Dangerous village - 7 in Gujarati Fiction Stories by Jigar books and stories PDF | ખૂંખાર ગામ - ૭

The Author
Featured Books
Categories
Share

ખૂંખાર ગામ - ૭

આગળ જોયું એમ સોનાલી ના મિત્રો બધા જંગલ માં ખોવાઈ ગયા સેઠ ને સમજાવી ને સોનાલીને લઈને પરત ફર્યા ને સોનાલી ને પોતાના ઘરે લઈ ગયા
હવેે
ભોળીીીીી. સોનાલી ને મન માં એમ જ લાગતું હતું કે કલ સવારે સેઠ એના મિત્રો ને સોધી આપશે પણ સેઠ ના મન માં રહેલી મેલી મૂરત સોનાલી ના સમજી શકી ન સેઠ ના ઘરે જવા નીકળ્યા સેઠ ને કાળું ને પહેલા જ બધું સમજાવી દીધું હતું કે ઘરે જઈને સુ કરવાનુ હતું સોનાલી ને સેઠ બંને સેઠ ના ઘરે પહોંચ્યા સેઠ ફ્રેશ થવા ગયા ને સોનાલીને ચા નાસ્તો આપ્યો .
બીજીીીી તરફ કાળું એ સેઠ નો બેડ ગુલાબ ના ફૂલો થી મસ્ત માદક રીતે તૈયાર કરી રાખ્યો હતો સેઠ ઉપર જઈને મદિરા ના સેવન કરવા ખોવાઈ ગયા .પછી કાળું ને આદેશ આપ્યો નીચે જોઈ આવ સોનાલી ને ચા માં મિલાવેલ કેફી ની અસર થતી કે નહિ .કાળું જ્યારે નીચે આવીને જુવે છે તો સોનાલી કેફી દ્રવ્ય ની અસર માં હતી ને તે સોનાલી ને ઊંચકી ને સેઠ માં રૂમ માં સુવાડે છે
હવે સેેઠ સંપૂર્ણ મદિરા ની અસર નીચે આવી ગયા ને. સોનાલીીના અપ્રીતમ સોંંદર્ય માં ખોવાઈ ગયા ને ધીરે ધીરે કેફી દ્રવ્ય માં ખોવાયેલ સોનાલી ના ફરતે સાપ ની વેલ ની માફક ભામરવા લાગ્યા ને ધીમે સોનાલી ની ટશર્ટ શરીર પર થી દૂર કરી ને આંત્ર વસ્ત્ર દૂર કરી એના સફેદ પાયોધર પર પોતાના હોઠ મૂકીને પોતાની હવસ સંતષવાનું સારું કર્યું આ બાજુ કેફી દ્રવ્ય ની અસર હેઠળ પોતાની સાથે સુ બની રહ્યું છે એ અજાણ સોનાલી ના કુમળા દેહ સાથે ચૂંથાવા ની એ રાક્ષસ એ શરૂ કર્યું ને એનું શિયલ લૂંટી લીધું આખી રાત સોનાલી ની સાથે એને ભરપૂર બળાત્કાર ગુજાર્યો કુદરત પણ આ દરિં દા ના સામે જાણે લાચાર હોય તેમ એક નાજુક ફૂલ એક ભાનક સેતાન ના લીધે કરમાઈ ગયું ...................
સવાર પડતાં ની સાથે કેફી દ્રવ્ય ની અસર માં રહેલ સોનાલી ને થોડું ભાન આવતા એને પોતાના શરીર પર નજર કરી. ને એને પોતાની દુર્દશા જોતા j પોતાના હોશકોશ ગુમાવી બેઠી પોતાની પિતા ની ઉંમર ના સેઠ એ એની સાથે જે પાશવી બળાત્કાર ગુજાર્યો એ સમજતા વાર ના લાગી એને ને તરત બારી માંથી બહાર પડતું મૂક્યું ને એક કુમળી કન્યા નું પ્રાણ પંખીડું તરત ઉદી ગયું ને સોનાલી નો દેહ થોડું તડપતા પછી શાંત થતી ગયો જ્યારે સેઠ ભાન માં આવ્યા તેમને આ જોયું ને એમને કાળું ને બોલાવી સોનાલી ને ત્યાંજ જંગલ માં ક્યાંક છૂપાવી દીધી ને એના દેહ ને જમીન માં દાટી દીધી
............ .આ બાજુ એના મિત્રો આખી રાત ભયાનક જંગલ માં ફરતાં ફરતાં એકબીજા ને મળી ગયા ને જંગલ ની બહાર આવવા નીકળ્યા ને સોનાલી ને સોધવા લાગ્યા
સુ સોનાલી ના મિત્રો ને એની સાથે થયેલ દૃષ કૃત્ય ની જાણ થશે .. સેઠ ને કરેલ પાપચરન ની સજા મળશે જોઈએ આવતા અંક માં
હું ખૂબ દિલગીર છું ગણા દિવસ થી ભાગ અપલોડ નહિ કરવા બદલ થોડા સમાજિક કારણો ના લીધે અટવાઈ ગયો હોવાથી
આ corona મહામારી માં મહેરબાની કરીને સતર્ક રહો માસ્ક પહેરો ને પોતાની જાત ને સાચવો .
Be safe and use mask .use senetizer and eat healthy foods .. . . .