Pariksha - 12 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | પરીક્ષા - 12

Featured Books
  • నిరుపమ - 12

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 11

                  మనసిచ్చి చూడు - 11చెప్పు మధు ఎందుకు ఇంత కంగారు...

  • ధర్మ- వీర - 7

    పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • అరె ఏమైందీ? - 25

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

પરીક્ષા - 12

ભાગ :- 30

પાયલ : દીવા તું સુરત જવા નીકળી જા
અમને અહીં કામ છે

દીવા : શું કામ?

માલતી : બેટા
ચંદ્ર વંશી પરિવાર ની વાત છે

દીવા : સારું

માલતી : મેં ડ્રાઇવર ને કંઇ દીધું છે
એ તને સુરત મુકવા આવશે

દીવા : ઓકે

દીવા કારમાં બેસી જાય છે પણ પંડમડુગળી ગામની બહાર ઉતરી જાય છે અને ડ્રાઇવરને સુરત જવા કહે છે. દીવા અને માયા વાત કરે છે.

દીવા : માયા હવે શું કરયે

માયા : મને કોઇ વિચાર આવતો નથી

દીવા : મેં ઘરમાંથી શોધી ને લઇ આવતે
પણ એ લોકોએ તો મને જ સુરત મોકલી દીધી

માયા : આપણે ચંદ્ર વંશી ના ઘર પર નજર રાખ્યે

દીવા : હા

દીવા અને માયા ઘર પર નજર રાખે છે. ઘરમાંથી માધવ અને રાગ બહાર આવે છે.

માયા : જાદુઇ લોક પર રાજ કરવાની યુક્તિ આ બંને ખબર હશે

દીવા : હા

માયા : મેં જાદુ કરીને એ લોકો ની યોજના જાણી શકયે

દીવા : હા

માધવ અને રાગ કાર લઇ ને ચંદ્ર પુરથી નીકળે છે. ભવાની પુર આવતા માયા અને દીવા એ લોકોને રોકે છે. એ લોકો કારમાંથી બહાર નીકળે છે.

માધવ : માયા તું જીવંતી છે ? !

માયા : હા

રાગ : દીવા પણ છે

માધવ : ચંદ્ર વંશી લોકેટ ફેંક માયા પર

રાગ : હા

ચંદ્ર વંશી લોકેટ થી કંઇ થતું ન હતું. બંને જણા ડરી જાય છે.

માધવ : રાગ ભાગ

રાગ અને માધવ ભાગે છે પણ માયા જાદુથી પાછળ આવે છે. એ બંને આગળ ભાગે છે પણ આગળ દીવા છે.

માધવ : અમને છોડી દો

રાગ : અમને છોડી દો

રાગ અને માધવ આજીજી કરે છે પછી માયા કહે છે ચંદ્ર વંશી ની યોજના શું છે.

માધવ : અમને યોજના વિશે નથી ખબર પણ રસીલા માસી ની રેડ ડાયરીમાં હાથ મુકતા એક પછી બધા ગાયબ થઇ જતા હતા. ખાલી હવેલીમાં હવે રસીલા માસી છે અમે તો ખાલી જઇ છે તે જ કહેવા ગયા હતા.

રાગ : અમને છોડી દો

માયા : ના

માયા જાદુથી બંને ને આસમાનમાં ઉડાવે છે અને જમીન પર ફેંકે છે. માધવ અને રાગ મરી જાય છે.

દીવા : હવે ?

માયા : આપણે હવે રેડ ડાયરી લેવા જવાનું છે

માયા અને દીવા ને રેડ ડાયરી મળશે ?

તે માટે વાંચતા રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 31

દીવા અને માયા હવેલીમાં આવે છે. રસીલા ને ધ્યાન કરતાં ખબર પડી જાય છે. એ ઘરની પાછળ અગ્નિ સળગાવે છે અને એ રેડ બુક અગ્નિમાં નાખે છે. દીવા અને માયા ત્યા આવે છે. દીવા પોતાના જાદુથી વરસાદ કરે છે અગ્નિ ઓલવાઈ જાય છે. દીવા રેડ બુક લઇ છે.

