આટલું કહી લે ગૌતમ તેના જાયન્ટ કોન્ટ્રાક્ટર વાળા સિમ્બોલ માં આવે છે અને તેની ખુશી ને થોડી ક્રોસમાં કરીને તેની એક કોણી સન ના ટેબલ પર ગોઠવે છે. આ સાંભળી સન ગૌતમની સાથે હોમનેસ નીઅંદર એન્ટર થાય છે અને સન મિસ્ટર ગૌતમ કે મિસ્ટર શાહ કહેવાને બદલે કહે છે ગૌતમ તમે ખરેખર જ એક જેન્યુઈન માણસ છો.અને ન્યુ ડિઝર્વ this profession.
સન ગૌતમને ફરી થી કહે છે almost હું પોઝિટિવ જ છું. પરંતુ છતાંય મારે સેલ્ફ એનાલિસિસ માટેે થોડો સમય જોઈએ છે. તમે સમજી શકો છો કે હું કયા સેલ્ફ એનાલિસિસ ની વાત કરુ છું , ગૌતમ.
ગૌતમ થાય છેેેે હા સર તમે તમારી જાતે એ જાણવા માંગો છોો કે તમારો ફેસ પ્લેનેટ ગ્રીનના પ્રેઝન્ટ ઈનટેન્સ બ્લોક માં ફિક્સ થાય છેેે કે નહીં?
સન કહે છે યા એક્ઝેટલી.
ગૌતમ કહેેેેે છે કેટલો ટાઈમ જોઈએ તમારે સર?
સન કહે છે મીનીમમ ત્રણ મહિના.
ગૌતમ ઉભો થાય છે અને કહે છે હું ત્રણ મહિના પછી ફરીથી તમને ફોન કરીશ સર , બેસ્ટ ઓફ લક.
સન કહે છે થેંક્યુ વેરી મચ ગૌતમ એન્ડ ડોન્ટ વરી.
ગૌતમ ઉભો થઈને બહાર નીકળવા જાય છે અને ડોર સુધી પહોંચે છે. ગૌતમ ડોર ઓપન કરવા તેનો હાથ લંબાવે છેે અને સન તેના કપાળ પર આંગળીઓ ફેરવતો ફેરવતોો ગૌતમને કહે છે ગૌતમ એક વાત તોો હું પૂછવાની ભૂલી જ ગયો!
ગૌતમ કહેેે છે શયોર સર.
સન કહે છે પ્લેનેટ ગ્રીન નો ફંડ સોર્સ કયો છે?
ગૌતમ સન ને પોતાનાથીી થોડો inferior સમજીને ગર્વિષ્ઠ થઈને કહે છે યુ નો અને WHO ના રેકમેન્ડ થી પ્લેનેટ ગ્રીન નું ફંડ સર્ક્યુલેશન ચાલે છે.અને આવનાર ભવિષ્યમાં બીજા ઘણાા બધાં સોર્સીસ ઉભા થઇ શકે છે. ઇટસ આ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન સર. બાય સી યુ.
ગૌતમ ના ગયાા પછી સન બબડે છેેે કે કમાલ કહેવાય, વૃક્ષો ઉગાડવા માટે વૉર?એની વે જે હોય તે પોતપોતાના સિદ્ધાંતોની વાત છે આતો. પ્લેનેટ ગ્રીન નો સિદ્ધાંત છે no compromise ઍબાઉટ એન્વાયરમેન્ટ.
સન તેનો મોબાઇલ ઉઠાવીને એડી ને ફોન કરવા જાય છે
ત્યાં જ સન ના મોબાઈલ માં plane take off કરે છે, અને સન કહે છે શેતાન કા નામ લિયા ઓર શેતાન હાઝિર . સન કહે છે બોલ એડી હું તને જ ફોન કરવા જતો હતો, અને તારો ફોન આવ્યો.
એડી કહે છે શું પ્લાનિંગ છે આજનું!
શોટ રેડી કરવું કે પછી ગુલ્લી મરાવી છે આજે !
આમેય આજે તારે જુનિયર સાથે જ કામ કરવાનું છે ગુલ્લી મારવી હશે તો થઈ જશે વ્યવસ્થા.
સન કહે છે તું મારું સેન્ડલ શું કામ ચઢાવે છે !એમ કેમ નથી કહેતો કે આજે તારો જ મૂડ નથી.
એડી કહે છે એવું માની લે બસ!
સન કહે છે સારું સારું આજનો દિવસ આરામ કરી લે કાલે મળીશું.
એડી કહે છે થેન્ક યુ યાર બાય.
સન તેનો ફોન હજુ નીચે મૂકવા જ જાય છે અને તેનો મોબાઇલ ને ફરીથી રણકે છે.સન બોલે છે ઉર્સુલા ?અને મારા મોબાઇલ પર?
સન ફટાક લઈને ફોન રિસિવ કરે છે અને કહે છે યા હલ્લોવ.
સામેથી કહે છે ઉર્સુલા હિયર.
સન કહે છે હા બોલ.
ઉર્સુલા કહે છે તારી અને મિલી વચ્ચે કઈ ઝઘડો થયો હતો?
સન વિચારીને અને હેરાન થઈને કહે છે નાતો, નોટ એટ ઑલ!
ursula કહે છે આજે ત્રીજો દિવસ છે અને પેટ્રિક હવે strictly તેનું પેમેન્ટ કાપવાની વાત કરે છે.
સન કહે છે હું કંઈ સમજ્યો નહીં માંડીને વાત કર.
ursula કહે છે મિલી છેલ્લા ત્રણ દિવસથી ડબીંગ પર નથી આવતી.અને ત્રણ દિવસથી પેટ્રિક નું પૅકઅપ થાય છે .હવે તે કંટાળી ને કહે છે મેડિકલ સર્ટિફિકેટ મૂકો નહીતર હું પેમેન્ટ કાપી લઈશ.