The story of a small life - 9 in English Love Stories by Bhavesh Jadav books and stories PDF | નાનીં જીદગીં ની કહાની - 9

Featured Books
Categories
Share

નાનીં જીદગીં ની કહાની - 9

ચાલો આવો મારી નાનીં જીદગી ને પુણ વિરામ તરફ આગળ લઈ જયે. પેલા તો મારા મિત્રો અને મારી બધી બહેનો ને Happy new yars તમે પણ નીચે કોમેટ માં મને Wish કરજો. મારી બહેનો તો કરવાની જ છે, સાલાવો જોયાની કરો તમે પણ જલદી કરો.

તે દિવસે પેલી ના હાથ માથી ફોન ફેકાય નેતે જોરમાં બોલી હો... માં પછી તેને ચક્કર આવતા હતા તો એ સુઈ ગઈ.

ત્યાર પછી મારા દિવસો માં કાળ બેસવા નુ શરૂ થઈ ગયુ, ફરી એક નવી સવાર આવી કાળ ભરી નાનીં જીંદગી પુરી થવા તરફ જઈ રહી હતી. मंदिर न भगवान, न पूजा न स्नान,
सुबह उठते ही पहला काम,
एक SMS तुम्हारे नाम...!!! ત્યાર બાદ દિવાળી,ન્યુર તેહવાર પુરા થયા પછી ફરી અમારી કોલેજ વેકેશન ના દિવસો પુરા થયા અને કોલેજ ચાલુ થઈ ગઈ હતી.

ધીમે ધીમે એક પછી એક મિત્રો આવતI થઈ ગયા ફરી એક નવા દિવસની શરૂઆત અમે બધા સાથે બેસીને હસી મજાક સાથે કરી.

ત્યાર બાદ મને ધીરે ધીરે ખબર પડતી ગઈ કે પેલી છોકરી મારી જીંદગી બગાડવા તરફ લઈ જઈ રહી છે. મારા મિત્રો મને ત્યારે પણ કહેતા કે આમાંથી બહાર આવીજા તારી પાસે હજુ સમય છે, તો પણ મે તે લોકો નુ જરા પણ ના સાંભળ્યું મે તો બસ પેલી પર પુરે પુરો વિશ્વાસ મુકીયો હતો.

ત્યાર પછી એક દિવસ મને પેલી એ પુછીયું કે તારા ઘરે મને એકસપ તો કરશે નેકે નહી જો બોલીઓ કેવી વાત કરે આ શા માટેના કરે કે મને અરેજ મેરેજ કરતા તો સારુંને આટલા દિવસો સાથે રહીને ગુજારીયા અરેજ મેરેજ માં તમે તેને ઓળખતા હોતા નથી મનોમન વિચારો સતત આપતા રહેતા હોય છે કે આ છોકરી કેવી હશે મારા પરિવારને સાચવી શકશે કે નહી વગેરે વગેરે...

અટલા મા પેલી બોલી હા બસ મારા ઘરે પણ માનીજ જશે. મારો એક ભાઈ છે તે મને હમેશા હેલ્પ કરે છે. હું તેને વાત કરીશ એટલે તે મારા ઘરે પણ મનાવી લેશે મે કહ્યુ હા બસ પછી શું ટેન્શન છે.

આમ સાથે રહેતા રહેતા એક બીજા પર પુરેપુરો વિશ્વાસ કરવા લાગીયા હતા.

બધા તહેવારો સાથે મળી ખુશી ઓથી બનાવતા હતા. ત્યાર બાદ એક દિવસ એક સવાર એવી આવી કે મને તેના પરથી ભરોસો ઉઠવા લાગેલો મને વિચારો આવતા હતા, તો પણ મન મન મા ચાલ છોડ ને એવુ છેલ્લે વિચારી ને જવા દેતો બહું વાર આવું વિચારીને જવા દીધું.

પછી તો એને મને સામેથી ભરોસો તુટે તેવુ કામ કરીયું રાત્રે 1 વાગ્યા સુધી ઓનલાઈન રહેવા લાગી હતી મારા મેસેજ જે પહેલા 1 સેકેની મા સીન જાતા થતા એ હવે 5 મિનિટ એ માન માન જવાબ પાછો આવે છે ત્યારથી હું સમજી ગયો હતો કે આ છોકરી મારી નાનક્ડી જીંદગી ને થોડા જ દિવસોમા બરબાદ કરવાની છે,

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ? ખબર મળ્યા હતા
કે થશે મુલાકાત સ્વપ્ના માં પણ
રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?

ત્યાર બાદ એફ દિવસ મે શાંતિથી બેસાડી તે પુછીયું પણ કે તું મારા થીકશું છુપાવે છે, જે હોય એ અત્યારે કહી દેજે યાર...

પછી મે ગાડન મા જાયને પુછીયુ કે તું મને છોડીને ચાલી જવાની છે. ત્યાર બાદ હું એટલું બોલતા મેલી રોવા લાગી તમે કેમ હચાનક આવું બોલો છો.

મે કહું યાર મને એદરથી એવુ થાય છો કે તું મને થોડા દિવસ મા એકલો મુકી દેશે મે કહું તું ભલે મારા સાથે ગમે તે કરે યાર પણ હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહી,થવા ડઉ જે મારા ચહેરાને જોઇને,ખુશ થઇ જાય છે કૃપા બસ એટલી ઈશ્વરને...?

તે બોલી મારા મમ્મી પપ્પાના કસમ હું તમને એકલા નહી મુકીશ, અને હા હું તમારાથી કોઈ વાત નહિ છુપાવું મોરમિશ બસ યાર.
પેહલી કહેવત છેને ઉપરવાળો બધુ જોય છે, જેસી કરની વેસી ભરની ઈશ્વર ચોપડામાં આપણું બોલેલું,વિચારેલું, કે વાચેલું નહી પરતું આપણું કરેલું નોધાય છે જીવનમાં....?

પછી થોડા દિવસો વિતી ને અમારે પરીજ્ઞા હતી કોલેજમા તો ત્યારે મે વિચારીયું કે આજે આનો ફોન જોવ ગમે તે થઈ જાય નહી કરવો જોઈએ જો તમને તમારા પ્રેમ પર ભોરોસો હોય તો મે ફોન હાથ મા લીધો એને નહી ખબર હતી મે ફોન ઓન કરીને જોયું તો...?😡

ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે
Last Part-10 Ending 🤗