A wonderful attraction .. Part - 2 in Gujarati Short Stories by Jagruti Rohit books and stories PDF | એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - 2

Featured Books
Categories
Share

એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - 2

આગળનાં ભાગમાં જોયું હતું તેમ... યુગ નું પાંખી ને જોતો જ પોતાનું દિલ ખોઈ બેઠો...છે...

આજનાં ભાગમાં જોઈશું કે... યુગ ને પાંખી ને ફરી મળી શકશે....ખરો...
મનોહર ભાઈ: યુગ તારે હવે બિઝનેસ માં જોડાવું જોઈએ... હવે ત્રણ મહિના નાં પછી તો તારું ભણવાનું... પુરું થાય પછી ઈન્ડિયા આવી ને... બિઝનેસ સંભાળે પછી... મને થોડી શાંતિ મળશે...
યુગ: નાં પપ્પા હું તો હમણાં ત્યાં જ,‌રહેવા માંગું છું... હમણાં તો મને થોડોક સમય શાંતિ થી ફરી ને દુનિયા ની મજા ‌માણવી છે.... હમણાં જવાબદાર નથી ઉઠાવી મારે પછી હું શું ...

ચેતનાબેન: યુગ તું મારી સાથે નવરાત્રી ની પુંજા ની સામગ્રી લાવી છે તું આવીશ મારી સાથે..
યુગ: ના મમ્મી મારે તો વિવેક ને મળવાં જવાનું છે.. હમણાં તો આવ્યો છે જવાની વાત કરે તું મારી સાથે બેસી કે નહીં તમારાં માટે તો આવ્યો છું.. તમે મને તમારાં હાથ ની દાળ ઢોકળી ,‌ પાણી પુરી ખાવી છે. અમેરિકામાં બધું મળે છે પણ તમા જોવો સ્વાદ નથી હોતો...

ચેતનાબેન: તને તો અમેરિકા ગમે છે એનું શું !!
યુગ : મમ્મી તમે એકવાર અમેરિકામાં આવો તો ખબર પડશે કે ઈન્ડિયા , અમેરિકા માં શું તફાવત છે...
મનોહર ભાઈ: યુગ તારી વાત સાચી છે પણ અહીંયા નો આ બિઝનેસ કોણ સંભાળશે તારે આ બીજને આગળ વધારવાનો છે..યુગ તું જ્યાં સુધી અહીંયા જે એટલો સમય તો ઓફિસમાં આવે તો સારું ઘણાં સમય થી તો આવ્યો નથી બધાં ભુલીના જાય એ પણ જરૂરી છે..
યુગ : તમે છો !! હું તો બસ હમણાં ફરવાનાં મૂડમાં છું તે છો પછી મને શું ચિંતા હોય...

મનોહર ભાઈ: ના બેટા હું તો બસ તું બિઝનેસ ને સાંભાળે ને મારે ફરવાની જવાની ઈચ્છા છે..તારી મમ્મી સાથે..
યુગ: હું પણ મારી વાઈફ સાથે ફરવા જવાની ઇચ્છા છે..

ચેતનાબેન:ઓ...બેટા.. મને આટલું જલ્દી-જલ્દી સાસુ નથી બનવું..

મનોહર ભાઈ: પહેલાં પોતાના પગ ઉપર રહો પછી લગ્ન વાત કરવાની...

યુગ: સારું ચાલો પછી વાત કરીશું મારે વિવેક ને મળવાં જવાનું છે..

ચેતનાબેન: તું પપ્પા સાથે ઓફિસમાં જા પછી વિવેક મળવાં જતો રહજે..
યુગ: ઓકે...તો હું ઓફીસ આવું છું... બંને બાપ દિકરા ઓફિસ જવા માટે તૈયારી કરી ને ફ્રેશ થવા માટે ગયાં... થોડીવાર માં યુગ ગાડી નો હોનમારે છે.. પપ્પા જલ્દી ચાલો જલ્દી..મારે વિવેક નાં ઘરે જવાનું છે..

મનોહર ભાઈ: હા મને તારા મમ્મી ને બાય તો બોલવા દે.. બંને ગયાં ઓફીસ માં.. જતાં ની સાથે બધાં યુગનું સ્વાગત કર્યું.. યુગની કેબિન પણ સરસ રીતે સમજાવ્યું હતું..

યુગની નજર રોશની પર પડી..આતો રાત્રે હતી એજ, રોશની છે..
મનોહર ભાઈ: રોશની બેટા કેમ છો
રોશની બસ મજા માં.. મારે એક વાત કરવી છે. મારી સાથે પાંખી હતી એને જોબની જરૂર છે. જો કોઈ જોબ મળી જાય તો... સાર

રોશની:સર એ ફેશન ડિઝાઈનર નું ભણવા માટે આવી છે... એ બહાર છે તો હું બોલાવું અંદર!!

મનોહર ભાઈ: હા બોલાવો..રોશની મને ખબર હતી તમે નાં નહીં કહો...ને રોશની એ ફોન કરીને પાંખી ને બોલાવી...

યુગ: દરવાજો તરફ નજર રાખી ને ઉભો થઇ ગયો... ને સામે થી... પાંખી દેખાય એતો આંખો મોટી કરીને જોઈ રહ્યો છે....
પાંખી એકદમ સાદો સિપ્લા ડ્રેસ પહેર્યો છે....પણ એકદમ સાદી સિમ્પલ અને સુંદર લાગે છે... પાંખી અંદર આવે છે...ને મનોહર ભાઈ ને જય શ્રીકૃષ્ણ કરું... અને યુગ ની સામે પણ નાં જોયું...

આવતાં ભાગ માં જોઈશું કે પાંખી જોબ કરશે પછી.... ના પાડી દેશે...