અને કદાચ એટલે જ તે તેની ડ્યુટિ અને પ્રેસિડેન્ટ બંને ને થોડી મિનિટો માટે ભૂલી ગઈ.ડેનિમ ને મીલીના નુ આ બિહેવ્યર ફરગીવેબલ લાગ્યુ અને ગૌતમ ને આગળ સાંભળવામાં તલ્લીન થવા લાગ્યા.
થોડી વાર પછી ગૌતમ, મીલીના અને બીજા અધિકારીઓ નેેે પ્રેસિડેન્ટટની આસપાસ describe કરવા લાગ્યો. પ્રેસિડન્ટ નાા હાથમાં small પાર્ટી પેગ છે.અને તેઓ દુનિયાના મિનિસ્ટરો પ્રેસિડેન્ટો તથા પ્રાઇમ મિનિસ્ટર સાથે શેક કરી રહ્યા છે.અને ક્યારેેક ક્યારક વચમાં પ્રેસિડેન્ટ મીલીનાનું પણ તે મિનિસ્ટરો ની સાથે ઇન્ટ્રોડક્શન કરાવી દેે છે. જે પણ મીલીના આત્મ વિશ્વાસ માં વધારો જ કરનાર સિદ્ધ થાય છે. રશિયન ફોરેન મિનિસ્ટર મિસ્ટર લેનીન જરનાલ પણ આ પાર્ટી મા ઉપસ્થિત છે.અને તેેઓ પણ તેમના અધિકારીઓના કાફલા સાથેે જ. પરંતુ મિસ્ટર લેેેેનીન જરનાલ ને જોતા એમ જ લાગે છે કેેેે તેઓ મીલીના લેવેન્સકિ ને ઓળખતા જ નથી.અને ખરેખર જ જોવા જઈએ તો મી લેેેેનીન જરનાલ અને મીલીના લેવેન્સકી વચ્ચેેે રશિયન મૂળ આ સિવાય દૂર દૂર સુધીીીી કોઈ રિશ્તો નાતો નહોતો. તેમ છતાંંંંંં પણ જ્યારે મિસ્ટર લેનિને પ્રેસિડન્ટની સાથે હાથ મિલાવ્યા ત્યારેે christ એ મીલીનાને ઓળખાણ આપતાં કહ્યુંં આ છે મિસ્ટર લેનિન જરનાલ. રશિયન ફોરેન મિનિસ્ટર.
બહુ જ ગોર્જીયસ પર્સનાલિટી વાળી મીલીનાએ વેરી વેરી વૉર્મલી કહ્યુંં હલો how do you do!
જરનાલે કોલ્ડલી કહ્યુંં વેરી વેરી ફાઈન, થેન્કયુુ.
જોકે જરનાલ ના ગયા પછી થોડીક સેકન્ડ માટે મીલીના થોડી અપસેટ અને ડિસ્ટર્બ થઈ ગઈ હતી. પરંતુ તરત જ તેણે તેની જાતને સંભાળી લીધી.
મીલીના અને જર્નાલે એકબીજા સાથેે એટલી કોલ્ડલી વાત કરીીી કે ખુદ ડેનિમ પણ થાપ ખાઈ ગયા. જરનાલ ની ઓફિસર્સ ટ્રુુુુપે પણ મીલીના ને રીતસર નજર અંદાજ કરી અને તેઓ ત્યાંથીી નીકળી ગયા.
ઓફિસર્સ ટ્રુપ નું આ બિહેવ્યર જોઈને મિલાયે થોડી સેકન્ડ્સ માટે પોતાની જાતને ઇનસિક્યોરિટી ફીલ કરી હતી અને ફરીથી તે પાછી સ્વસ્થ થઈ ગઈ.
outdoor white house સ્પીચમેન ગૌતમ ખન્ના લાઈવ પાસેથી તો ડેનિમ ને કોઈ ખાસ સુરાગ ન મળ્યો, પરંતુ ડેનિમ ને પૂરો વિશ્વાસ હતો કે રશિયન એમ્બેસેડર ત્યાં આવ્યા જ હશે.અને મીલીના અને તેમની વચ્ચે આંખોનો હલકો ઈશારો પણ થયો જ હશે.પરંતુ ડેનિમ એક વાત ને ભૂલી રહ્યા હતા કે આખી conspiracy નો કોન્ટ્રાક્ટ ૪૦ હાથો માં થી પસાર થઈને ચેમ્બર હાઉસ મીલીના સુધી પહોંચ્યો હતો. એટલે મેં મીલીના તો લેનિન જર્નાલ ના નામ તથા ચહેરાને પણ જાણતી નહોતી. મામલો એટલો બધો પેચીદો અને પ્રુફ હતો કે મેઇન કોન્સ્પિરેટર નું નામ ઉચ્ચારવુ એટલે રીતસર તેના પર રોંગ એલિગેશન લગાવવા બરાબર જ થાય અને તેમાં બે દેશો વચ્ચેના સંબંધો કઈ હદ સુધી બગડી જાય તેનો પણ ખ્યાલ ના આવે. એટલે જ્યારે ડેનિમ ને સત્ય હકીકતની જાણ થશે કે આખી conspiracy ચાલીસ હાથો માં થી પસાર થઈને એજન્સીના હાથમાં ગયી છે ત્યારે ડેનિમની પાસે વાઈટ હાઉસ નું નાક બચાવવા સિવાય બીજો કોઈ ઉપાય કરવાનો નહીં બચે. કારણક
એ 40 જણા નામ ક્લાસ લેતા લેતા વ્હાઇટ હાઉસની આબરું ના લીરેલીરા ઉડી જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઇ શકે છે. જોકે આ બધી જ વાતોથી મિસ્ટર ડેનિમ હજુ સદંતર અજાણ જ છે.અને એટલે જ તેઓ ડાયરેક્ટલી રશિયાને જ દોષી માની ને ચાલી રહ્યા છે. જ્યારે કે આખી conspiracy 40 મોલેક્યુલર ની ટ્રેપ માંથી એવી રીતે strangely ડિઝાઇન થઈ છે કે કોઈ રશિયાનો" ર "પણ ઉચ્ચારવા તૈયાર નથી થવાનું.
અને જ્યારે ડેનિમ ને આખી વાત સમજાશે ત્યારે તેઓ કઈ દિશામાં પ્રયત્ન કરશે તે ભાવિના ગર્ભમાં જ સમાયેલી છે .
જેવી રીતે મિસ્ટર જોન એફ કેનેડી ની હત્યા પાછળ ૧૨૦ માથા ઉપરથી નીચે સંડોવાયેલા હતા તેવી જ રીતે આ આખી conspiracy માં ૪૦ જેટલા માથાવ્હાઈટ હાઉસ લઈને ફેડરેશન ઓફ રશિયા સુધી સંડોવાયેલા હતા.
પરંતુ આ 40 જણા ના ચહેરા જુઓ તો એટલા બધા કોલ્ડ લાગે છે, માનો કે તેમણે તેમના જીવનમાં એક માખી પણ નથી મારી.