The conspiracy he was innocent may be (coniuratio) - 30 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 30

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 30

હેલીના christ કે જેઓ પ્રેસિડેન્ટ મિસ્ટર વિલીયમ christ ના પત્ની છે. તેમનો christ ઉપર ફોન આવે છેઅને ક્રાઈસ્ટે ફોન પર થોડો સમય વાતચીત કર્યા પછી ફોન મૂક્યો અને કામ બગડશે તેવા ચિંતિત હાવભાવથી ઇન્ટરનેટમાં એન્ટર થવા લાગ્યા. એશિયાનું અને mostly ઇન્ડિયાનુ ઇન્ટરનેશનલ સુપરમાર્કેટ તરીકેનું પ્રમોશન મી વિલિયમ ક્રાઈસ્ટ ટેન્સ ની અંદર જ શરૂ થઈ ગયું હતું. જે આમ જોવા જઈએ તો ડેમોક્રેટિક પાર્ટીના code of conduct જ ભાગ હતો. છતાં પણ મિસ્ટર ક્રાઈસ્ટે તેના પર પૂરતું ધ્યાન આપ્યું જ હતું.અને વ્હાઇટ હાઉસ ની અંદર ઇન્ડિયન ઈનસર્ટસ પણ આ જ વિલિયમ ટેન્સ ની અંદર જ શરૂ થયું હતું.
ક્રરાાાઈસ્ટે mouse અને કીબોર્ડ પરનીી તેમની આંગળીઓ ને રોકી લીધી અને સાથે સ્ક્રીન પર એક નામ વાંચવા માંડ્યું. ઈન્ડો અમેરિકન cultured concert. જેે ઑફકોર્સ ક્રાઈસ્ટ ની જાણ બહાર જ પાર્ટી ડેમોક્રેટિ ઇન્ટેલિજન્સ નુંં જ કરેલુંં કૃત્ય હતું.
ક્રાઈસ્ટ concert ના સોફ્ટ પ્રોગ્રામ માં એન્ટર થયા અને પછી થોડીવાર માટે સ્થિર થઈ ગયા. તેમણેે તેમની આંખો ના પોપચા ને થોડા જવાબદાર કર્યા અને કપાળની રેખાઓ થોડી ગહેરી અને યુએસ ચેર પર્સન તરીકે પ્રોફેશનલી વિચારવા લાગ્યા.
કામ વગાડવાની ચિંતા ના હાવભાવ દૂર થવાા લાગ્યા અને ક્રાઈસ્ટ ને હેલિના ને એક કિસ કરવાનું પણ મન થવા લાગ્યું. કારણકે christ જે દિમાગમાં આ કોન્સર્ટ ને લઈને વિચારી રહ્યા હતા તેે નિશ્ચિતપણે અમેરિકા ના હિતમાં જ હતું. એટલેેેે ક્રાઈસ્ટ ને એવો પણ વિચાાર આવી રહ્યો હતો કે જો હેલીના એ મનેેે ફોન કરીને જાણ ના કરી હોત તો હું કદાચ આમ વિચારી પણ ના જ શકતે.અને કદાચ અમેરિકા ઇન્ડિયન સુપર માર્કેટના લાભોથી સમથીંગ પરસન્ટ વંચિત પણ રહી જતે.
ક્રાઈસ્ટ વિચારી રહ્યા હતા કે આ ઇન્ડો અમેરિકન કલ્ચર કોન્સર્ટ થી ઇન્ડિયન સુપર માર્કેટ નો જેટલો લાભ અમેરિકા ને થવાનો છે તેના કરતાં આ લાભ બમણો કે ત્રણ ગણો ત્યારે થઈ જશે જ્યારે હું આ કોન્સર્ટમાં માત્ર ઉપસ્થિત થઈ જઈશ.
ઇન્ડિયા ગયા વિના જ સુપર ઇન્ડિયન્સનો વિશ્વાસ જીતી લેવાની આ સોનેરી તક કહેવાય.અને ક્રાઈસ્ટે નિશ્ચય કરી લીધો કે મારે આ કોન્સર્ટમાં ઉપસ્થિત રહેવું જ જોઈએ. christ એ ફોન ઉઠાવ્યો અને એક વ્યક્તિને નંબર ડાયલ કર્યો ,જેના બીજાજ દિવસે christ ના ટેબલ ઉપર ઓનરેબલ ઈન્વીટેશન નુ કાર્ડ પડયું હતું. કાર્ડ ને હાથ માં લઈ ને christ ખુશ થયા અને બોલ્યા, ધેટ્સ ઇટ.
આ બાજુ વોટસન અને કેલ્વિને ને મીલીના નો વાઈટ હાઉસ થી તેના ઘર સુધીનો 50% રૂટ વહેચી લીધો છે ,અને ક્યારેક અડધા હિસ્સા સુધી વોટસન તો ક્યારેક કેલ્વિન મીલીના નો પીછો કરી રહ્યા છે.
વ્હાઈટ હાઉસના પાર્કિંગમાંથી યલો volkswagen બહાર નીકળે છે અને તેની જ પાછળ પાછળ કેલ્વિન ની કાર નીકળે છે.જે અડધા રસ્તા સુધી મીલીના નો પીછો કરે છે.
મીલીના એ મીરર માંથી જોયું અને તરત જ મીલીના ની યલો volkswagen ની સ્પીડે પરથી કેલ્વિન ને અંદાજો આવી ગયો કે મીલીના ને ડાઉટ પડી ગયો છે.
કેલ્વિન એ બીજી સેકન્ડે તેની કાર ને રાઈટ ટર્ન કરી અને વોટસનને મોબાઈલ લગાવ્યો. થોડી જ વારમાં મીલીના ના રુટ ના આગળના કટ માંથી વૉટ્સન ની કાર બહાર નીકળી અને મીલી ના નો પીછો કરવા લાગી. જેની મીલીના ને ગંધ સુદ્ધાં ન આવી.
અલગ-અલગ કાર વડે આ સિલસિલો થોડા દિવસ સુધી ચાલ્યો.પરંતુ કશુ હાથ ના લાગવાને કારણે છેવટે મીલીના ની ગેરહાજરીમાં તેના ઘર નો ડોર ઓપન થાય છે અને સ્પાય ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફિક્સ થાય છે.
જેની પણ મીલીના ને ગંધ સુદ્ધા ના આવી.