The conspiracy he was innocent may be.(coniuratio) - 19 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 19

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 19

વ્હાઇટ હાઉસમાં ચહેલ પહેલ ચાલુ છે અને હવે મીલીના પણ બધાની સાથે હળી-મળીને વાતો કરતી થઈ ગઈ છે.
મીલીના અને વાઇટ હાઉસ વચ્ચે almost આઇસ્બ્રેક થઈ ગયો છે.
મીલીનાની ઓફિસનો ડોર ખુલે છે.અંને તરત જ ડોર ક્લોઝર નો અવાજ આવવા લાગે છે.
મીલીના તેની ચેરમાંં જઈને બેસે છે અને તરત જ તેના પર્સમાંથી lipstick બહાર કાઢે છે.
તે તેની લિપસ્ટિક ને હોઠ પર અડાડવા જાય છેે ત્યાં જ તેનીી સામે પડેલો ફોન રણકે છે અને મીલીના 💄 ક્લોઝ કરીને ફોન ઉઠાવે છે.
મીલીના હલો બોલવા જાય તે પહેલા જ સામેથી અવાજ આવે છે, યા ધીસ me.
મીલીના એ કહ્યુંં યસ સર.
સામે છેડેથી મિસ્ટર વિલિયમે કહ્યું થોડી વાર અહીંં આવશો?

મીલીના એ લિપસ્ટિિક ને પર્સમાં મુકતા મુકતા કહ્યું યસ સર just કમિંગ.
અને પર્સ ને તેનાા ડ્રોવર માં લોક કરીી ને ચેરમાંથી ઊભી થઈ.
મીલીના ઉતાવળી ચાલે પ્રેસિડેન્ટ ના ચેમ્બર હાઉસ બાજુ આગળ વધી રહી છે.અને સામેથી આવતા જેકસને મીલીના ને પાછળ વળી વળી નેે જોઈ રાખી.અને માથું ધુણાવતા ધુુુુણાવતા ચાલવા લાગ્યા.
મીલીના એ door open કરી ને પૂછ્યું કમ ઇન સર?
પ્રેસિડેન્ટે હાથ ના ઇશારાથી જ કહી દીધું come in.
મિસ્ટરવિલીયમે ટેબલ પર ના પેપર માં જોતા જોતાાાાાાાા જ ફરીથી હાથનો ઇશારો કર્યો અનેે મીલીના બેસી ગઈ.

પ્રેસિડેન્ટે પેપર wind up કર્યા અને મીલીના ની સામે જોઈનેે હસીને પૂછ્યુંં આજે તમારે કોઈ ખાસ કામ છે?
મીલીના એ કહ્યું હું કંઈ સમજી નહીં સર.
પ્રેસિડેન્ટ ફરીથીી હસી ને પૂછ્યું હાા કે ના.
મીલીના એ વિચારીને કહ્યું નોો આઈ ડોન્ટ think so.
પ્રેસીડેેન્ટટે કહ્યું વેરીી ગુડ , તો પછી જલ્દીથી તૈયાર થઈ જાઓ આપણે એક ફંક્શનમાં જવાનું છે.
મીલીનાએ કહ્યું બટ સર હૉ અને તમારી સાથે ફંક્શનમાં!

christ એ કહ્યું યા એન્ડ અફકોર્સ, આફ્ટર ઓલ તમે મારા પર્સનલ સેક્રેટરી છો.અત્યાર સુધીના આવ્યા તો ચાલ્યું પરંતુ આગળથી હવે નહીં ચાલે. i think તમારે મારી સાથે આવવું જોઈએ.
મીલીના એ કહ્યું ઓહ,આઈ સી , એટલે કે ફંકશન વ્હાઇટ હાઉસને લાગતું હશે ?
પ્રેસિડેન્ટ એ હસીને કહ્યું અફકોર્સ હું તમને મારા બીજા મેરેજ ના ફંકશનમાં તો ના જ લઈ જઈ શકું ને!
મીલીના એ ખાભા ઊંચા કર્યા અને કહ્યું okay વેલ આઈ એમ રેડી ધેન .
પ્રેસિડેન્ટે તેમનો હાથ ઉંચો કર્યો અને ઘડિયાળમાં જોઈને કહ્યું બસ એક જ કલાક પછી. મીલી ના ઉભી થઈ અને તેણે કહ્યું ઓકે સર, I will be here.
પ્રેસિડેન્ટે કહ્યું ઓકે બાય.
બરાબર એક કલાક પછી મીલીના ઉભી થઈને બહાર નીકળી જાય છે અને તેના ફોનની રીંગ વાગે છે.
મીલીનાએ કહ્યું હલો, એટલે પ્રેસિડેન્ટે કહ્યું તમે મી વૉલીસ ની સાથે નીચે પહોંચો હું બસ નીચે આવું જ છું.
મીલીના એ કહ્યું ઓકે વેલ સર અને તે ઓફિસની બહાર નીકળીને ની બાજુ ચાલવા લાગી. મીલીના એ રસ્તામાં જ મી વૉલીસને જોઈ લીધા અને તે વૉલીસની જોડે ચાલવા લાગી.

વૉલીસે મીલીના ની સામે જોઈને હસી ને કહ્યું આખરે તમારી રીયલ ડ્યુટી આજ થી ચાલુ થઈ જ ગઈ કેમ?
મીલીના વૉલીસના આવા દ્વિ અર્થી આ વાક્યને ના સમજી શકી અને તેણે કહ્યું હા duty is ડ્યુટી આફ્ટર ઑલ.
મીલીના અને વૉલીસ બંને જાણે છે કે હજુ મિસ્ટર પ્રેસિડેન્ટ ને નીકળતા થોડી વાર લાગશે જ એટલે તેમણે લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે સીડીમાંથી આગળથી નીચે ઉતરવાનું વધારે પસંદ કર્યું.અને બંને વાતો કરતાં કરતાં નીચે ઉતરવા લાગ્યા.