DEATH AFTER DEATH. the evil of brut - 60 - last part in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 60 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 60 - છેલ્લો ભાગ

પરંતુ થોડી જ વારમાં રોમન ની છાતી માં ફળાકો પડે છે કારણ કે તેણે  જે દ્રશ્ય જોયું હતું તે તેના માનવામાં જ ના આવે તે હતું.

રોમન થી થોડેક  દુર એક ઝાડ પર કેટલાક વાનરોોો કૂદાકૂદ કરી રહ્યા હતા .અને ધીમી ગતિએ આ આખો વિસ્તાર વન્યય પશુઓ  થી ભરાવાનો ચાલુ થઈ રહ્યો હતો.
 
લસ્સિ હજુ પણ રોમન ની પાસે નથી જતી અને તે ખુશ થતી  થતી હાથમાં નોટ લઈને વાઈલ્ડ  ચેનલ્સ વાળા ની પાસે જાય છે.અને તેમને નોટ ખોલી  ને દેખાડે છે.
 
અને થોડીવાર પછી લસ્સિ  wild ચેનલ્સ વાળાઓને નોટ બાજુ અને જંગલના ઝાડ પરના પત્તાઓ  બાજુ માત્ર હાથનો ઇશારો કરીને બતાવે છે.
 
wild ચેનલ્સ વાળાઓએ જોયું કે નોટમાં અને ઝાડ ના પત્તા પર લખેલું બધુ  લખાણ લગભગ એક જ છે.
 
 
લસ્સિ ચૂપચાપ નોટનું મુખપૃષ્ઠ ખોલીને આંગળીના ઇશારાથી વંચાવે છે કે જેમાં લખ્યું હતું listen to યોર ઘોસ્ટ.
 
અચાનક જ લસ્સિ ની પાછળ ઊભેલો દર્દ અને વેદના ભરેલા  અવાજોથી ફીમેલને બૂમો પાડવા લાગે છે.
 
કારણ કે રોમન જાણતો હતો કે ફીમેલને ઉપસ્થિતિમાં કોઈ પણ વન્ય પશુ નું અહીં આગમન થવું સંભવ  જ નથી અને જો વન્ય પશુઓ અહીં આવી ચૂક્યા છે તો female નક્કી જ મને છોડીને જતી રહી છે.
 
રોમન તેના મોહ પર બે હાથ મૂકે છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે ફીમેલ ....... ફીમેલ .
 
બૂમો પાડતી વખતે તેના કાળા ડિબાંગ ચહેરા  ઉપર અશ્રુધારા સ્પષ્ટ દેખાઈ રહી છે.
 
એ આખા વિસ્તારમાં દોડાદોડી કરી મુકે  છે અને બૂમો પાડી રહ્યો છે કે ફિમેલ પ્લીઝ કમ હું તારા વિના નહી રહી શકું.
 
રોમન ના અવાજમાં એટલી બધી વેદના ભરેલી છે કે જો ફીમેલ ના બસ ની વાત હોત તો તે ચોક્કસ રોમન પાસે આવી ગઈ હોત પરંતુ અફસોસ કે કિલર ના મૃત્યુની સાથે જ ફીમેલ ની ગતિ થઈ ચૂકી હતી.
 
લસ્સિ wild ચેનલ્સ  વાળાને કહી રહી છે કે વન્ય પશુઓ નું પૂર્ણ રીતે આગમન થઇ જાય તે પહેલા આ ઝાડ પરના લાલ રંગના પત્તાનો ઓ તોડાવી લો આ ભાષા માનવજાત માટે બહુ મોટી ઉપયોગી સાબિત થઈ પડશે.
wild ચેનલ્સ  વાળાઓએ ડેસ્ટિનેશન કેમ્પના માણસોને કહીને તાબડતોડ ઝાડ પરના પત્તા છોડવાનું ચાલુ કરાવ્યું અને અચાનક જ કેમેરો ઈન્ડીકેશન આપે છે.
રોમન વિદ્યુત ગતિએ હેરાનગતિના હાવભાવથી કૅમેરા બાજુ વળે છે અને કેમેરાની સામે જોઈને વિચાર છે કે મેં વળી કેમેરો ક્યારે સ્ટાર્ટ કર્યો હતો?
લસ્સિ એ તરત જ ડેસ્ટિનેશન કેમ્પના એક માણસને ઈશારો કર્યો અને તે માણસ મંચ પર ચડી ગયો અને કેમેરો નીચે લઈ આવ્યો.
 
