Daastaan - e - chat - 8 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | Daastaan - e - chat - 8

Featured Books
Categories
Share

Daastaan - e - chat - 8


Daastaan - e - chat



8



વિહાન : ગુડ મોર્નિંગ

સાક્ષી : ગુડ મોર્નિંગ

વિહાન : આજે જવું છે ને બપોરે?

સાક્ષી : હા કેટલા વાગે આવશે?

વિહાન : ઘરે થી નીકળીશ એટલે ફોન કરી દેેવા

સાક્ષી : ઓકે


2 વાગે

સાક્ષી : મમ્મી ફ્રેન્ડ આવે છે તો બાર જવાનું છે એની સાથે થોડી વાર માં આવી જઈશ.

મમ્મી(સાક્ષી ની): બેટા તારા હાલ જો. જવાનું હોય તો કપડાં તો પેર સરખાં.

સાક્ષી : હા મમ્મી કપડાં તો મે બેગ માં મૂકેલા છે બેગ કબાટ ની ઉપર છે કાંટાળો આવે છે.


થોડી વાર માં વિહાન ફોન કરે છે રેડી રેજે આવું છું.


10 મિનિટ માં

વિહાન સાક્ષી નાં ઘર પાસે જઈ ને ફોન કરે છે.

સાક્ષી : ઉપર આવ 1st ફ્લોર પર

વિહાન : નાં યાર ઉપર નઈ આવું તું આવ ને નીચે

સાક્ષી : ઓકે મારે નઈ આવવું બાય

વિહાન : ક્યો નંબર છે ઘર નો

સાક્ષી : 107

વિહાન : હાઈ આંટી

સાક્ષી નાં મમ્મી : આવે બેટા બેસ. સાક્ષી હજી તો આમ તેમ ફરે છે.

વિહાન હસે છે. આ સાંભળી

સાક્ષી : મમ્મી એને કીધું હતું ઘરે થી નીકળીશ ત્યારે ફોન કરીશ. વેસુ થી અહીંયા આવતા 30 મિનિટ થાય અને આ જનાબ 10 મિનિટ માં આવી ગયા.

વિહાન : ચોક પાસે આવી ને ફોન કર્યો હતો.

સાક્ષી નાં મમ્મી : એની તો બોલ બોલ કરવાની આદત છે બોવ ધ્યાન પર નઈ લેવાનું.

સાક્ષી તૈયાર થાય એટલી વાર માં તો સાક્ષી નાં મમ્મી એ વિહાન ને બધું પૂછી લીધું હતું.

શું કરે? મમ્મી શું કરે? પપ્પા શું કરે? ભવિષ્ય નો પ્લાન?
મેરેજ લિસ્ટ નાં બધા જ સવાલ પૂછી લીધા હસે.

થોડી વાર માં સાક્ષી તૈયાર થઈ ને આવી.

ચાલ જઈએ.

વિહાન : હા ચાલ. બાય આંટી

સાક્ષી નાં મમ્મી: હા આવજે બેટા ફરી.



બંને એક ગિફ્ટ શોપ પર ગયા.

વિહાન : એને જે ગિફ્ટ માટે ફ્રેમ જોઈ હતી એ બતાવી. જો આમાં જ ખબર નઈ પડતી ક્યું લેવાય એ

સાક્ષી : આ સારું લાગે છે.

બંને ગિફ્ટ પેક કરાવી ને બહાર આવ્યા.

બોવ જલ્દી પતી ગયું આ તો વિહાન મન માં બોલ્યો.

કંઇ કીધું તે સાક્ષી એ પૂછ્યું.

વિહાન : નાં મે ક્યાં કંઇ કીધું.

સાક્ષી : ઓહ અચ્છા

વિહાન : મને કંઇ ખાવું છે બહાર નું

સાક્ષી : તો ખાઈ લેને

વિહાન : ઓકે ચાલ

સાક્ષી : પણ ક્યાં

વિહાન : તારે આવવા સાથે મતલબ ને

સાક્ષી : ઓકે


થોડી વાર પછી

વિહાન : ચીઝ કે બટર

સાક્ષી : તને જે ભાવે એ લઈ આવ

વિહાન : ઓકે

સાક્ષી : હમ

સાક્ષી : વાઉ મસ્ત છે આ તો

વિહાન : ચોઇસ કોની છે " (કોલર ઉચો કરતા બોલે છે)

સાક્ષી : શું

વિહાન : ચીઝ લોચો મસ્ત છે એમ

સાક્ષી : હા બોવ દિવસ પછી ખાધો બહાર નો

વિહાન : તું બહાર આજે નીકળી

સાક્ષી : હા તો કોરોના માં તારી જેમ બહાર થોડી ફરવાનું હોય

વિહાન : ઓહ સાચે

સાક્ષી : હા

વિહાન : હું કંઇ ફરતો નથી સમજી

સાક્ષી : તો અમદાવાદ કોણ ગયું હતું.

વિહાન : એતો દીદી ને મૂકવા ગયેલો ફરવા

સાક્ષી : અચ્છા

વિહાન : ખાઈ લે હવે.

સાક્ષી : હા તો ખાવ જ છું.

વિહાન : ઓહ તું ખાય પણ છે એમ ને

સાક્ષી : હા તને શું લાગ્યું

વિહાન : નોવેલ રીડ કરી ને પેટ ભરી લેતી હસે.

