The conspiracy he was innocent may be (coniuratio) - 27 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 27

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 27

પરંતુ બીજી જ સેકન્ડે તેઓ પણ રૂટિન એન્ડ કેજ્યુઅલ થઈ ગયા. બર્નાડ થોડા શાંત થયા અને પૂછ્યું આફ્ટર ઓલ મને કહેવા શું માગો છો મિસ્ટર ડેનિમ!
ડેેેેેનિમે ટેબલ સમયે જોતાં જોતાં અને સ્પુુન ફેરવતા જ કહી દીધું આઈ વોન્ટ ફોલો હર‌. બર્નાડ એ ફરીથી પૂછ્યુંં follow her, but why? વાય ધ હેલ? What she did wrong with Chambar house?
she will to ડુ મિસ્ટર બર્નાડ આઈ એમ સ્યોર. ડેનિમે ફરીથી નીચું જોતાંતાં જોતાં જ આમ કહ્ય.
ડેેેેેનિમે કહ્યું be patience, મારી પાસે કોઈ સાબિતી નથી બટ મને ખબર છે કે ધેટ women is અંડર conspiracyacy.
બર્નાડ એ હસીનેે કહ્યું આઈ appreciate ઓફ યોર ડુસ. મિસ્ટર ડેનિમ બટ આવી રીતે વગર સાબિતી એ કોઈનો પીછો તો ના જ કરાય મિસ્ટર ડેનિમ. તમેેે એ સિિવાય બીજી કોઈપણ ડિમાન્ડડ મારી પાસેે કરો હું તેનેે માની લઈશ. પરંતુ આની તો સીધી અસર વિલિયમ ના કામ ઉપર જ પડી શકે છે. એ તમે બહુ સારી રીતે જાણો છો.
ડેનિમેે કહ્યું પરંતુ આપણે મિસ્ટર પ્રેસિડેન્ટને ક્યાં જાણ થવા દેવાની છે?
બર્નાડ એ ફરીથી કંટાળું હાસ્ય કર્યું અને કહ્યું what do you mean by વિલીયમ ને નથી ખબર પડવા દેવાની ?
ડેનિમે કહ્યું i mean to છે કેેેે બસ તમારી પરમિશન જ હોવી જરૂરી છે, અનેેેેે અત્યારે આપણા બે સિવાય ત્રીજું કોઈ છે પણ નહીં. એટલેેે વાત લીક થવાનો કોઈ સવાલ નથી ઊભો થતો.
બર્નાડે કહ્યું વેલ, મિસ્ટર ડેનિમ તમે અમેેેેેેરિકા ના ડિફેન્સમાં આ નિર્ણય લઇ જ ચુક્યાયા છો તો મને શું વાંધો છે. પરંતુ, તમેેેેેે પણ એક વાતને યાદ રાખજો કે અહીંં અત્યારે આપણા બે સિવાય ત્રિજુ કોઈ જ નથી. એટલે કાલે ઊઠીને તમેે જો મારા પર આંગળી ચિધશો તો મને ફરી જતાં વાર નહીં લાગે.
ડેનિમે કહ્યું એ ચિંતા તમે મારા પર છોડી દો. તમે બસ મને એકવાર હા પાડી દો. બર્નાડ ફરીથી હસ્યા અને કહ્યું જો મારે હવે આ વાત પાર્ટીના બીજા અધિકારીઓની સામે કરવાની જ નથી તો પછી મારે ના પાડવા નો તો સવાલ જ ક્યાં થી ઊભો થાય છે! just do એસ you like.
ડેની મેં જોયું કે મિસ્ટર બર્નાડ હજુ convince તો નથી થયા, તેઓ માત્ર મારી જિદ્દ સામે ઝુક્યા જ છે.અને આ વાત પણ ગંભીરતા માં વધારો કરી શકે તેમ છે. કારણ કે ડેનિમ થી અતિરિક્ત એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ કે જે ડેનિમ ની પેરેલલ એલર્ટ હોય.
એટલે ડેનિમ તેમની જીદ્દ માંથી બહાર આવ્યા અને મિસ્ટર બર્નાડ ને politely સમજાવવાનું ચાલુ કર્યું.
ડેનિમ ની આ સમજાવટ રાતના ત્રણ વાગ્યા સુધી ચાલી.અને છેલ્લે બર્નાડે ટેબલ લેમ્પની સ્વીચ ઑન કરી અને ડેનિમે કેન્ડલ ને ફુક મારી,અને બર્નાડે કહ્યું ઓ માય ગોડ.અને તેમના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ટેબલ પર પડેલા સ્પેક્ટસ ઉઠાવીને સાફ કરતા કરતા બોલ્યા ઓ કે મી ડેનિમ ડન. મિસાઇલ એટેકને હમણાં રિઝર્વ જ રાખો, i think you are right તેની ગમે ત્યારે જરૂર પડી શકે છે.
બર્નાડ ચેર માંથી ઊભા થયા અને ડેનિમ ના ખભા પર હાથ મૂકીને કહ્યું સોરી મિસ્ટર ડેનિમ શરૂઆતમાં હું થોડોક મિસ્ટેકીગ રહ્યો પરંતુ હવે મને લાગે છે કે કોઈ એક બાજુ તો એવી હોવી જ જોઇએ કે જે પબ્લિક નૉઈસ ને ડાયવર્ટ કરી શકે. કારણકે વિલિયમને રોકવો એ તો વ્યર્થ છે. બર્નાડે ડેનિમ ના ખભા પર થી હાથ હટાવી ને ફરીથી પૂછ્યું, કે તમને એવો એક્ઝેટ આઈડિયા ખરો કે જો આ conspiracy જ હોય તો તેની હાઈટ અને લેન્થ કેટલી હશે ?