Training With MAD? in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | Training With MAD?

The Author
Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

Categories
Share

Training With MAD?

આ વિચાર કેમ આવ્યો, શું આપણે training ની જરૂર પડે, આપણે તો એક મોટા business વાળા આપણે training લેવાની કે આપવાની શું જરૂર છે.
આપણે તો ભાઈ નોકરી કરીયે છીએ નોકરી માં training કરવાની ક્યાં જરૂર છે, આપણે graduate થવા માટે અથવા PG થયાં તો આપણે ઓછું કઈ શીખવાનું હોય આપણે તો આપણી કંપની માં પગાર પુરતું કામ કરવાનું હોય, પાછું શીખવા માટે સમય શું કરવા બગાડવાનો.
ભાઈ આપણે તો વિદ્યાર્થી આપણે આપણા વિષય ને લગતું આપણે શીખી લઇએ, પરીક્ષા માં સારા માર્ક્સ આવવા જોઈએ.
અને બહુ બહુ

તો આપણે પાસ તો થવાનું જ હોય, સારા માર્ક્સ આવયા તો ઠીક છે નહીં તો graduate થયી જયીશું ને જ. મને એક વાત યાદ આવે છે. કોઈએ સવાલ પૂછ્યો કે તમે પાણી પીવો છો. ટોટલ 💯 જણા માંથી 30 જણા એ હાથ ઊંચો કર્યો, કોઈએ બધાને મોટીવેટ કર્યા, ધીમે ધીમે બધાં ના હાથ ઊંચા થયાં, બોલો શું તકલીફ હશે બધાને, હાથ ઊંચો કરવા માટે મોટિવેશન જોઈએ છે. બીજો સવાલ પૂછ્યો કે પાણી પીવડાવશો, તો સવાલ પર સવાલ આવ્યા
પાણી તો પીવાનું જ જોઈએ નાહવાનું નહીંને?
પાણી ગરમ જોઈએ કે ઠંડુ?
પાણી માં બરફ નાખવાનો?
પાણી કાચના ગ્લાસ માં આપૂં કે સ્ટીલ ના ગ્લાસ માં?
પાણી નો ગ્લાસ ટ્રે માં આપૂં કે એમનેમ?
પાણી ના એક ગ્લાસ કે બે ગ્લાસ?
પાણી ઉભા ઉભા પીશો કે બેઠા બેઠા?
પાણી ધીમે ધીમે પીશો કે સામતું?
પાણી bottle ચાલશે?
પાણી અર્ધો ગ્લાસ ચાલશે?
વિચારો એક સવાલ, જવાબ કેટલા બધાં, હવે જો આ બધાની training થયી હોય, સવાલ પૂછવા વાળા ની training થયી હોય તો સમય નો બગાડ ના થાય, પૈસા નો બગાડ ના થાય, વ્યક્તિ આપણા vision અને મિશન પ્રમાણે કામ કરી શકે, training આપણે જીવન પર્યન્ત લેવી જોઈએ અને આપવી જોઈએ જેથી જમાના પ્રમાણે ચાલી શકાયઃ અને વિષય વાર સત્ય જાણી શકાયઃ, learning attitude આપણા માં હોવો જ જોઈએ કારણકે દુનિયામાં પરિવર્તન ડગલે ને પગલે થાય છે, કોઈ પૂર્ણ નથી.

રચનાત્મક વિચાર દરેક દુઃખનો ઉપચાર છે. વિચાર વમળમાં અટવાયા કરતાં દરેક દિશામાંથી શુભ વિચાર પ્રાપ્ત થાય તો તે જીવનયાત્રા ને વિચારોના વૃંદાવનમાં પ્રવેશ કરાવે છે. વિચારો હંમેશા પ્રભાવિત કરે તેને બદલે પ્રફુલ્લિત કરે તો જીવનનો દૃષ્ટિકોણ બદલી નાંખશે. હકારાત્મક વિચાર જીવનમાં જ્ઞાન, આનંદ, શક્તિ, પવિત્રતા, પ્રેમ, સુખ અને શાંતિ લાવવામાં મદદરૂપ થાય છે.
યાદ રાખો, જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક જીદ અને બીજું અભિમાન અને જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે, એક જતું કરવું અને બીજું જાતે કરવું. પ્રેમ આપીને, પ્રસન્નતા અને ખુશી મળે છે, જયારે અહમ્ અને અહંકાર કોઈને આપવાને, બદલે કોઈનું લઈને ખુશ થાય છે.
માનવી ના જીવનમાં નાની ઉંમરમાં તેની આંખો બહુ બધું જોઈ શકતી હોય છે, જયારે મોટી ઉંમર મા ઘણું બધું સમજી શકતી હોય છે.
માણસનો હસતો ચેહરો દુનિયાની કોઈ પણ મુસીબત ને હરાવી શકે છે. ખમીર અને ખુમારી માનવીને તાકાતવાન અને ઉર્જાવાન બનાવે છે. સક્રિયતા, વિચારો ને વિકાસમાં પરિવર્તિત કરે છે. એટલે જ કહ્યું છે કે...." ફક્ત સુગંધ પહેરીને, ફૂલ ન થવાય, "ખરી" જવાની, તાકાત પણ જોઈએ.
મિત્રો, જ્ઞાન હંમેશા ભિતરમાંથી પ્રગટે છે, બહારથી જે મળે છે તે તો ફક્ત માહિતી જ હોય છે. માટે અમૂલ્ય જીવનની હર ક્ષ્ણ, હર કદમ જ્ઞાન પ્રાપ્તિ માટે ઉપયોગ થાય તો તે સર્વોત્તમ. નકારાત્મકતા જીવનમાં નિરાશા, હતાશા અને કાલ્પનિક ભય ને લાવે છે. ચીડિયાપણું અને ક્રોધ ને કારણે તન અને મન શિથિલ થઈ જાય છે અને વ્યથિત મન ખોટા વિચારોમાં ભટકે છે. ભાગ્ય તમારા હાથમાં નથી હોતું પણ નિર્ણય તમારા હાથમાં હોય છે. ભાગ્ય તમારો નિર્ણય નથી બદલી શકતું, પણ તમારો સાચો નિર્ણય તમારું ભાગ્ય બદલી શકે છે. કેવળ જરૂર છે, મક્કમ નિર્ધાર, મજબૂત ઇરાદા અને પ્રચંડ પુરુષાર્થની.
ખાસ વિકટ સમયમાં તન - મન દુરસ્તી આવશ્યક છે. આનંદ અને પ્રસન્નતા માટે વિચારો નું વૃંદાવન રચવાનો સમય આવી ગયો છે. સારો સમય ચોક્કસ આવશે, પરંતુ તેને માટે થોડા સમયની જરૂર છે અને એ સમય માટે ધીરજ ધારણ કરવી ફરજીયાત છે.
માટે જ આપણા જીવન માં learning, training, execution નૂ મહત્વ વધુ જ રહેવાનું.
તમારી કોઈ પણ સંસ્થા કે company માં training અપાવવી હોય તો એમને contact કરી શકાયઃ, અમે માનીએ છીએ create, concept, Connect.
જો આ બધું કરી એ તો બધું Clear થયી જાય. માટે વિશ્વાસ કરો *C* માં. care.
આશિષ શાહ
MADwAJS
9825219458
Comment karo jethi pithbal malatu rahe.