મિલી હસીને કહે છે એ તો જેને જરુર હોય એને જ ખબર હોય ને!
મિલી તેના સોફા પર બેસીને હાાથ લંબાવે છે અને કહે છે લાવ સ્ટોરી લાવ્યો છે ને તું?
greg તેના હેન્ડી વોલેટ માંથી એક બુક કાઢે છે અને કહે છે તમે પહેલા આ કમ્પ્લીટ કરીી લો પછી તમે કહેશો તો હુંં તમને સ્ક્રિપ્ટ વંચાવીશ.
મિલી કહેેેેેેેે છે હા પણ આઈ એમ સોરી હું તને પૂછવાનું જ ભૂલી ગયી તું શું લઈશ, સમ coffee!
greg કહે છેે ના બસ જરાા જલ્દી માં છું, ઓકે બાય.
મિલી ગ્રેગ ને પાછળથી કહે છે almost હું તને કાલે સાંજે આનો ફોન કરી દઈશ.
ગ્રેગ કહે છે એટલી બધી જલ્દી નથી મેમ.
મિલી કહે છે ફ્રી જ હોઉં છું એટલે ઓકે બાય.
ગ્રેગના ગયા પછી મિલી તેના સોફા પર બેસીને પગ પર પગ ચઢાવે છે અને તેના સ્પેક્ટસ ચડાવીને બુક નું ટાઈટલ વાંચે છે. જેના પર લખ્યું હતું the old woman in cat સિમ્બોલ. મિલી ટાઈટલ વાંચીને કહે છે ઇન્ટરેસ્ટિંગ.
મિલી ની એક ખાસિયત હતી કે તે કોઈપણ સ્ટોરી ના પહેલા પાંચ પેજની અંદરજ ડિસિઝન લઈ લેતી કેઆ ફિલ્મ તેણે કરવી કે ના કરવી. જો ડિસિઝન ના આવે તો મિલી પાંચ પેજ વાંચ્યા પછી સ્ટોરી વાંચવાનું મૂકી દે અને ડીરેકટર ને ખાલી ખાલી કહી દે કે મેં સ્ટોરી વાંચી લીધી છે અને ના પાડી દે. પરંતુ જો તેને સ્ટોરી ખરેખર જ પસંદ આવે તો એ સ્ટોરી વાંચતા વાંચતા જ પોતાના કેરેક્ટરમાં ડીપ થવાની એક્સરસાઇઝ કરી હતી. જેથી કરીને રિહર્સલ વખતે બહુ હાર્ડવર્ક ના પડે. મિલી તેના સોફા પર બેઠા બેઠા તેની સામે લાગેલી ઘડિયાળ સામે જુએ છે જેમાં અત્યારે બપોરના ત્રણ વાગ્યા છે.અને પછી મિલી તેની સીલીંગ પર પર લટકતા વિશાલ કાય ઝુમ્મર ની સામે જુએ છે અને ઊભી થઈ ને ભર બપોરે ત્રણ વાગ્યે ઝુમ્મર ની લાઈટ ઓન કરે છે અને તેનો મોબાઇલ ઓફ કરીને સોફા પર બેસી જાય છે. સોફા પર બેસીને મિલી પેલી બૂક હાથમાં લઈને વાચવા નું ચાલુ કરે છે અને 5 પાના વાંચ્યા પછી થોડુંક વિચારીને ધીરે રહીને છઠ્ઠું પાનું ફેરવે છે. અને પછી બસ નોન સ્ટોપ બુક વાંચવા લાગે છે. મિલી તેના કેરેક્ટર ને સમજતી સમજતી સ્ટોરી વાંચે છે એટલે તેની વાંચવા ની ગતી થોડી મંદ છે.આખરે રાત્રે ત્રણ વાગ્યે મિલી તેના સ્પેક્સ કાઢીને બુક બાજુમાં મૂકે છે.અને તેનું મોબાઈલ પણ ઑન કરે છે. મિલી સોફામાંથી ઊભા થતાં થતાં બોલે છે આવું રિયલ લાઇફમાં થાય તો મજા આવી જાય.એની વે રીલ લાઇફમાં હી સહી. બીજે દિવસે મિલી ગ્રેગ ને ફોન કરીને કહે છે , greg સ્ક્રિપ્ટ તો હવે રિહર્સલ કરતાં કરતાં પણ વંચાઈ જશે તો ચાલશે.
ગ્રેગ કહે છે તમે તમારા એકલા ની વાત કરતા હોવ તો મને વાંધો નથી આખરે તમારો એક્સપિરિયન્સ પણ કંઈક તો ડીઝર્વ કરે જ છે, મેમ.
મિલી કહે છે my side ઈટ is done.
greg કહે છે ઓકે મેમ તો હવે તમે મારા ફોનની વેઈટ કરજો.
મિલી કહે છે બાય.
મિલી તેના ભંવા ચડાવીને હુંકાર કરીને કહે છે 30 વર્ષ જખ થોડી મારી છે મેં હોલિવૂડમાં!
ગ્રેટ ચાર્મિંગ આ સ્ટોરિ માં મિલી એક વૃદ્ધ મહિલાનું પાત્ર ભજવવાની છે. પરંતુ એ વૃદ્ધ મહિલાને કેટલાક ડ્રગ્સ માફિયાઓ પોલીસની ઇન્ફોર્મર સમજી ને કિડનેપ કરીને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. પછી તે વૃદ્ધ મહિલા ગમે તે પ્રકારે એ માફિયાઓને વિશ્વાસ દેવડાવે છે કે હું સામાન્ય નાગરિક જ છું. પરંતુ માફીયાઓ તેને જીવતી તો છોડી દે છે પરંતુ તેને બહાર નથી જવા દેતા.અને કહે છે હવે તારી જિંદગી અહીં અમારી વચ્ચે જ પૂરી કર. તે વૃદ્ધ મહિલા હા પણ પાડે છે અને પછી તેમની વચ્ચે રહીને તેમના જ દાવપેચ શીખીને તેમનો જે ખાત્મો બોલાવે છે. વગેરે વગેરે.