The Author Nirav Vanshavalya Follow Current Read Son and the sir pantagon. ages are unavailable - 5 By Nirav Vanshavalya Gujarati Thriller Share Facebook Twitter Whatsapp Featured Books સરખામણી સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક... ભાગવત રહસ્ય - 109 ભાગવત રહસ્ય-૧૦૯ જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ... ખજાનો - 76 બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ... જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ? આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,... ક્રોધ क्रोधो मूलमनर्थानां क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Nirav Vanshavalya in Gujarati Thriller Total Episodes : 70 Share Son and the sir pantagon. ages are unavailable - 5 (5) 1.3k 3.6k સન પણ થોડોક ધુવા પુવા થયો અને શોટ માટે રેડી થયો. સન મીલી ને તેના બન્ને હાથોમાં ઉપાડી ને ઉભો છે.અને આજુ બાજુ માંથી છ-સાત કેમેરાઓ ના ફ્લેશ થાય છે.અને તાલીઓના ગડગડાટ થાય છે. બસ ડિરેક્ટર બોલ્યો કટ. સન મિલી ને સંભાળીને નીચે ઉતારવા જાય એ પહેલા જ મિલી કૂદકો મારીને સન ના હાથમાંથી જાતે જ કુદકો મારી ને નીચે ઉતરી પડે છે.અને સન ને ટોણો મારતા કહે છે આપણે બંને એ એકબીજાની ઉંમરનો ખ્યાલ તો કરવો જ જોઈએ ને?ક્યાંક તને વધારે strange પડે તો અથવા ક્યાં હું નીચે પડી જવું તો? આ ત્રણ સેકન્ડની અંદર સનેે મિલી ને ભારોભાર નફરત કરી દીધી.અને નક્કીી કરી લીધું કે આજ પછી મિલી ની ની સાથે કામ સિવાય ક્યારેેેય વાત નહીંં કરું . સન બાકીના આખા યુનિટ ને નિર્દોષ જ માને છે.અને એવી જ રીતે ડિરેક્ટર તથા અન્ય લોકોને બાય કહીને સ્ટુડિયો ની બહાર નીકળે છે. મિલી અને સન બંને ફરીથી પાર્કિંગમાંં ભેગા થાય છે.અને મિલી ફરીથી સન ની સામેેે પેેેલા જ મજાક ના મૂડ માં સન ને હસીને by કહેે છે.અને સન મનમાં ગુડબાય કહી દે છે.સન મિલીી સામે ગમે તેટલું નમતું જોખતોો હતો કે મિલા ગમે તેટલા નખરાા ઓ સહન કરતો પરંતુ એ એક સિદ્ધાંતમાં મૂળભૂત રીતે માનતો હતો કે over and immorals are prohibited everywhere.અને આજે પણ સન તેની જાણ બહાર જ આ સિદ્ધાંતને અનુુુુુુુસરી ગયો અને તેણેે મનથી મિલી સાથે છેડો ફાડી નાખ્યો. રાત્રે મિલી તેનાા ઘરે પહોંચે છે.અને ડીનર ઈત્યાદિ પતાવીને તેનો ડબલ પીસ જેન્ટ્સ નાઈટ શુટ પહેરે છેે.મિલી તેના night suit ની બાયો ઉપર ચડાવી દે છે અને તેની ચેરમાં પગ લાંબા કરીને બેસે છે. મિલી ઉભી થઈને તેનું પેલું ફેવરેટ સોંગ સાંભળવા જાય છે પરંતુ તેનો મૂડ ઓફ થઈ જાય છે .અને પછી તેની ચેરમાં બેસી જાય છે. મિલી થોડુંક વિચાારે છે અને તેને એટલું તો સમજાઈ જાય છે કે આજે આ કોઈ લાઈટ મોમેન્ટ નથી જ. અધરવાઇઝ મનેેે ગીત સાંભળવાનું મન થતે જ.એની વે મિલી ની બુદ્ધિ પ્રમાણેે કોઈ એવો પ્રોબ્લે્મ પણ નથી જ આવવાનો . એટલે મિલી પાછી નિશ્ચિંત થઈને તેની ચેર માં પગ લાંબા કરીને બેસી જાય છે. થોડીવાર પછી મિલી ને અંદરથી થોડું રડવું આવે છે.અને તેને એવો અહેસાસ પણ થવાા લાગે છે કે કોઈકનો સાથ છૂટી રહ્યો છે. મિલિ એ ક્યારેય સપનેય નહોતું વિચાર્યુંતુંુુ કેે ત્રીસ વર્ષ થી મારો દિવાનો બનેલો સન ત્રણ જ સેકન્ડમાં મારીી સાથે થીી છેડો પણ ફાડી નાખશે. એટલે તેે તેની વેેેેદના અનુસાર પોતાના બે પુત્રો અને ursula બાાાજુ concentrate કરે છે. કે ક્યાંક આ ત્રણમાંથી તો કોઈ મારીી સાથે સંબંધ નહીંં બગાડે ને? પરંતુ કેરિયર orientation ના ઈગો માં મીની જેઠા વાતને ના સમજી શકી અને તેણે સન પ્રત્યેસતત દુર્લક્ષય જ આપે રાખ્યું. મિલી ને સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે કે તેેે કશુક ગુમાવી રહી છે. પરંતુ મિલી તેના ઈગો ને થાય અને બળાત્કારે માની લેેેેે છે કે આઈ એમ ઓકે.અને પેેલુ ગીત સાંભળવા ઊભી થાય છે. મિલીી તેના ડ્ર્રોવર પાસે હેડફોન કાઢવાા જાય છેે અને એક સેકન્ડ માટે વિચારીને ચપટી મારે છે.અને બોલે છે સોંંંં વીથ coffee. મિલી ના આવા વર્તન પરથી સ્પષ્ટ દેખાઈ આવતુંં હતું કે તે હાથેે કરી ને જ સચ્ચાઈ થી દૂર ભાગી રહી છે. ‹ Previous ChapterSon and the sir pantagon. ages are unavailable - 4 › Next Chapter Son and the sir pantagon. ages are unavailable - 6 Download Our App