રસીલા : મેં કંઇ કરયું નથી
આ તો ચંદ્ર વંશની અને છાયા

માયા : રસીલા
હું તને મારા જાદુથી અમણા જ મારી નાખું પણ તું અમારે માટે ઉપયોગી છે

રસીલા : તમે જે બોલશો તે મેં કરીશ

માયા : ચંદ્ર વંશની અને છાયા એ જાદુઇ લોકમાં શું કર્યું

રસીલા : આ બુકથી તે બધાં જાદુઇ લોકો પહોંચી ગયા છે. જાદુઇ લોકના સિંહાસન પર સોમ બેસવાનો છે પણ જયા સુધી જાદુઇ સિંહાસન દરવાજો હજુ ખુલ્યો નથી જેવા પાંચ કમળ દરવાજે યે મુકશે એટલે ખુલી જશે

માયા : તો હજુ કેટલો સમય છે

રસીલા : એ લોકો એ જાદુઇ લોકમાં એક ઉત્સવ રાખ્યું છે. તે ઉત્સવ સમાપ્ત થાય એટલે સોમ સિંહાસન પર બેસી જશે અને દુનિયા ની જાદુગરની નું પદ છાયા ને મળશે.

માયા : તો આપણે નીકળી જવું જોઈએ દીવા

દીવા : હા

માયા : આ રસીલા ને શું કરયે

રસીલા : મને છોડી દો

દીવા : હા જવાદે

રસીલા : તમારી પાસે ત્રણ જ કલાક છે

માયા : જા રસીલા

માયા અને દીવા રેડ ડાયરી પર હાથ મુકે છે અને બંને જાદુઇ લોકમાં આવી જાય છે.

શું થશે જાદુઇ લોકમાં ?

તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 32

જાદુઇ લોકમાં દીવા અને માયા રાગ અને માધવ નું રુપ લઇને જાદુઇ ઉત્સવમાં જાય છે. ચંદ્ર વંશી અને છાયા બેસેલા હતા. ઉત્સવમાં ગીત વાગે છે.

रात में ही जागते हैं
ये गुनाहों के घर
इनकी राहें खोले बाहें
जो भी आये इधर
आ हा..ये है गुमराहों का रास्ता
मुस्कानें झूठी है
पहचानें झूठी है


" કેમ આવ્યા અહીં " સોમ એ પુછયું

" રસીલા બા એ મોકલ્યા છે
એમણે કહયું છે કે ઉત્સવ પુરો થાય એટલે પાંચ કમળ ને ગંગાજળ છાંટવાનું છે " માધવ એ કહયું

સવિતા : સારું

સોમ : ઉત્સવ પુરો થાય પછી

માધવ ( માયા ) : સારું

માધવ અને રાગ બેસે છે.

દીપક : અરે રાગ તું પણ સરસ ગાય છે.
તો આજે પણ કઇ ગીત

રાગ ( દીવા ) : ના

સવિતા : અરે રાગ કોઇ તો ગીત ગાવું જ પડશે.
બધા રાગને ગીત ગાવા કહે છે.

રાગ ( દીવા ) : સારું


क्या हुआ तेरा वादा
वो कसम वो इरादा
भूलेगा दिल जिस दिन तुम्हें
वो दिन ज़िन्दगी का
आखिरी दिन होगा
क्या हुआ तेरा वादा
वो कसम वो इरादा

છાયા ને કંઇ અજીબ લાગતા તે પોતાની શક્તિથી જાણવાનો પ્રયત્ન કરે છે પણ કંઇ ખબર પડતી ન હતી. દીપક મનમાં વિચાર કરે છે આ ગીત દીવાનું મનપંસદ ગીત છે. છાયા અને સોમ ઉત્સવમાંથી બહાર જાય છે. દીપક પણ ઉત્સવમાંથી બહાર જાય છે. છાયા અને સોમ વાત કરે છે. દીપક તે લોકોની વાત સાંભળે છે. આ બાજુ ઉત્સવ પતી જતા રાગ અને માધવ સવિતા પાસેથી પાંચ કમળ લઇને જાદુઇ દરવાજા પાસે જાય છે. સવિતા, માલતી, રાધા, જનક, મહેશ અને પાયલ ઉત્સવમાં જ છાયા અને સોમ, દીપક ની રાહ જોતા ઊભા રહે છે.

માયા અને દીવા પોતાના અસલી રુપમાં આવી જાય છે. માયા અને દીવા પાંચ કમળ દરવાજા પર કમળનાં ચિત્ર પર મુકે છે પણ દરવાજો ખુલતો ન હતો.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જાનકી : જીયા આપણે જાદુઇ લોકમાં અમણાં જ જવું પડશે ને તો

જીયા : ને તો શું થશે ગુરુ મા

જાનકી : જાદુઇ સિંહાસન ખોટા હાથમાં આવી જશે

જીયા : પણ કંઇ રીતે જશું

જાનકી : સુર્ય વંશની જાદુઇ શક્તિ છે મારી પાસે

જાનકી અને જીયા જાદુઇ શકિત થી જાદુઇ લોક આવી જાય છે પણ જાદુઇ લોક નો મુખ્ય દરવાજો બંધ હતો.

જાદુઇ સિંહાસન નો દરવાજો કેમ નથી ખુલતો ?

તે જાણવા માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