કહાણી અબ તક: રવિના અને રીતેશ ખાસ મિત્રો (બેસ્ટ ફ્રેન્ડ) છે! બચપણથી જ એકમેકની સાથે જ રહેતા. રવિના ને એના અભી ને અપાવવા માટે રીતેશ કહે છે. બંને સામાન્ય થી વધારે સમય દૂર રહે છે તો રવિના એણે કેફેમાં મળવા બોલાવે છે. રવિના એ એણે કંઇક કહેવું છે. હક કરતા એ રિતેશને પૂછે છે કે એની કરતા કયું કામ ઈમ્પોર્ટન્ટ હતું તો રીતેશ રડી પડે છે તો એ પણ રડે છે! એણે આમ કારણ વિના જ રડતા જોઈ રીતેશ હસે છે!
હવે આગળ: "ભૂલ તારી છે પણ... તું તો મારો છું ને!" કહીને એ વધારે રડી! આ બાજુ આંસુઓ રિતેશ એ પણ કાઢ્યા...
"જો પ્લીઝ રડ ના તું!" રવિના રડતા રડતા જ બોલી.
"હા તો ના રડાવ ને પણ તું!" રિતેશ એ કહ્યું, "કરી દે મને માફ પ્લીઝ... હવે ક્યારેય નહી રહુ તારાથી દૂર!" રિતેશ એ ઉમેર્યું.
"હાઈ! રિતુ! વૉટ એ પ્રેસેન્ટ સરપ્રાઇઝ!" નીતિ ત્યાં રિતેશને જોઈ ગઈ હતી એણે કહેતા ની સાથે જ રિતેશ ને એક ટાઇટ હગ કર્યું આ બાજુ... રવિના ના હાથની મુઠ્ઠીઓ ભીંજાય ગઈ, એની આંખોમાં ગુસ્સો વધી રહ્યો હતો જે રિતેશ જાણી ગયો હતો!
"માય ક્યૂટ બેબી, કોફી પીવા આવ્યો છું!" નીતિ એ બહુ જ લાડથી કહ્યું તો રવિના થી ના જ રહેવાયું!
"એક્સક્યુઝ મી! મિસ નીતિ! હાવ ડેર યુ કોલ્ડ હિમ લાઈક ધેટ?! હિ ઇઝ... હિ ઇઝ માય બોય ફ્રેન્ડ!!!" એણે કહી જ દીધું તો નીતિ તો "આઈ જસ્ટ હેટ હેટ યુ!" કહી ત્યાંથી ચાલી જ ગઈ!
"લીસન!" રિતેશ આગળ કઈ કહે એ પહેલા જ એના હોઠ પર આંગળી મૂકતા જ રવિના બોલી ગઈ, "આઈ લવ યુ! આઈ લવ યુ સો મચ!!!"
"પણ તું તો પરમ ને પ્યાર કરું છું ને!" નજર નીચે ઢાળી દીધેલી અને શરમાતી રવિના ને રિતેશ એ પૂછ્યું.
"અરે... યાર! આટલા દિવસ તું મારાથી દૂર રહ્યો ને તો મને તારી ઈમ્પોર્ટન્સ સમજાય ગયું! તારા કૉલ નો મે બહુ જ વેટ કર્યો! છેલ્લે ના ચાલ્યું તો સામેથી કૉલ કરી દિધો! યાર હું તને જ લવ કરું છું... બધા વિના ચાલશે... પણ જો તું નહિ તો કઈ જ નહિ! હું ખુદ પણ નહિ!" રવિના બોલી રહી હતી.
"અરે તારું અને પરમ નું ઠીક રહે એટલા માટે તો હું નીતિ સાથે આટલો સમય રહ્યો!" રિતેશ બોલ્યો તો કોફી પી રહેલી રવિના ના મોં માંથી કોફી ની પિચકારી જ વાગી ગઈ!
"વૉટ?!?!" એ બોલી ગઈ!
"હા... યાર હા... હું તારી આંખોમાં ક્યારેય આંસુ જોઈ જ ના શકું યાર! એટલે મેં એ દિવસથી જ નીતિને ડેટ કરવાનું શુરૂ કરી દીધું! એટલે હવે રિતેશ તને મેસેજ કરતો હશે જોજે!" રિતેશ એ કહ્યું.
"અરે હા... એના મેસેજ આવ્યા તો હતા... પણ મને તારી એટલી યાદ આવતી હતી ને કે હું તો બધું જ ભૂલી ગઈ હતી!" રવિના બોલી રહી હતી!
"અરે હું પણ તો તને શૂરૂથી જ લવ કરતો હતો! પણ કહેવાની હિંમત જ ના ચાલી અને તે કહ્યું કે તું પરમ ને ચાહું છું તો..." રિતેશ એ કહ્યું.
"અરે હું એણે નથી ચાહતી... એ તો બસ... આઈ લવ યુ! એન્ડ ઓનલી યુ! મને એ વાતનો બહુ જ પછતાવો છે!" રવિના બોલી.
"અરે યાર... હું તો તને જ લવ કરતો હતો... પણ તારી માટે જ મેં નીતિને ડેટ કરેલી... જેથી તને તારો પરમ મળી જાય!" રિતેશે કહ્યું.
"હા... પણ ખરેખર તો હું પરમ ને લવ કરતી જ નથી... કેમ કે હું એના વિના રહી જ શકું છું... પણ યાર તારી વિના તો મારું મન જ જાણે છે!" એ બોલી ગઈ!
"આઈ એમ સો સોરી! હવે હું તારાથી ક્યારેય દૂર નહિ જાઉં!" રિતેશે કહ્યું.
(સમાપ્ત)