એટલે સન પૂછે છે કે કાલે તો તમે પ્લેનેટ ગ્રીન ની વાત કરતા હતા, આજે જોબ બદલી નાખી કે શું?
પેલો માણસ ગૌતમ શાહ હસીને સન ને કહે છેેેેે નો સર એક્ચ્યુલી પ્લેનેટ ગ્રીન નો કોન્ટ્રાક્ટ મારી પાસે છે. સન હજુ થોડોક વિચાર માંં પડી જાય છે.અને છેવટે તેને રિસ્પેક્ટલી કહે છે પ્લીઝ શીટ ડાઉન.
સન ગૌતમ શાહ નેેેેે કહે છે. સો , તમે પ્લેનેટ ગ્રીન માં નથી કામ કરતા ,આ કંપનીમાં કામ કરો છો ,રાઈટ?
ગૌતમ શાહ કહેેેેેે છે ,આ કંપની મારી જ છે સર ,અને હુુંજ આનો પ્રેકટીશનર છું.
સન કહે છે ઑહ, આઈ સી .
સન ગૌતમ ની સામે વધુ રીસ્પેક્ટ થી જોઈને હસે છે અને કહે છે બોલો, શું કામ હતું મારું?
ગૌતમ કહે છે સર મેં ઈન્ટરનેટ પરથી તમારા વિશે ઘણું વધુ જાણ્યું અને મારીી એક્સપિરિયન્સ સેન્સ ને પણ અત્યાર સુધી કામે જ લગાડી ને રાખી હતી.અને છેવટે હું એક નતિજા પર પહોંચ્યો છું કે તમે પ્લેનેટ ગ્રીનના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે પરફેક્ટ છો.
સન હસીને ઉપ્સ કહે છે અને તેેના હાથના ઇશારાથી કહે છેે નો નો મને તો તમેેેેેેેેે આ બધી જંજટ થી દુર જ રાખજો. હું એક સીધો સાદો ઍક્ટર માણસ છું.અને મારી એક્ટરશીપ થી હું બહુ જ ખુશ અને સંતુષ્ટ છું. મારે કોઈ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર નથી બનવું.અને સાચું પૂછો તો મિસ્ટર શાહ તમે મારી ઈચ્છા જાણ્યા વગર મારી સામે આવા પ્રપોઝલ મુકી પણ ના જ શકો.
ગૌતમ કહે છે તમારી વાત સાચી છે સર પણ આ નિયમ માત્ર અર્નિગ સિચ્યુએશન માં જ લાગુ પડી શકે છે.જ્યારે highly રિસ્પોન્સિબિલિટી ની વાત આવે છે ત્યારે માત્ર તેનો અમલ કરવાનો અથવા કરાવવાનો જ વિચાર થતો હોય છે.
સન કહે છે એટલે તમે મારી જ ઓફિસમાં બેસીને મને જ ધમકી આપી રહ્યા છો.
ગૌતમ કહે છે નો સર , હું તમને માત્ર એટલું જ સમજાવવા માંગુ છુ કે આ ક્ષેત્રને તમારી કેટલી જરૂર છે!
સન થોડો ઠંડો પડે છે અને કહે છે ગો અહેડ.
ગૌતમ કહે છે સર અત્યારે તમે જાણો છો કે બ્રાન્ડ એમ્બેસેડર કેટલા મોટા સ્ટેટસ ની વાત છે!અને હું ધારું તો ગમે તે સેલિબ્રિટીને ઉઠાવીને પ્લેનેટ ગ્રીન ને આપી શકો છુ.અને તેઓ મને એક પ્રશ્ન પણ નહીં કરે. છતાં પણ હું તમને અને માત્ર તમને જ મળવા નો ફોર્સ કર્યો હતો . પાછળ તમને કંઈક તો એક્ઝેટનેસ લાગતી જ હશે ને?
સન ફરીથી વિચારમાં પડી જાય છે અને તેને ગૌતમ શાની વાત સાચી પણ લાગે છે.
સન કહે છે યા સો?
તમને મારામાં એવું તે શું સ્પેશ્યલ લાગ્યું કે જેના માટે તમે એમ માનો છો કે પ્લેનેટ ગ્રીન માટે હું અને માત્ર હું જ બ્રાન્ડ એમ્બેસેડર બની શકું છું.
ગૌતમ કહે છે તમે જ નહીં સર પરંતુ દરેક સેલિબ્રિટીને પાસે એક ફિક્સેબલ ફેસ હોય છે. જે અમુક કંપનીઓના જ ઈન્ટેન્શન બ્લોકમાં ફીક્સ શકે છે.પછી આવો ઇન્ટરનેશનલ રીપ્રેઝન્ટેટિવ વર્ષમાં માત્ર એક જ વાર લટાર મારવા નીકળે તો પણ તે તેના આઈડિયલ ફીક્સેબલ ફેસ ને કારણે સામે ના લોકો ના મગજ ની આસપાસ ઘુમિયા જ કરતો હોય છે.
સન કહે છે કોઈ એકઝામ્પલ?
એટલે ગૌતમ તેના જેકેટની ચેઈન ખોલે છે અને, તેમાંથી ચમચમાતુ કવચ બહાર કાઢે છે. જે એરો નોટિકલ એલ્યુમિનિયમ નું બનેલું હતું. ગૌતમ શાહ એ કવચ નો કોડ સેટ કરે છે અને ખોલીને તેનું લેપટોપ ઑન કરે છે.