The conspiracy he was innocent may be.(coniuratio) - 17 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 17

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 17

હજુ સુધી તો એવી કોઈ ઘટના નથી બની કે જેમા મીલીના christ ની આંખોના શુક્રાણુઓમાં ખોવાઈ જાય. પરંતુ તેને તેની conspiracy વાળી મજબૂરીની બેડીઓ તુટવાનો અને યુએસ પ્રેસિડેન્ટ ની સાથે કામ કરવાનો અહેસાસ થવા લાગયો છે. તે એહસાસ પણ અહેસાસ જ નહોતો. તે એક પ્રકારનો ગર્વ પણ હતો જ.અને ધીરે-ધીરે મીલીના ના ચહેરા ઉપર આવા pride એક્સપ્રેસન્સ એમ્બોઝ થઈ જ રહ્યા છે.
જો મીલીના ખરે ખર જ કેરેક્ટર ની એવી સ્ત્રી હોત તો તેનું ધ્યાન એ બાબત ઉપર ચોક્કસ જતે કે તેને કોઈ જ ટ્રેનિંગ નથી આપવામાં આવી.અને બસ તેને વ્હાઇટ હાઉસમાં just સ્વિમ જ કરી દેવામાં આવી છે.એટલે જ્યારે એક્ચ્યુલી મિલના હૃદયમાં વસંત ના ફાગ ખિલશે ત્યારે પેલા બે રહેમ કોન્સ્પિરેટર તેના પ્રેમ ની શું હાલત કરશે તેનો મીલીનાને અંશભાર પણ અંદાજો નથી.અને ત્યારે મીલીના ના દીલ ના કેટલા હજાર ટુકડા થશે તે આ મિલીના નથી જાણતી .કારણ કે ઓલરેડી તે conspiracy ની માનસિક બેઠી ઓ માંથી બહાર નીકળવા લાગી છે અને એકચયુઅલ લવ બાજુ પ્રયાણ કરી રહી છે.
મીલીના ને તો તે એ વાત નો પણ અંદાજો નથી કે આ conspiracy તેની પૂર્ણાહુતિ પર પહોંચશે ત્યારે white house, પ્રેસિડેન્ટના પત્ની ડેનિમ જેકસન અને અમેરિકન ઇન્ટેલિજન્સ તેને કઈ દ્રષ્ટિથી જોશે અને ત્યારે તેને રિઝાઇન કરવું પડશે કે તેને રેઝીગનેસન લેટર આપવામાં આવશે.
સંમતિ ના પ્રથમ સ્મિત પછી ના મીલીના મસ્તીષ્ક માંથી આ બધી જ વાતો ધીરે ધીરે અદ્રશ્ય થવા લાગી છે.અને તે પ્રેસિડન્ટની સાથે કમ્ફર્ટ પણ થવા લાગી છે. ડેનિમ નૉ મગજ conspiracy ની એક્ચ્યુલ height કરતા વધારે જ ચાલતું હતું.અને એટલે જ તેઓ conspiracyની એક્ચ્યુલ height ને સતત નજર અંદાજ કરતા હતા. ડેનિમ ના મંતવ્ય સેક્સ સ્કેન્ડલ થી ડિફેન્સને કોઈ નુકસાન પહોંચાડવાની conspiracy હોઈ શકે છે .જ્યારે conspiracy ની એક્ચ્યુઅલ હાઈટ બહુ જ નીચી હતી .છતાં પણ વ્હાઈટ હાઉસે એક વાતનો ગર્વ તો લેવો જ રહ્યો કે તેની અંદર ડેનિમ જૅક્સન જેવા ઉચ્ચકોટિના વિદ્વાનો પણ બેઠા છે કે જેઓ કોઈપણ ષડયંત્ર ને પળવારમાં જ સુઘી લઈ શકે છે.
ડેનિમ ના બંગલાના કમ્પાઉન્ડમાં તેમની ચમચમાતી volkswagen દેખાઈ રહી છે.અને ડેનિમના બેડરૂમની લાઈટ ઑન. ડેનિમે તેમના સપેક્સ ની એક દાડી તેમના મોહ માં ફસાવી ને રાખે છે.અને નજર ઉચી રાખીને કોઈક ગહેરા વિચારમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે.
ડેનિમ ના પત્ની સારાહે અકળાઈને પડખું ફેરવ્યું અને ડેનિમ ને કહ્યું પ્લીઝ જૉની લાઈટ તો બંધ કરી દે. ડેનિમ ઊભા થયા અને લાઇટ્સ ઓફ કરી પરંતુ તેમના બેડરૂમની બાજુનો નાઈટલેમ્પ ઓન કર્યો અને ફરી પાછા એ જ મુદ્રામાં વિચાર મગ્ન થવા લાગ્યા.
ડેનિમ એ મુદ્રામાં તો કોઈ ખાસ હલન-ચલન નથી થતું પરંતુ થોડા કલાકો પછી એમની બાજુમાં પડેલું અલાર્મ રણકી ઊઠે છે.અને ડેલી સામેની દિવાલ પર જુએ છે તો સવારના છ વાગ્યા હોય છે.
ડેનિમ અલાર્મ બંધ કરે છે અને આળસ મરડીને ઊભા થાય છે.અને ગાઉંન પહેરેલી સ્થિતિમાં જ તેમના ગાર્ડનમાં આટા મારવા લાગે છે.
આટલી બધી જફા મારી પછી પણ ડેનિમના હાથમાં હજુ સુરાગ નથી આવ્યો અને થોડીવાર પછી ડેનિમ હેલ્પલેસ ના એક્સપ્રેશન માં આવી જાય છે.
ગાર્ડનમાં આટા મારતા મારતા ડેનિમ ને એવો વિચાર સૂઝે છે કે હું મીલીના ને મારા કોન્ફીડન્સમાં લઈ લઈશ અને પછી તેને પ્રેસિડેન્ટ વિરુદ્ધ ભડકાવીશ. જેથી સેક્સ સ્કેન્ડલ ના ચાન્સ બહુ જ ઓછા રહે. પરંતુ બેન એ નહોતી ખબર કે મીલીના ઓલરેડી કંનવીસ થઈ ચૂકી છે.