જે રીતે રોમન શંકાશીલ બનીને ફીમેલને બૂમો મારતો હતો અને જે રીતે કૅમેરા એ ઈન્ડીકેશન  આપ્યું હતું તેના પરથી લસ્સિ ને થોડો અંદાજો આવી જાય છે અને તેણે કેમેરો રોમન ના હાથમાં મૂકીને કહ્યું જલ્દી થી ચેક કર કે અહીં કોણ આવ્યું હતું?
રોમને કેમેરો હાથમાં લઈને તેને રીવાઇન્ડ કર્યો અને લસ્સિ  અને રોમને જોયું કે બે કોબ્રા વચ્ચે ભયંકર લડાઈ ચાલી રહી છે. થોડીવારમાં કેમેરાએ કિલર ના આપવાનું ચાલુ કરી દીધું.
લસ્સિ એ રોમન ની સામે જોયું અને પછી ફરીથી કેમેરામાં જોવાનું ચાલુ કરી દે છે પરંતુ રોમન સમજી જાય છે કે કિલર  મૃત્યુ પામ્યો છે અને તે કેમેરા પરથી પોતાનો હાથ હટાવીને લડખડાતા પગે ચાલવા લાગે છે અને ઘુટણોના બળ પર ફસડાઈ પડે છે.
રોમન તેના અંતઃકરણ ની ઊંડાઈ થી રડી પડે છે અને રડતા રડતા એક જ નામ ઉચ્ચારી રહ્યો છે female .......female.
wild ચેનલ્સ વાળા એકબીજાની સામે એવી રીતે જોઈ રહ્યા છે કે લાગે છે કે તેઓ આખી ઘટનાને આત્મસાત સુધી સમજી ચૂક્યા છે.અને એટલે જ તેઓ રોમન ની પાસે જઈને માત્ર એક જ વાક્ય કહે છે we all proud of you રોમન રેગન.
લસ્સિ પણ કેમેરો ઑફ  કરે છે અને ગંદા ગલીચ  બદબુદાર રોમન ની પાસે જઈને તેને ભેટી પડે છે અને રડી લે છે.
થોડી જ વારમાં હેલિકોપ્ટરનો ફેન ઓન થાય છે અને થોડા જ દિવસોમાં રોમન પાછો તેના ઘેર અમેરીકા પહોંચે છે.
અને થોડા જ  મહિનાઓ પછી ફરી એકવાર રોમન ની જંગલ કિટ ની ચેઇન ફાઈનલી   શટ થાય છે .
રોમન લસ્સિ ને બૂમ પાડીને કહે છે લસ્સિ  હું જાઉં છું બાય એન્ડ આઇ લવ યુ.
લસ્સિ  બહાર નીકળીને પૂછે છે આ વખતે કોને લાવવાનો છે તું ફીમેલને કે મેલ ને.
રોમન હસી પડે છે અને કહે છે બાય સી યુ  સુન.
રોમન બહાર નીકળીને શૈલેષ ને ફોન કરે છે અને કહે છે તું સીધો એરપોર્ટ ઉપર જ પહોંચ હું ત્યાં જ મળીશ તને.
શૈલેષ કહ્યું okay વેલ.
ફરી એકવાર રોમન શૈલેષ અને તેની ડેસ્ટિનેશન ટીમ આફ્રિકાના જંગલમાં પહોંચે છે અને રોમન ફરીથી તેનું  કામ ચાલુ કરે છે.
 
શૈલેષ રોમન ના  ખભા પર હાથ મૂકી ને પૂછે છે કે આખરે તારુ ડેથ આફ્ટર ડેથ સક્સેસ થયું જ કેમ?
રોમને કટાક્ષમાં કહ્યું હા સક્સેસ થયું નહીં સક્સેસ કર્યું.અને તે પણ એકલા હાથે.
શૈલેષ થોડોક જ લજજીત થાય છે અને કહે છે હવે તો ગુસ્સો ચુકી  દે યાર?
રોમન કહે છે ચાલ હવે વાતો બંધ કર અને કેમેરો ઑન કર .
શૈલેષે કેમેરો ઑન કર્યો અને થોડી જ વારમાં હરણના એક નવજાત બચ્ચા ની પાછળ સિંહ દોડે  છે.અને જોતજોતામાં જ સિંહ એ બચ્ચાને દબોચી લે છે અને તેને મારીને ખાવાનું ચાલુ કરે છે.
થોડી જ સેકન્ડ માં રોમન ને તેની આસપાસ હરણાં એ બચ્ચા ની  ગંધ અનુભવાવા લાગે છે.અને તેની થોડી જ વારમાં તેને ફીમેલ કોબ્રા ની (પ્રેગનેન્સી લુબ્રિકેન્ટ) ગંધ અનુભવાવા લાગે છે અને રોમન આખો ઘટનાક્રમ સમજી ગયો કે આ હરણનું બચ્ચું અન્ય કોઈ જ નહીં બલકે female પોતે જ હતી અને હવે તેના દેહ ના સદુપયોગ સ્વરૂપ તેને સદગતિ પણ મળી રહી છે.
રોમને કૅમેરા ની  સ્વિચ પર હાથ મૂકીને કેમેરો ઓફ કર્યો અને ચાલવા લાગ્યો.
રોમન ચાલતા ચાલતા જ  મન માં બોલ્યો કે i think ધીસ કોલ completion of real ડેથ આફ્ટર ડેથ ઇઝ.
રોમને ફ્લાઈંગ કિસ આપી અને હસીને બોલ્યો ગુડબાય female એન્ડ ગોડ બ્લેસ યુ.
         
 
 
                         THE END