સની કહે છે વૅક્સીન ? હું કઈ સમજ્યો નહીં કે વૃક્ષો ને વળી વૅક્સીન કેવી?
ગૌતમ કહે છે નોર્મલી કોઈપણ વિશાળકાય પ્રકારના વૃક્ષ ને આત્મનિર્ભ થવા કમસે કમ પાંચ વર્ષ જેટલો સમય તો લાગે જ છે. પરંતુ એ નેચરલ વેક્સિન થી વૃક્ષ માત્ર એક જ વર્ષમાં આત્મનિર્ભર બની જાય છે.
સન કહે છે આ તો અનનેચરલ ના થયું કહેવાય!આના થી તો મેેય બી કે એન્વાયરમેન્ટ પર વિપરીત અસર પણ ઉભી થઇ શકે છે.
ગૌતમ કહે છે હા સર એ ત્યારે જ આવું થાય જ્યારેે વેક્સિન અનનેેેેચરલ અથવા એન્ટિબાયોટિક હોય. પરંતુ પ્લેનેટ ગ્રીન ની આ વૅકસીન પણ નેચરલ એક્સટ્રેેક્સ વાળી જ હોય છે. એટલે ચિંતા કરવાની કોઈ વાત જ નથી સર.
સન કહેેેેે છે ઓહો આઈ સી.અને વધારે ઈમ્પ્રેસ થાય છે.
સન ગૌતમની કસોટી કરવા માગતો હોય તેવા હાવ ભાવ સાથે ગૌતમ ને પૂછે છે, મિસ્ટર શાહ સપોઝ કોઈ આખું રાષ્ટ્રર પેલેનેટ ગ્રીન ને એન્ટર થવા ની ના પાડીી દે તો?
ગૌતમ કહે છે કે પ્લેનેટ ગ્રીન તેે રાષ્ટ્ર પર દબાવ પણ લાવી શકે છે.
સન કહેેેેેે છે નો નો મિસ્ટર ગૌતમ તમે મારો સવાલ જ નથી સમજ્યા. હું તમને એમ કહું છું કે કોઈ રાષ્ટ્ર સ્પષ્ટ શબ્દોમાં કહી દે કે પ્લેનેટ ગ્રીન અમારે ના જોઈએ તો?
ગૌતમ કહે છે નો પ્રોબ્લેમ સર પ્લેનેટ ગ્રીન તેનાા ટાર્ગેટ્સ આપી દેશેેે તે રાષ્ટ્ર ને, તે ટાર્ગેટ તમે તમારીી જાતે પુરા કરી દો, પ્લેનેટ ગ્રીન ને બીજા કશાથી મતલબ નથી.
સન ફરીથી ગૌતમની કસોટી કરવા વાળાા સ્વરમાં કહે છે તે તે રાષ્ટ્ર્ર્ર ટાર્ગેટ પૂરા કરવાની પણ ના પાડી દે તો?
ગૌતમ કહે છે કે પ્લેનેટ ગ્રીન તે રાષ્ટ્રના એવા અધિકારીઓ અને મિનિસ્ટરો ને બરખાસ્ત પણ કરાવીી શકેેે છે.
સન ફરીથી તેના હાથનો ઇશારો કરીનેેેેે કહે છે નો નો મિસ્ટર શાહ હું આખા રાષ્ટ્રની જ વાત કરી રહ્યો છું.
એટલે ગૌતમ સમજી જાય છે અને અકળાઈને કહે છે ઈવન વૉટ સર?
સન બે મિનિટ સુધી ગૌતમની સામું જોઈ રાખે છે અને પછી કહે છે આર યુ kidding મિસ્ટર શાહ?
ગૌતમ કહે છે લેપટોપ હજુ પણ તમારી સામે જ પડ્યું છે સર if i am ronging then check it out your self sir.
સન લેપટોપ ખોલે છે અને પ્લેનેટ ગ્રીન માં ફરીથી જાય છે.અને થોડીવાર પછી તેની આંખો પહોળી ને પહોળીજ રહી જાય છે. સન લેપટોપ બંધ કરીને તેના બંને હાથની આંગળીઓ એકબીજા ને અડાડીને કોણી ઓ ટેબલ પર ગોઠવે છે.અને આગળ નમીને ગૌતમ ને પૂછે છે આવી સિચ્યુએશનમાં બ્રાન્ડ એમ્બેસેડર ની કઈ ભૂમિકા
અને કઈ જવાબદારી બનતી હોય છે!
એટલે ગૌતમ સન સામેથી નજર હટાવીને નીચું જોઈને કહે છે અધિકારો ના લિસ્ટ ની સામે વાળા 2 sentence ના પેરેગ્રાફ ની અંદર બ્રાન્ડ એમ્બેસેડર ના અનંત દાયિત્વો નો ઉલ્લેખ થઈ જ ગયો હોય છે, સર.
સન ગૌતમની આખાબોલી છટા થી વધુ પ્રભાવિત થાય છે અને તેને પૂછે છે કે તમારા કોન્ટ્રાક્ટમાં તમારો કઈ કઈ સર્વિસીસ આપવાની હોય છે, મિસ્ટર ગૌતમ?
એટલે ગૌતમ કહે છે સીલેક્શન એન્ડ ટ્રેનિંગ સર.
સન કહે છે પછી બ્રાન્ડ એમ્બેસેડર કંપનીના હવાલે?
ગૌતમ કહે છે યા સર રાઈટ.
સન ગૌતમને કહે છે મને તમે એક વાતનો જવાબ આપો કે કોર્પોરેટીગ ના એડીક્શનમાં આ પ્લેનેટ ગ્રીને ક્યારેક અને નેચરલ કરવા માડ્યુ તો?
ગૌતમ બીજી જ સેકન્ડે ફટાક લઈને જવાબ આપી દે છે કે એવરી બડી હેવીંગ ધી એન્ડ સર. it doesn't મેટર સર.