સાક્ષી : મઝાક નઈ કરવાની.

વિહાન : 🤣😂🤣😂

સાક્ષી : આ ગિફ્ટ તો બહાનું હતું ને મળવાનું?

વિહાન : હે? શું?

સાક્ષી : કંઇ નઈ

વિહાન : ઓકે આમ જો પેલો છોકરો તને જોવે છે.

સાક્ષી : આંખ છે તો જોવે તું નથી જોતો એની બાજુ માં ઉભેલી છોકરી ને

વિહાન : તને કેમની ખબર કે હું એને જ જોવ છું

સાક્ષી : 😝 ખબર પડી ગઈ

વિહાન : મને એમ કે તારું ધ્યાન ખાવામાં હસે એટલે

સાક્ષી : એટલે જોઈ લવ એમ ને

વિહાન : નાં હવે

સાક્ષી : સારું

વિહાન : હા

સાક્ષી : હમ

વિહાન સાક્ષી ને ઘરે મૂકી ગયો પછી.


10 o'clock

વિહાન : હાઈ

સાક્ષી : બોલ

વિહાન : વાહ આજે ઇમોજી નાં આવ્યું તારું

સાક્ષી : 🙄

વિહાન : કંઇ નઈ મારી માં

સાક્ષી : તારી માં સુઈ ગયા હસે.

વિહાન : હા તને બોવ ખબર ને

સાક્ષી : 😝😝

વિહાન : આજે બોવ દિવસ પછી લોચો ખાધો મઝા આવી ગઈ
સાક્ષી : હા

વિહાન : 😊

સાક્ષી : ગિફ્ટ તો બહાનું હતું ને મળવાનું?

વિહાન : 🙄

સાક્ષી : આમ જો નઈ. સાચું બોલ.

વિહાન : ઓહ નો

સાક્ષી : શું થયું.

વિહાન : જો સાચું બોલીશ તો તું ગુસ્સે થઈ ને વાત નઈ કરે અને ખોટુ બોલા તો પણ

સાક્ષી : 😀😀 બોલ ચાલ

વિહાન : હા યાર મારે તને મળવું હતું પણ જો હું એમ કેત મારે મળવું છે તને તો તું નાં પાડતે એટલે

સાક્ષી : 😱😱

વિહાન : આ સાચે સાચું કીધું

સાક્ષી : 😯😮😯

વિહાન : જો છે ને મને હતું આવું જ રીએકશન તું આપશે એટલે કઈ નઈ કીધું

સાક્ષી : 😆😆

વિહાન : હસે છે શું એમાં

સાક્ષી : તો રડું

વિહાન : હા રડ

સાક્ષી : જાને હવે

વિહાન : ક્યાં જાવ

સાક્ષી : પુને

વિહાન : બસ બોવ યાદ નાં અપાવ કૉલેજ ની

સાક્ષી : 😅😅

વિહાન : તને યાદ નઈ આવતી કૉલેજ ની

સાક્ષી : કૉલેજ ની તો બોવ નઈ આવતી ફ્રેન્ડ ની આવે છે.

વિહાન : કેટલો ટાઈમ થયો મળી એને

સાક્ષી : 6 મહિના 😔

વિહાન : omg

સાક્ષી : 😇

વિહાન : પણ મઝા આવી તને મળવાની. અને બેસ્ટ થિંક તું બોલે છે ને એ તો હસવું નાં હોય તો પણ હસાવી દે

સાક્ષી : ઓહ

વિહાન : ઓહ નઈ

સાક્ષી : 😋😋

વિહાન : ઓય આપડે મળ્યા પણ પિક તો પડ્યો નઈ

સાક્ષી : ફોટો માં શું રાખ્યું છે.

વિહાન : લે કોઈ વાર જોવો હાઈ તો. યાદ રેને આ કોઈ કપ કેક ને મળ્યો હતો.

સાક્ષી : 😀😀

વિહાન : ચાલ કઈ નઈ નેક્સ્ત ટાઈમ

સાક્ષી : હા

વિહાન : તું મારા ઘરે ક્યારે આવશે હવે ?

સાક્ષી : આવા કોક વાર

વિહાન : કોક વાર એટલે

સાક્ષી : ફ્રી થવા ત્યારે

વિહાન : પત્યું તો gannu દાદા આ છોકરી ફ્રી ક્યારે થશે ?

સાક્ષી : એ સુઈ ગયા છે એટલે જવાબ નઈ આપે.

વિહાન : તને કેમની ખબર

સાક્ષી : પર્સનલ કોન્ટેક્ટ 😎

વિહાન : બસ પર્સનલ કોન્ટેક્ટ વાળી

સાક્ષી : 🤭🤭

વિહાન : આજે સુઈ નાં ગઈ જલ્દી

સાક્ષી : સુઈ જાવ છું ડ્રીમ બોય રસ્તા માં છે હજી આયો નથી.

વિહાન : ટ્રાફિક માં હસે

સાક્ષી : હા એવું જ લાગ્યું મને પણ

વિહાન : તું તો એમ બોલે છે જાણે હમણાં એ આવવાનો હોય

સાક્ષી : હા તો આવવાનો છે

વિહાન : ઓકે ગુડ નાઈટ

સાક્ષી : 😇


હવે આગળ શું થશે?