અને જે વાત ના ઈફેક્ટિવ vibrations સ્વરૂપ ડેનિમ ના ચહેરા પર ફરીથી માયુસી છવાઈ જાય છે.અને ડેનિમ મીલીના ને વિશ્વાસમાં લેવાનો વિચાર માંડી વાળે છે.
finally ેડેનિમ તેમના કોટ નું બટન ઓપન કરે છેેેે અને કારની સેન્ટ્રલ લોક સ્વીચ પુશ કરે છેે.
કારમાંથીી બીપ નો અવાજ આવે છે અને તેની સાથે જ ડેનિમ ની volkswagen નો door open થાય છે. ડેની તેમની briefcase સ્ટેરીંગ ની બાજુની સીટ પર મૂકે છે અને કારને રિવર્સ કરે છે.અને દેખતા દેખતા જ ડેનિમ ત્યાંથી અદ્રશ્યય થાય છે. લાઈટ બ્રાઉન કલર નો કોટ અને તેની નીચે લાઇટ બ્રાઉન નું ટ્રાઉઝર ડેનિમ ની સોફિસ્ટિકેટેડ પર્સનાલિટી માં વધારો કરી રહ્યા છે. ડેનિમ ને આવા સોફિસ્ટિકેટેડ ગ્રુમીગ માં જોઈને પ્રેસિડેન્ટ પણ તેમને હંમેશા માન આપતા હોય છે.
બહુ જ ઓછી વાર એવું બન્યું છે કે પ્રેસિડેન્ટે ડેનિમ ની વાત ના માની હોય.અને જ્યારે જ્યારે પ્રેસિડેન્ટે ડેનિમ ની વાત નથી માની ત્યારે ત્યારે ડેનિમે આત્મા પરીક્ષણ કરીને જોયુ છે કે તે દિવસે તેમનું ગ્રુમીગ પ્રોપર નહોતું.
ડેનિમ હંમેશા પોલીસ કંપનીના સિલ્વર સ્ટીક્ડ brown ગોગલ્સ પહેરતા, જે પણ તેમની ગોર્જિયસનેસ માં વધારો જ કરતા હતા. ડેનિમ પોતે માનતા હતા કે ગોર્જિયસ બનાવવાનો ઈજારો માત્ર સ્ત્રીઓ પાસે નથી, એક પુરુષ ધારે તો તે પણ ગોર્જિયસ બની શકે છે.અને આમેય પણ પુરુષ માટે હેન્ડસમ શબ્દ પચાસ વર્ષની ઉંમર સુધી જ વપરાતો હોય છે. 50 વર્ષ પછી જો પુરુષ એ ટકી રહેવું હોય તો તેણે ગોર્જિયસ જ બનવું પડે છે.
ડેનિમ ના google ની સિલ્વર સ્ટીકનો ક્લૉઝીગ થવાનો અવાજ આવે છે અને એ સાથે જ ડેનિમ એક હાથે ગોગલ્સ ને ઉપલા ખિસ્સામાં મૂકીને બીજા હાથમાં બ્રિફ કેસ રાખીને લિફ્ટ બાજુ ચાલવાનું શરૂ કરે છે.
સમયે ના ચૂસતા પાબંધ અને શિસ્તના અનુયાયી એવા ડેનિમ જેકસન ખરેખર જ વ્હાઇટ હાઉસની આન બાન અને શાન છે. daniil જ્યારે જ્યારે ઝીરો એક્સપ્રેસન થી પ્રેસિડેન્ટ ની સામે ઉપસ્થિત હતા ત્યારે ત્યારે ખુદ પ્રેસિડેન્ટ પણ બે કદમ પાછળ ખસી જતા અને ડેનિમ ને જ બોલવાનો મોકો આપતા અને ડેનિમ ને સાંભળી લીધા પછી પ્રેસિડેન્ટ almost તેમની સંમતિ નું પ્રદર્શન કરી જ દેતા.
આ ડેનિમ નો રુવાબ નહીં બલ્કે પ્રભાવ હતો.એક્ચ્યુલી ડેનિમ ના ઝીરો એક્સપ્રેશન માટે પણ તેમનું તેજ રફતારથી ચાલતું આત્મમંથન જ જવાબદાર હતું. એટલે જે લોકો ડેનિમ ને નહોતા ઓળખતા તે લોકો આવા 0 એક્સપ્રેસમાં એમજ સમજતા હતા કે ડેનિમ કશું જ નથી વિચારી રહ્યા.બલ્કે પ્રેસિડેન્ટ ઇત્યાદિ જે લોકો પણ ડેનિમ ને જાણતા હતા તે લોકો તો સમજતા હતા કે ડેનિમ અત્યંત તેજ રફતારથી તેમના આત્મા થી વિચારી રહ્યા છે.અને આવો આત્મા થી લીધેલો નિર્ણય ક્યારેય ખોટું નથી હોતો.
ડેનીના ક્રિસ્ટલ કોનસીયસે ભલે ધીરે ધીરે પરંતુ મક્કમ રીતે જાણ કરવાનું ચાલુ કરી દીધું હતું કે believe it or not but this is a conspiracy. અને હવે ડેનિમ રીત સર ભૂત પલીત ની જેમ જ મીલીના ની પાછળ પડી ગયા છે.
જોકે એક વાત એ પણ સાચી જ હતી તે લગભગ આખા વ્હાઇટ હાઉસમાંથી મીલીના પણ ડેનિમ જેકસન થી જ ઇનસિક્યોરિટી ફીલ કરતી હતી. ડેનિમના ડાઉટીગ એક્સપ્રેશન મીલીના ને literally હેસિટેટ કરતા હતા. મીલીના અને ડેનિમ બંને વ્હાઇટ હાઉસમાં સામે સામે આવે છે,અને મીલી ના જેક્સન ની સામે જોઈને હસી ને કહે છે ગુડ મોર્નિંગ મિસ્ટર જેકસન.
ડેનિમે મીલીના ની સામે જોયા વગર જ કહ્યું ગુડ મોર્નિંગ અને ચાલવા લાગ્યા. મીલીના ને ખોટું નહોતું લાગ્યું કારણ કે તે જાણતી હતી કે મિસ્ટર જેકસનને મારા પર શંકા પડી ગઈ છે. એટલે ડેનિમ નું આવું વર્તન હોય તે સ્વાભાવિક હતું.