ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન global અપડેશન ઉપર કામ કરે છે.
સન કહેે છે યા જેમકે?
ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન એન્ટાયર વર્લ્ડ માંથી વૃક્ષોની કપાઈ નું અપડેશન મેળવે છેેેે અને તેના જ આધારેે પોતાનો ટાર્ગેટ નક્કી કરે છે.
સન કહેેેે છે ઓહ આઈ સી .
ગૌતમ આગળ વધે છે અને કહે છેેે પ્લેનેટ ગ્રીન પ્રેઝન્ટ અપડેશન થી ટાર્ગેટ એચિવ કરેેે છે એટલું જ નહીં બલ્કે એન્વાયરમેન્ટ માટે વૃક્ષોનું જેટલા ટકા contribution હોવુંં જોઈએ એટલા પર્સન્ટેજ બેલેન્સ કરવાનુંંંંંં પણ કામ કરે છે.એટલે almost પેલેટ ગ્રીન તેના ટાર્ગેટ કરતાં દર વર્ષે બે ત્રણ હજાર જેટલીી સંખ્યા એડ કરી જ દે છે.
આ વખતે સન ખરેખર ઈમ્પ્રેસ થાય છે અને કહે છે તેના કોઈ કંપની ના ડોક્યુમેન્ટ્સ?
ગૌતમ તેના લેપટોપ પાસે હાથ ઈશારો કરીને કહે છે બધું તમારી સામે જ પડયુ છે સર.
અને સન પ્લેનેટ ગ્રીન માં પ્રવેશ કરે છે. સન છેલ્લા ત્રણ વર્ષની ઉપર ઉપરથી કામગીરી જોઈ લે છે.અને લેપટોપ બંધ કરી દે છે.અને ગૌતમ ને પૂછે છે કે આ લોકો વૃક્ષો ઉગાડે છે ક્યાં?
ગૌતમ કહે છે એમને જે પણ જગ્યા્યા વ્યવસ્થિત લાગે ત્યાં.એ લોકો તમારી ઓફિસની નીચેેે પણ વૃક્ષ ઊગાવી શકે છે સર.
સન કહે છે અને હું ના પાડુંં તો.
ગૌતમ બીજી જ સેકન્ડે નિર્ભય અને નિર્મમ થઈને કહે છે વધારેે નહીં સર પેગનેટ ગ્રીન તમને સ્યુ કરી નાખશે.
સન ગુસ્સા અને આશ્ચર્ય ના હાવભાવથી પૂછે છે મારી જ પ્રોપર્ટીમાં મારી ઇચ્છા વિરુદ્ધ વૃક્ષ વાવો અને તો પણ મને જ સ્યુ કરી નાખવાનો.
ગૌતમ કહે છેે એટલું જ નહીં સર પ્લેનેટ ગ્રીન ના કેસ જીતીી ગયા પછી પણ જો તમેે ના જ પાડો તો તમારીી જ પ્રોપર્ટીીીીીીી એન્વાયરમેન્ટ ફેવરીગ પર્સનને વેચાવી મારવામાં આવે અને આ જગ્યા પર તમારી જગ્યાએ એ વ્યક્તિ બેસતી થઈ જાાય.
સન થોડોક ટેન્શનમાં આવી ને કહે છે ધીસ too much.
ગૌતમ કહે છે યા સર ધીસ is too much પરંતુ આના થી બેનિફિટ પણ તમે જ થવાનો છે ને!
સન કહે છે યા right but, ઓકે જે હોય તે.
ગૌતમ કહે છે કે plate ગ્રીન નો એક જ સિદ્ધાંત છે એન્વાયરમેન્ટ અંગે no compromise.
સન પૂછે છે કે પ્લેનેટ ગ્રીન કયા પ્રકારનાં વૃક્ષો ઉગાડે છે!
એટલે ગૌતમ કહે છે કે પ્લેનેટ ગ્રીન પાસે geography ની high sense વાળા પ્રોફેશનલો છે સર.અને તેજ લોકો ટાર્ગેટ ની અંદર કાઈન્ડ પણ મેન્શન કરી દેતા હોય છે કે કઈ જગ્યાએ કયું વૃક્ષ ઉગાડવું.
son ફરી થી ઈમ્પ્રેસ થાય છે અને કહે છે ધેટ્સ really good.
સન ગૌતમ શાહ ની સામુ થોડોક શંકાશીલ બનીને હસી ને હાથ નો ઈશારો કરીને પૂછે છે કે આ વૃક્ષોને ઉગાડ્યાં પછી તેનું મેન્ટેનન્સ કેવી રીતે થાય છે!
ગૌતમ કહે છે જે તે રાષ્ટ્રો રાજ્ય શહેરો તથા towns અને શેની ટાઉન તથા 20માંથી માણસને હાયર એન્ડ ફાયર કરવામાં આવે છે.અને તેમના છું આ વૃક્ષોને આત્મનિર્ભર ની અવસ્થા સુધી મેન્ટેન બી કરવામાં આવે છે.
સન કહે છે આત્મનિર્ભર એટલે હું કંઈ સમજ્યો નહીં!
ગૌતમ કહે છે અમુક આયુ પછી વૃક્ષ તેની જાતે જ તેના હવા પાણી ખોરાક મેળવી લેતું હોય છે.
સન કહે છે ઓહો આઈ સી એટલે કે ત્યાં સુધી પ્લેનેટ ગ્રીન તેને મેન્ટેન કરે છે ,ધેટ્સ ગુડ.
ગૌતમ કહે છે માણસો ના પગારથી લઈને વૃક્ષો ની જંતુનાશક દવાઓ પાણી ખાતર અને વૅક્સિન બધા નો ખર્ચો પ્લેનેટ ગ્રીન જ ઉઠાવે છે.