The conspiracy he was innocent may be (coniuratio) - 24 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 24

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 24

એક દિવસ chief of યુએસ માર્શલ મિસ્ટર ક્રિસ્ટલ કેનેડી પ્રેસિડેન્ટ ની સાથે બેઠા છે અને તેમની બાજુમાં ડિફેન્સ મિનિસ્ટર મિસ્ટર રાઉસ બેઠા છે‌.
ડેનિમ તેમની આદત અનુસાર ચેેમ્બર હાઉસ માં ઉભા છે.
જોો કે રાાઉસે ઓલરેડી બે વાાર ડેનિમ ને બેસવાનુંં કહ્યું પણ ડેનિમે ના પાડી.અને રાઉસે ફરીથીી કહ્યું પ્લીઝ મિસ્ટર ડેનિમ તમે થાકી જશો. ડેનિમે મેંં તો પણ ના પાડી,અને તેઓ ઊભા જ રહ્યા.અને મગજમાં કોઈક સરટન્સ નું કેલ્ક્યુલેશન કરવા લાગ્યા. મુદ્દો ફિલિપાઇન્સ ના ટાપુઓ નો હતો અને કેટલીક હદે ગંભીર સ્વરૂપ ધારણ કરીી ચુક્યો હતો. એટલે chief marshal of યુએસ મિસ્ટર કેનેડી પ્રેસિડેન્ટ ને મળવા આવ્યા હતા. ચર્ચા લગભગ ત્રણ કલાક ચાલી.અને આ ત્રણ કલાકમાં પ્રેસિડેન્ટે તેમના અન appointed એડવાઈઝર ડેનિમ ની સામે છથી સાત વખત જોયું.અને માર્ક કર્યું કે મિસ્ટર ડેેેેનિમ કશુક માગે છે. એટલે છેલ્લે પ્રેસિડેન્ટે કહી દીધું કે અમે વિચારીને તમને જાાણ કરી દઈશું કે મિસાઇલ એટેક કરવો કે ના કરવો!
ચીફ માર્શલ અને ડિફેન્સ મિનિસ્ટર બંને ઉભા થાય છે અને તેમની પાછળ ડેનિમ પણ બહાર નીકળવા જાય છે. પ્રેસિડેન્ટે ડેનિમ ને પાછળથી અવાજ આપી ને માત્ર તેમનું નામ જ બોલ્યા,અને ડેનિમે પણ પાછળ ફરીને કહ્યુ કે તમે ડિસિઝન લઈ લો તે પહેલા હું તમનેે મળી લઈશ સર, ડોન્ટ વરી.
પ્રેસિડેન્ટ ઑપોઝિશન ની સામે પ્રસ્તાવ મુકતા પહેલા ડેનિમ નો ઓપિનિયન જાણવા માગતાા હતા.અને છેવટે ડેેેેનિમ તેમનીી ચેમ્બર ની ચેરમાં જઈનેે રીતસર ફ્રીઝ થઈ જાય છે.અને વિચાર મગ્ન પણ.
ડેનિમ ના મગજે ડેનિમ ને શું જવાબ આપવો , તે તો jesus જાણે છે પરંતુ ડેનિમ ના હાવભાવ પરથી તો એવુું જ લાગે છે કે આ મિસાઈલ હમલાની ત્યારે જ ખાસ જરૂર પડશે જ્યારે જન સમુદાય પ્રેસિડેન્ટ ની વિરુદ્ધમાં થશે.અને ત્યારે આ મિસાઈલ હભલાઓ જનમાનસને પ્રેસિડેન્ટ પરથી ડાઇવર્ટ કરીને યુદ્ધ બાજુ કરી દેશે.
થોડી વારમાં ડેનિમે બહુ જ સટીક ગણતરીઓ કરીને મનમાં બોલ્યા કે કમ સે કમ 3 વર્ષ, એટલે કે હજુ મિસાઈલ હમલાઓ કરવા માટે કમસે કમ ત્રણ વર્ષની રાહ જોવી પડે એમ છે.
એટલે આના પરથી તો એવું જ લાગે છે એ ડેનિમ ડેમ શ્યોર થઈ ગયા છે કે conspiracy સક્સેસ થવાની છે
અને વ્હાઇટ હાઉસ ની ઈજ્જત ની ધજીયા ઉડવા ની છે.અને ત્યારે મિસાઈલ હુમલો કરીને લોકોને ડાયવર્ટ પણ કરવા જ પડશે નહીં તરત જો આ મિસાઈલ એટેક સ્પેર માં નહીં હોય તો બધા એ બેઠા બેઠા તમાશો જ જોવો પડશે.
એટલે એવું પણ કહી શકાય કે ડેનિમે મિસાઈલ એટેકને રિઝર્વ ઓપ્શન તરીકે રાખ્યા અને તરત જ ઊભા થઈને ચેમ્બર હાઉસ બાજુ ચાલવા લાગ્યા.
ડેનિમે ચેમ્બર હાઉસનો door open કરીને સીધા જ અંદર પ્રવેશી ગયા અને પ્રેસિડેન્ટ ને કહ્યું હજુ આપણે તેમને ત્રણેક વર્ષ જેટલો સમય આપવો જોઈએ. પ્રેસિડેન્ટે ઉભેલા ડેનિમ ની સામે જોઈને કહ્યું આ તમારો ફાઇનલ થૉટ છે ને? ડેનિમે કહ્યું યા એપ્સુલ્યુટલી ફાઇનલ થૉટ . પ્રેસિડેન્ટ એ કહ્યું ઓકે યુ મે ગો નાવ .
ડેનિમ ના ગયા પછી પ્રેસિડેન્ટે આખો મામલો ડસ્ટ બીનમાં નાખી દીધો,અને મિસાઈલ એટેક ને ભૂલી ગયા.
પરંતુ ડેનિમે ચેમ્બર હાઉસ ની બહાર નીકળ્યા પછી પણ મિસાઈલ એટેક ને યાદ રાખ્યા હતા કે જ્યારે મિસાઈલ એક કરવાની જરૂર પડશે?
ડેનિમ રીતસર તેમની ચેરમાં ફસડાઈ પડ્યા અને કોણ જાણે પરંતુ તેમને એવી અનુભુતિ થઈ હતી તે કોઈક દોર એમના હાથમાં થી સરકી રહી છે.અને તેઓ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે.