બપોર પડે છે અને બંને પુરાના મિત્રો ફાઈવ સ્ટાર માં લંચ લેવા ભેગા થાય છે.એડી સન ને કહે છે સન આજે તું કંઈક જુદો જ લાગે છે. સન સુપ ની ચૂસકી ઓ મારતા મારતાં કહે છે કેમ આજે કેઝ્યુલ વેર માં છું એટલે?
એડી કહેેેેેેેે છે ના યાર પણ આજે તું થોડોક નેચરલ લાગે છે.
સન કહે છે તો પેહલા હું અનનેચરલ લાગતો હતો?
એડી કહે છે મેય બી.
એડી નું આટલું વાક્યય સાંભળીને સન તેના સુપ ની ચૂસકી મારવા જાય છે અને તેનો હાથ બેેે સેકન્ડ માટે રોકાઈ જાય છે.અને તેનેે અહેસાસ થયો કે કેટલો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. સન બે સેકન્ડ પછી ફરીથી સૂપ પીવા માંં મશગુલ થઈ જાય છે.એડી એ આ પહેલાા સન ને આટલો મશગુલ પણ ક્યારેય નહોતો જોયો.
સન એડી ની સામેે જોઈને હસીને કહેે છ એડી તું આમ મારી સામે ધારી ધારીને શું જોયા કરે છે?અને પાછો હસે પણ છે.
એડી કહેેેેે છે સન આ આખી દુનિયા માં કોઈપણ હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર નથી હોતું.
સન કહે છે એટલે?
એડી પણ સુપ ની ચુસકી પતાવી ને કહે છે દરેક પુરુષની અંદર સ્ત્રી લક્ષણો પણ હોય છે જ.અને દરેક સ્ત્રીની અંદર પણ પુરુષ લક્ષણો પણ હોય છે જ .અને મારી અંદર ના સ્ત્રી લક્ષણો મને એમ કહી રહ્યાયા છે કે તને ઉભો થઈને એક કિસ કરી દઉ.અને આના પરથી તું એક prediction પણ બાધી શકે છે સન કે નજીકના ભવિષ્યમાં કોઈ સ્ત્રી તને પ્રપોઝ પણ કરી શકે છે.
સન કહે છે હું તારો ઈશારોો સમજી શકું છું એડી.
એડી કહેેેેે છે ના સન તું જે રીીતે ધારે છે તેવી રીતેે હું તનેે નથી કહેતો. હું તને એકચયુલી કહું છું.અને મારા આ એકચયુઅલનેેેસ ની અંદર ડોન્ટ ફરગેટ કે આખી દુનિયામાં એકમાત્રર મિલી જ નથી. હવે તો તનેેેે વિશ્વાસ બેઠો ને કે હું એકચયુઅલી જ તને કહેતો હતો .
સન એડીની સામુ જોઈને હસી ને કહે છે મેં બી.
બંને પુરાના મિત્રો તેમનું લંચ વાતો કરતા-કરતા પતાવતા હોય છે ત્યાં જ સન ના મોબાઇલમાં plane take off કરે છે.અને એડી બોલે છે તારી ફ્લાઇટ ઉપડી રહી છે સન.
સન હસીને તેના મોબાઇલ સામુ જુવે છે ,અને કહે છે oh શીટ્ટ યાર આને હવે કોણ સમજાવે?
એડી કહે છે કોણ છે?
સન કહે છે પેલો પ્લેનેટ ગ્રીન વાળો.
એડી કહે છે સન પ્લેનેટગ્રીન તો બહુ સારો પ્રોજેક્ટ છે તારે તેમને સપોર્ટ કરવો જ જોઈએ.
સન કહે છે પણ મને એવી બધી વાતોમાં કોઈ જ રસ નથી.અને બોલતા બોલતા તેનો ફોન રિસિવ કરે છે.
સામેનો માણસ સન ને કહે છે સર તમે મને ફક્ત તમારી દસ મિનિટ ની અપોઈન્ટમેન્ટ આપો. હું તમને પોઝિટિવ કન્વીન્સ કરી શકુ છુ.
સન કહે છે લુક મિસ્ટર હું અત્યાર ના સ્ટેજ પર 10 મિનિટ કામ નહીં કરું તો મને કોઈ ફરક નથી પડવાનો પણ તમારે માટે દસ મિનિટ કોઈ highly પ્રોસ્પેક્ટ પાછળ ખર્ચવી બહુ જ જરૂરી છે. હું તમારો પ્રોસ્પેક્ટ નથી જ.
તમે માણસ પણ શાંતિપૂર્વક અને કહે છે સર prospect ડેમોન્સ્ટ્રેશન થી જ ઉભા થઇ શકે છે ફોન પર વાતો કરવાથી ક્યારેય નહીં.
સન ઈમ્પ્રેસ થાય છે અને strictly કહે છે કે માત્ર 10 જ મિનિટ.
સામે માણસ કહે છે પરંતુ સર તમે કન્વિસ થાઓ પછી તો વધારે સમયે લઈ શકું ને?
સન ફરીથી ઈમ્પ્રેસ થાય છે અને કહે છે તમે કઈ માટીના બનેલા છો?