Son and the sir pantagon. ages are unavailable - 2 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 2

Featured Books
Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 2

સન ને બે પુત્રો છે જેમાંનો એક એક પુત્ર બ્રિટિશ નેવી મળશે અને બીજો પુત્ર તેના દાદાની જેમ જ પેન્ટાગોન માં છે. સનના દાદા તેમના જીવનના અંતિમ દિવસોમાં પેન્ટાગોન સાથે એડિશનલ સર્વિસથી કનેક્ટેડ રહ્યા હતા.અને સન ના પિતાએ તેમની આખી જિંદગી પેન્ટાગોન માં વિતાવી હતી. આ આ કારણે જ સન ને તેના પિતાને અને દાદાને એક તખલ્લુસ મળ્યું હતું પેન્ટાગોન. તેની એક્ચ્યુલ સરનેમ બ્રોકર છે અર્થાત્ સન બ્રોકર પરંતુ મોટાભાગે લોકો તેને સન પેન્ટાગોન થી જ બોલાવે છે. એટલે સુધી કેે સન ના હસ્તાક્ષરમાં અને બેંંક એકાઉન્ટમાં પણ પેન્ટાગોન સરનેમ જ ચાલે છે.

સન એક એક્ટર કેરેકટર તરીકે કમ્પલીટ છે.અને મિલી ને પણ આ સન નામનું આખું પોટ ગોલ્ડન નું જ લાગે છે. બસ તેનું bottom થોડુંક પિત્તળ નું છે. મીલી નું આવું માનવું છે.અને મિલી ની ફ્રેન્ડ્સ જ્યારે મીલી ને તેની આવી માન્યતા અંગે પૂછે છે કે તને સન આખેઆખો સારો લાગે છે તો તેની ખરાબ બાજુ કઈ લાગે છે. ત્યારે હસુ આવે તેવી વાત મિલી કરતા કહેતી હોય છે કે સને તેની આખી કારકિર્દીમાં એક પણ સ્ટંટ જાતે નથી કર્યો.એ 30 વર્ષ પહેલા જ્યારે નવયુવાન હતો ત્યારે પણ મહેસ 10 ફૂટની ઉંચાઈ ઉપરથી છલાંગ મારવા માટે પણ તે સ્ટંટમેન ને અપોઇન્ટ કરાવતો હતો.અને બસ મને તેની આટલી જ વાર થી નફરત છે. મિલી ની ફ્રેન્ડસ જ્યારે તેને કહેતી કે તું આટલી વાત સન ને જઈને કેમ નથી કહેતી? ત્યારે કેરિયર oriental મીલી કહેતી કે તેને ખરેખર જ મારામાં રસ હોય તો તે તેની ખામી જાતે જ શોધી કાઢે મને શું પડી છે?આઈ ડોન્ટ કેર. સનમાં એક ખૂબી પણ હતી કે જે જે ફિલ્મો તેણે ની મીલી ની ઉપસ્થિતિ વખતે કરી છે તે બધી જ ફિલ્મોમાં સને નો રીટેક થી જ કામ કર્યું છે.અને તે પણ એન્ટાયરલી આખી ફિલ્મ નું શૂટિંગ. બસ મીલી ને જોઈને સન તેના હોવો હવાસ ખોઈ બેસતો હતો અને તે પણ છેલ્લાં ૩૦ વર્ષથી.

અહીં મિલી 2:00 વાગે નીકળી ગઈ અને આ બાજુ ડાયરેક્ટરે સન ને કહી દીધું સન તારો શોટ બિલકુલ પરફેક્ટ હતો એન્ડ થેંક્યુ વેરી મચ. સન ડાયરેક્ટર પાસેથી તેની ગાડીની ચાવી માંગે છે. અને ડાયરેક્ટર કહે છે ઓહ આઈ એમ સોરી.આ લે તારી ગાડી ની ચાવી.અને ડ્રાઇવિંગ કોલેજીયનો જેવુ ના કરીશ પ્લીઝ. મારી ફિલ્મનો insurance નથી.

સન ચાવી ઉછાળી ને કહે છે રીલેક્ષ બોય.
સન સ્ટુડિયો ની બહાર નીકળીને પાર્કિંગમાં પહોંચે છે.અને તેના central locking system ની સ્વીચ દબાવવા જાય છે.અને તેના મોબાઈલની રીંગ વાગે છે. સન ત્યાં ને ત્યાં જ ઉભો રહી જાય છે અને મોબાઈલ એટેન્ડ કરે છે.
સન કહે છે હલો.
એટલે સામેથી એક વ્યક્તિ કહે છે ધીસ is પ્લેનેટ ગ્રીન
સર.
સન કહે છે ઓહ કમોન મેં તમને કેટલી વાર ના પાડી છે મને તમારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી.
સામેવાળી વ્યક્તિ કહે છે સર આ ઇન્ટરેસ્ટ ની વાત નથી આ તમારી મોરલ રીસ્પોન્સીબીલીટી બંને છે.
સન કહે છે મારી રિસ્પોન્સિબિલિટીસ માં પણ ચોઈસ મારી જ હોય તમારી નહીં.અને હું મારી ચોઈસ પ્રમાણે મારી જવાબદારીઓ નિભાવવી જ રહ્યો છું.
સામે ની વ્યક્તિ કહે છે મિસ્ટર સન અમે તમારા આવા અન અવેરનેસીગ એટીટ્યુડ ને મીડિયાની સામે પણ લઈ જઈ શકીએ છીએ.
સન ચાલવા માંડે છે અને ગો ટુ હેલ કહી ને ફોન કાપી નાખે છે.અને તેની ગાડી સ્ટાર્ટ કરી ને પુર સ્પિડે ત્યાંથી નીકળી જાય છે.