજ પરથી લઈને તેના કોટના ઉપલા ખિસ્સામાં મુકિયા.અને બધાને સંબોધીને કહ્યું તમારામાંથી કોઈ મને કોઈ પ્રરશ્ન પુછવા માગે તો તે પૂછી શકે છે.
આગળની રૉમા બેઠેલા ચેરમેને તેમના માઈક પર હાથ મૂક્યો અને પૂછ્યું સ્ટેશન સપોઝ you dont know but લેટ મી make you know કે પ્લેટ ગ્રીન અત્યારે આફ્રિકન ક્રિટીકલ્સ માંથી પસાર થઈ રહ્યું છે.આપણા ક્રિટીકલ્સ કેવા પ્રકારના હોય તે તો મારે તમને સમજાવવાની જરૂર નથી .તો તમે તમારો one sentence ઓપિનિયન આપી શકો?
સન કહે છે if we follow law લૉ will help us.
ચેરમેનની પાછળની cross line માં બેઠેલા વૉશમેન માઈક ની પાસે જાય છે અને ખોખારો ખાય છે. એટલે સન વૉશમેન ની સામુ જોવે છે.
વૉશમેન કહે છે સોરી મી સન , મિસ્ટર ચેરમેન આફ્રિકા ની આગળ એક શબ્દ લગાવવાનો ભૂલી ગયા ,આખું નામ છે મધ્ય આફ્રિકા. સો નાવ વોટ ઇસ યોર ઓપિનિયન? આઈ હોપ you will in sentence સ્ટીલ?
સન સિંગલ સ્ટેજ પર તેના બંને હાથ મૂકે છે અને વૉશમેન ને નજર અંદાજ કરીને ચેરમેનની સામુ જોઇને કહે છે લોંગ હેન્ડેડ પોઝિટિવિટીસ આર નેવર compromise with નેગેટિવિટીસ એન્ડ એન્ટી સોશિયલસ.
ચેરમેન સૌથી પહેલા તેમના બે હાથ ઉંચા કરે છે અને તાળી પાડે છે.અને one by one આખી સભા તેમનું અનુસરણ કરે છે.
પ્યોર પ્રોફેશનલ હોવાના નાતે વૉશમેન પણ ખેલદિલી પૂર્વક સન ને તાલીથી રિસ્પેક્ટ આપે છે.
સનના આ એક જ ઉત્તરથી કંટ્રોલ ના વિવિ આઈ પી લગભગ સંતુષ્ઠ થઇ ગયા અને તેમણે બાકી સવાલોની બાગડોર પાછળ બેઠેલા ઓફિસર્સ ને સોંપી દીધી.અને લગભગ એક કલાક સુધી સન ની હોલિવૂડ જર્ની ની અને તેના સક્સેસ ની વાતો થતી રહી.