અને બાય કહીને બહાર નીકળી જાય છે.સને તેની શરતોમાં lifestyle ની વાત કરી હતી પરંતુ સને ગૌતમ ની ઓફીસ થી નીચે પાર્કિંગ સુધી પહોંચતા પહોંચતા જ પોતાની અંદર પરિવર્તનનો અનુભવ કરી લીધો હતો જોકે આ પરિવર્તન તેને કમ્પેરેટિવલી statusing લાગ્યુ.અને સન થોડો egoistic પણ થયો. જો કે ગૌતમની આપેલી ટ્રેનિંગ દરમિયાન જ સન ને ખબર પડી હતી કે to be a BA its not આ જોક. એટલે તેનો અહંકાર કરવો વાજબી પણ હતો જ. ગૌતમે સન ને બી.એ.ની હિડન રિસ્પોન્સીબીલીટીસ વિશે પણ જણાવ્યું હતું, કે જેનો ક્યાંય પણ ઉલ્લેખ સુધ્ધા નથી હોતો.સન તેની volkswagen ઓપન રુફ નો દરવાજો ખોલે છે અને ચાવી હાથમાં રાખીને ચાવી ની સામે જોવે છે.સન તેની જે લાઈફ સ્ટાઈલ માટે insist રાખતો હતો તે જ લાઇફ સ્ટાઇલ તેને નાની લાગવા લાગી છે અને તેનું લેવલ ઉંચુ. સન કમને તેની ઓપન રૂફ માં બેસે છે અને ચાલુ ગાડી એ જ ગાડી બદલવાનું પ્લાનિંગ પણ કરી નાખે છે. જોકે પ્રેક્ટીકલી સન એમ પણ વિચારે છે કે લેટ મી સેલ વેરી ફસ્ટ. પછી જ મારો insist ચેન્જ કરીશ.
બીજે દિવસેેેે સવારે સન વેરી વેરી ઓફિશિયલ ગ્રૂમિંગમાં
તેના ઘરે થી નીકળે છે.પરંતુ આ ઓફિશિયલ ગ્રૂમિંગમાં સન નો થોડો હઠાગ્રહ દેખાઈ આવતો હતો. સને ટાઈ નહોતી બાંધી અને ગૌતમની આપેલીી BA સ્પેશિયલ બેગ લઈને ઘરે થી નીકળ્યો હતો . સંન જાણતો હતો કશુંં પ્રોપર નથી. પરંતુ શું થાય તેેેે પોતે જ પોતાનો જ insist mention કરી ચૂક્યો છે અને જેનો સ્વિકાર પણ થઇ ચૂક્યો છે. હવે જે પણ ચેન્જીસ લાવવા હોય તે થોડા સમય પછી જ. ગૌતમના પ્રોફેશનલ એટીટ્યુડ ને બરાબર રીતે જાણનાર પ્લેનેટ ગ્રીન ના એસીક્યુટિવે સિક્યુરિટીનેેેેેેેેે ગૌતમ ને ફોન કર્યા વિના જ ઇન્ફોર્મ કરી દીધા હતાા કે પાયોનીયર બ્રાન્ડ એમ્બેસેડર મિસ્ટર સન પેન્ટાગોન કરીને આવશે તેમને રિસ્પેક્ટટ થી મારા સુધી લઈ આવજો.અને ગૌતમ પર નો એક્ઝિક્યુટિવ નો વિશ્વાસ સાચો ઠર્યો. બરાબર દસ વાગ્યે પ્લેનેટ green ટાઉન નો મેઈન ગેટ ખુલેે છ અને સન કહેે છે સન પેન્ટાગોન.
સિક્યોરિટી એ સન ને સેલ્યુટ મારી અને કહ્યું સર તમે ગાડી ને માત્ર સીઢી સુધી જ લઈ જાઓ પછી અમે ગાડીને પાર્ક કરી દઈશુ. સન કહે છે વેલ.
પેલો સિક્યુરિટી સન ની open roof પાછળ દોડ્યો અને સન ની કારનો દરવાજો ખોલી આપ્યો.અને બીજા સિક્યુરિટી ચાલી ને હાથનો ઇશારો કરીને કહ્યું ધિસ વે સર.
સન તેના ભૂતકાળમાં નિભાવેલા ઘણા બધા પોઝિટીવ કેરેક્ટર્સ ના મિશ્ર એક્ટ માં સીડીઓ ચડે છે.અને થોડે આગળ એક માણસ તેની ઘડિયાળ સામું જોતો ઉભો હોય છે. સિક્યુરિટી પેલા માણસને કહે છે સર, મિસ્ટર સન પેન્ટાગોન.
પેલો માણસ કહે છે ઓળખાણ આપવાની જરૂર નથી મિસ્ટર સન ને કોણ નથી જાણતું! hi ઈસ અ સુપરસ્ટાર
સ્ટીલ.
પેલો માણસ એનો હાથ લંબાવીને કહે છે માય સેલ્ફ જ્યોર્જ વોશમેન. ફર્સ્ટ (ઇન્ટરનેશનલ ) ચીફ એક્ઝિક્યુટિવ ધી પ્લેનેટ ગ્રીન. સન સમજી શકતો હતો કે પ્લેનેટ ગ્રીન ને established થયા માત્ર દસ જ વર્ષ થયા છે.એટલે અત્યારે સીઈઓ પોતે જ મને લેવા માટે આવ્યા છે, અન્યથા કોઈ બીજો નાનો ઓફિસર જ મને લેવા આવતે. સને જોયું કે સીઇઓએ બહુ જ ઔપચારિક રીતે મારી સાથે શેકહેન્ડ કર્યો છે. જ્યોર્જ વોશમેન કહે છે વેલકમ ટુ ધ પ્લેનેટ ગ્રીન મીસ્ટર પાયોનીયર એમ્બેસેડર સન પેન્ટાગોન.
સન કહે છે વેરી ફર્સ્ટ?
વોશમેન કહે છે આપણે ત્યાં જ જઈ રહ્યા છીએ.
સન અને વોશમેન બંને ચાલવાનું શરૂ કરે છે અને વોશમેન સન ને તેની સામું જોયા વિના મંદ હાસ્ય કરીને કહે છે how do you feel મિસ્ટર સન?
સન વોશમેનની સામું જોઈને કહે છે યાં આઈ એમ alright . નથીગ લેસ ધેન નોર્મલ.