The conspiracy he was innocent may be.(coniuratio) - 25 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 25

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 25

ડેનિમે તેમની બાજુમાં પડેલો મોબાઇલ ઉઠાવ્યો અને ડેમોક્રેટિક ના મહામંત્રી મિસ્ટર પીટર બર્નાડ ને ફોન લગાવો. કારણકે ડેનિમ ને ઊંડે ઊંડે શંકા હતી કે કદાચ મિસ્ટર christ બર્નાડ ને ફોન કરશે અને વિપક્ષો ની સામે સામે ચર્ચા શરૂ થઇ જશે,અને જો એક વખત conference table ઉપર આ મામલો જતો રહ્યો તો પછી કશુક તો પરિણામ નીકળશે જ.અને એટલે જ ડેનિમ અંશભાર પણ નહોતા જ ઇચ્છતા કે આ મિસાઈલ એટેકનો મામલો અંશભાર પણ conference table સુધી પહોંચે.
બરનાડે ફોન ઉઠાવ્યો અને કહ્યું યસ મિસ્ટર ડેનિમ બોલો.
ડેનિમે તેમના હાથ માની પેન્સિલ સાથે રમતા રમતા અને કહેવું કે નાા કહેવું તેવું વિચારવા વાળા હાવભાવથી બર્નાડ ને કહ્યું મિસ્ટર બર્નાડ મારે તમનેે મળવું છે . બર્નાડે કહ્યું એનીી ટાઈમ મિસ્ટર ડેનિમ.
ડેનિમે કહ્યું તો કાલે નાઇટ ક્લબ ની અંદર કેવું રહેશે!
બરનાડે પાંચ સેકન્ડડ વિચારીને પછી હસીનેે કહ્યું વેલ જેેેવી તમારી ઈચ્છા.
ડેનિમે કહ્યું બાય, અને ફોન મૂકી દીધો.
ડેનિમ હર હાલતમાંં મિસાઈલ એટેક ને રિઝર્વ રાખવાા માગતા હતા. કારણ કેે તેમના તેજ તર્રાર દિમાગે તેમને જવાબ આપી દીધો હતો કેે conspiracy હર હાલતમાં સક્સેસ થવાની છે.અને એટલે જ


ડેેેેનિમ તેમની શંકા ને આધીન થઈનેેેેે ને બર્નાડ ને મળવા માગતા . પરંતુ ડેનિમ ને એ નો'તી ખબર કે મિસ્ટર christ ઓલરેડીી જ ડેનિમ ની વાત પર ભરોસો મૂકીને આખા મિસાઈલ એટેકના મામલાને ગાર્બેેેચમાં નાખી દીધો છે.
યેટ એન્ડ આફ્ટર ઓલ ઇન્ટેલિજન્સ આર ઇન્ટેલિજન્સ, તેઓ ક્યારેય ચાન્સ નથીી લેતા હોોતા.અને ડેનિમ પણ આવા જ અમેેેેેેરિકન ઇન્ટેલિજન્સ હતા.
ડેનિમ તેમની બધી જ સેન્સ બર્નાડ ની આગળ ઠાલવી દેવા માંગતા હતા.અને હર હાલમાં by hook or by crook બરનાડ ને એ વાત માટેેેે કન્વવીસ કરવા માગતા હતા કે લેટ્સ follow to મીલીના .
ડેની બર્નાડ ની પરમિશન લઇને એક પ્રોફેશનલ સ્પાયને હાયર કરી ને મીલીના ની પાછળ લગાવવા માગતા હતા.અને એટલે જ તેમણે કાલે રાતે બર્નાડ ને નાઇટ ક્લબમાં મળવા બોલાવ્યા હતા.
જોકે ડેનિમ એ વાતને પણ ભલીભાતી જાણતા હતાકે બર્નાડ એ પ્રશ્ન પણ ઉઠાવશે જ કે જો આ વાતની વિલિયમ ને ખબર પડી જશે તો શું પરિણામ આવશે!!
એટલે આજે રાત્રે ડેનિમ ફરીથી જાગી ને એ બધી જ બાજુ ના વિચારો કરશે જ્યાં ઊભા રહીને બર્નાડ ના પાડી શકે છે. ડેનિમ બર્નાડ ને ના પાડવાનો કોઈ જ મોકો આપવા માંગતા નથી. જોકે સામે છેડે બર્નાડ પણ સ્માર્ટ અમેરિકન ઇન્ટેલિજન્સ છે. just like બીલીવ in નથીંગ personal. છતાં પણ બનારે પ્રેસિડેન્ટના મેન્ટલ satisfaction અનેdissatisfaction નુ‌ ધ્યાન રાખવું જ પડે તેમ હતું.અને આજ બધા કારણોસર ડેનિમની ભેજામારી વધી જતી હતી. રાત્રિના નવ વાગ્યામાં બસ પાંચ જ સેકન્ડ ની વાર છે.અને જેકસન તેમના ડેનીમ શર્ટ ની સ્લીવ્સ ફોલ્ડ કરી રહ્યા છે.અને પાંચ જ સેકન્ડ પછી ડેનિમ નો હાથ સ્લીવ પર ફ્રીઝ થાય છે.અને તેઓ તેમની wall clock ની સામે જુએ છે તો તેમા નવના ટકોરા વાગી રહ્યા હતા. ડેનિમ એસ ઈટ ઇઝ હાલતમાં જ સ્લીવ પરથી હાથ હટાવે છે અને તરત જ ઘરની બહાર નીકળી જાય છે.

એટલે કે ડેનિમ ને જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમની એક સ્લીવના ૩ ફોલ્ડ વળેલા છે,અને બીજી સ્લીવ ના માત્ર બે જ. છતાં પણ ડેનિમ ઘરની બહાર જ નીકળી જાય છે અને volkswagen ને સેલ મારે છે.
તેમની પત્નિ ગેટ બંધ કરતાં કરતાં કહે છે રાત્રે કેટલા વાગશે?
ડેનિમે કહ્યું કશું નક્કી નહીં તું મારી વેઇટ કરીશ નહીં મને સવાર પણ લાગી જશે