Son and the sir pantagon. ages are unavailable - 4 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 4

Featured Books
Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 4

સન નો મોબાઈલ તેની ગાડી ના મોબાઈલ કેસમાં પડ્યો છે.અને ચાલુ ગાડીએ જ સન નો ફોન રણકે છે.સન ના મોબાઈલ માં એક બીજી પણ સુવિધા સારી હતી કે તેનો ફોન ડબલ ડોર નો હોવા છતાં પણ સ્પીકરની અલગ સ્વીચ બહારની બાજુએ જ આપી હતી.અને સન ના મોબાઈલ માં plane take off કરે છે. સન તરત જ સ્વિચ દબાવીને ચાલુ ગાડીએ બોલે છે હા બોલ એડી.

એટલે એડી કહે છે કાલ ની ડેટ ભૂલતો નહીંં સન કાલે તારે અને mili એ સાથે શોટ આપવાનો છે.

સન કહે છેે હા હા મને યાદ છે.

સન અને મિલી બંનેે ફેમિલી ડ્રામા ની ફિલ્મમાં કામ કરી રહ્યા છે.અને આ ફિલ્મમાં સન અને મિલી ને માતા પિતાના રોલમાં દેખાડવામાંં આવ્યા છે.અને આવા જ હેપ્પી ફેમિલીી નો સીન સન અને મિલી બંને કાલેે કરવાના છે. બીજે દિવસે સન અનેે મિલી ફરીથી સ્ટુડિયોમાં ઉપસ્થિત થાય છે.અને તેમનો શોટ રેડી કરાવવામાંં આવે.મિલી અને સન નો શોટ એવો છે કે આજે તે બંનેની મેરેજ એનિવર્સરી છે.અને તેમના બે પુત્રો અને એક પુત્રી તથા તેમનીી બે પત્નીઓ અને એક પતિ બધા જ આજે ઘરમાંં ઉપસ્થિિત છેે .અને તેમની મેરેજ એનિવર્સરીની કેક કાપે છે. કેક કપાઈ ગયાા પછી પતિિિ અર્થાત સન તેની પત્ની અર્થાાત મિલી ને તેના બન્ને હાથો માં ઊંચકીીી લે છે અને તેમનાા ફેમિલી મેમ્બરો તેમનો ફોટો પાડશે. ડિરેક્ટર જોરથી બૂમ પાડે છે અને કહે છે કેક રેડી છે? એટલેેેેેેેે એક જણ અંદરથી કહે છે બસ પાંચ મિનિટ . ડિરેક્ટર મિલી અને સન ને કહે છેેે બસ પાંચ જ મિનિટમાંંં તમારો શોટ રેડી થઈ જશે. વધારે વાર નહિ લાગે. મિલી કહે છે ઈટ્સ ઓકે ડોન્ટ વરી.અને બંંને ખુરશી માં જઈને બેસી જાય છે.

સન મિલી ને જાણી જોઈને અકળાવવા માટેેેે કહે છે તને મારાા ડાયલોગસ તો યાદ છે ને? મિલી પણ સન ની સામું જોઈને હસીને કહે છેે ડાયલોગ્સ તો તારે બોલવાનું છે મારે તો બસ તને ખાલી સ્માઈલ જ આપવાની છે. ખરેખર આજના શોટમાં બેમાંથી એકેય પણ એક પણ ડાયલોગ બોલવાનો જ નથી . થોડીવાર પછી ડાયરેક્ટર મિલી પાસે આવી ને કહે છે તમે બંને રેડી છોો ને . સન કહેેે છે હા. મિલી સન ની સામુ જુએ છે અને પછી તેની સામે થોડુંક અપમાન કરવા વાળું સ્મિત પણ આપે છે. સન સમજી જાય છે કે ડિરેક્ટર એ પૂછ્યુંં મિલીને હતું પરંતુ જવાબ મેેં આપી દીધો. બંને ઉભાાા થાય છેે અને મિલી ચાલતા ચાલતાા આજુબાજુ જોતા જોતા સન ને પૂછે છેેે છેલ્લે જીમ માં ક્યારે ગયોો હતો તું . સન પણ સમજી જાય છે અને મિલી ની સામુ જોયા વગર જ કહે છે ચિંતા ના કર તારા બધા જ ભાર ઉઠાવવાની આજે પણ હું તાકાત રાખુંં છું. ડોન્ટ વરી. મિલી મનમાં બોલે છેે ઓહો આઈ સી.

એસ પર શોટ સને મિલી નેે ઉચકી લેવાની છે.અને થોડીવાર સુધી તેને બંને હાથોમાં ઉપાડી ને જ રાખવાની છે.આ થોડીવારમાં સન અને મિલી ના પરિવારજનો તેમનો આવો ફોટો પાડી લેશે અને પછી તાલીઓ પડશે.

બસ શોટ માત્ર આટલો જ છે. સને ડિરેક્ટર ને રિકવેસ્ટ કરીને કહ્યું કે તું શોટ ને હું મિલી ને નીચે ઊતરું સુધી નો લંબાવી દે ને? ડિરેક્ટરે સાફ શબ્દોમાં કહી દીધું સોરી સન મારી પાસે કેમેરામાં એટલી લાંબી પટ્ટી જ નથી.