Happy Birthday in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | Happy Birthday

The Author
Featured Books
Categories
Share

Happy Birthday



Dost
Many Happy Returns of the Day!
Have a great day
and
A Great Year filled with Good Health, Happiness, Love, Success,Prosperity,
Contentment, Smiles, and All
God's blessings!
Happy Birthday
Let’s Grow Together

There was a king who had a habit of giving donation of gold coins to the first person he would meet. *He would fill the alms bowl which the person would bring.*

Once a person came to ask for alms. He presented his alms bowl to the King.
The king started filling it with gold coins. The moment he would fill it with gold coins it would disappear. *He again filled it with gold coins.. Again it disappeared.*

The King was surprised to see it. He asked the person with *What material this Bowl is made?*

*The person replied, the material is of HUMAN HEART.* The Human Heart is full of demands every time. *Whatever you get, you always need more and more. We need to understand our demands and at some point, of time be Contended with our Life to cultivate more happiness.*

આજે મારા પત્ની જન્મ દિવસ છે.
ઘણા લોકોને કદાચ એમ લાગતું હશે કે હું પત્નીથી ડરું છું. પરંતુ એવું કંઈ નથી હું તેની કદર કરું છું અને તેનું સન્માન કરું છું. ભલે દેખાવે સીધી સાદી લાગે છે પરંતુ મને સૌથી પ્રેમાળ સબંધ તેનો જ લાગે છે. એનો અર્થ એ નથી કે બીજા સબંઘની મારે કોઈ કિંમત નથી. પરંતુ સાચું કહું તો માતા પિતા તો સબંધી નથી હોતા,એ તો ભગવાન હોય છે. તેઓ સાથે સબંધ નિભાવવાનો નથી હોતો પરંતુ તેઓની પૂજા કરવામાં આવે છે.ભાઈ બહેનનો સબંધ જન્મ જાત હોય છે. મિત્રતાનો સંબંધ ઘણી વખત મતલબનો હોય છે. હું ઈજનેર અને મારા ક્લાઈન્ટ નો સબંધ પણ જરૂરત અને પૈસાનો હોય છે.પરંતુ પત્ની સાથે કોઈપણ નજીકનો સબંધ ન હોવા છતાં તે હંમેશને માટે આપણી થઈ જાય છે.અને તે પણ તેના પોતાના દરેક સંબંધોને પાછળ છોડીને. મારા દરેક સુખ દુઃખમાં મારી સહભાગી બની રહે છે.એ પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી.
મારી પત્ની એક સંબંધ નથી પરંતુ તે આખી સંબંધનો ભંડાર છે.તે મારી જ્યારે સેવા કરે છે મારી સાર સંભાળ રાખે છે ત્યારે તે એક માં જેવી બની જાય છે.
જ્યારે તે મને જમાનાની રીતભાતને લઈને મને આઘા કરે છે,જ્યારે હું તેના હાથમાં કમાણી રાખું છું એજ વિશ્વાસ સાથે કે હું જાણું છું કે તે કોઈપણ હાલતમાં મારા ઘરનું ભલું જ ઈચ્છશે ત્યારે તે એક પિતા જેવી હોય છે.
જ્યારે તે મારો ખ્યાલ રાખે છે, મને લાડ કરે છે , મારી ભૂલ ઉપર થોડું ખીજાય છે મારા માટે વસ્તુ ખરીદી લાવે છે ત્યારે તે એક બહેન જેવી હોય છે.
જ્યારે જ્યારે તે નવી નવી ફરમાઈશ કરે છે.થોડા નખરા કરતી હોય છે. ઘણી વખત રૂઠી જાય છે અને પોતાની વાત મનાવવા જીદ કરે છે ત્યારે તે એક દીકરી જેવી હોય છે.
જ્યારે તે મને સલાહ આપે છે પરિવાર ચલાવવા માટે વાતચીત કરે છે ઘણી વખત મીઠો ઝઘડો પણ કરી લે છે ત્યારે તે એક મિત્ર જેવી હોય છે.
જ્યારે તે આખા ઘરની લેણદેણ,ખરીદી, વપરાશ,ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવે અને હિસાબકિતાબ કરે છે ત્યારે તે એક શેઠાણી જેવી હોય છે.
અને જ્યારે આખી દુનિયાને અરે ત્યાં સુધી કે અમારા બાળકોને પણ છોડી મારી પાસે આવે છે ત્યારે તે એક પત્ની, પ્રેમિકા, અર્ધાગની, મારો પ્રાણ અને મારો આત્મા હોય છે જે પોતાનું બધુજ મારી ઉપર ન્યોછાવર કરી દે છે આવી મારી પત્ની તેના જન્મદિન નિમિતે ખૂબ ખૂબ શુભેચછાઓ. તુમ જીઓ હજાર સાલ ઓર સાલના દિવસ હો દસ હજાર.
આ છે birthday.
આશિષ શાહ
9825219458