Success is not an accident. Failure is not an accident either. You are where you are and what you are because of yourself, because of your own thinking and behavior. If you want your future to be better in any area, you must first change and improve your thinking along the lines described in this book. You must make new choices and better decisions. Fortunately, everything you are today, you have learned from early childhood as the result of input and practice. At any time, you can decide to learn new ideas, practice new behaviors, and get different results.
સિદ્ધિ તેને વરે જે પરસેવે નહાય.
પ્રિય પરિવારજનો,
સાહસ વિના સિદ્ધિ નથી. પ્રચંડ પુરુષાર્થ વિના સફળતા નથી. કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને જ ઈચ્છિત કે મનવાંછિત સફળતા પ્રાપ્ત થાય છે. કલ્પના અને મહત્વાકાંક્ષા જીવનમાં રાખવી તે સુંદર છે, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર આવશ્યક છે. માણસ માટે હળવાશમાં એમ કહેવાય છે કે સુખી થવા જિંદગી આખી દુઃખી થાય તેનું નામ "માણસ". જીવનયાત્રામાં સફળતા મેળવવા થોડું જોયા કરો, થોડું જતું કરો અને થોડું જાતે કરવાનું રાખો તો જીવન આનંદ અને પ્રસન્નતા ની અનુભૂતિ કરશે.
યાદ રાખો...ઈચ્છિત ધન પ્રાપ્તિ માટે ૧ કરતા ૨ મોટો ગણાય અને સ્પર્ધામાં હોઈએ ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય. પડકાર આવે ત્યારે સહનશક્તિ અને ધીરજ અત્યંત જરૂરી છે. આવક સીમિત હોય ત્યારે ખર્ચમાં અને જ્ઞાન પૂરતું નહોય ત્યાં ચર્ચામાં મર્યાદા રાખવી. ભેગુ કરે તે નહી, પરંતુ ભોગવે તે જ સાચો ભાગ્યશાળી.
મિત્રો, હૈયામાં હામ, જીગરમાં જસબાત, દિલમાં દરિયાદિલી અને હદયમાં હાશકારો હોય તેનાથી સફળતા દૂર નથી.
સફળતા મેળવવાના સપ્ત નિયમો.
(૧)પ્રભુની આસ્થા અને શ્રદ્ધા
(૨)મહેનત, મહેનત અને મહેનત
(૩)ખુદનો મજબૂત આત્મવિશ્વાસ
(૪)કાર્ય પ્રત્યેની પરમ નિષ્ઠા
(૫)હમેશા ધીરજ ધારણ કરવી
(૬)ખરાબ આદત નો ત્યાગ કરવો
(૭)સંઘર્ષથી જ સફળતા મળે.
મિત્રો, યાદ રાખો, માણસ "સફળતા" ને પોતાની હોશિયારી ગણે છે, જ્યારે "નિષ્ફળતા" ને નસીબ ગણે છે. આ ગેરમાન્યતા છે.
જીવનયાત્રા ને શ્રેષ્ઠતમ બનાવવા અને જીવન ને સમર્થ અને સાર્થક બનાવવા સાહસિક બનવું પડે. સિદ્ધિ મેળવવા સમર્પિત બનવું પડે. પરસેવાથી સફળતા મળે અને પર - સેવા કરવાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય.
આપસૈા હર કદમ ખામોશી થી એટલી મહેનત કરો કે સફળતા શોર મચાવી દ
1.LOTTERY*
Once there was a person who was tired of his life because he was facing financial crisis. Passing through the market, he thought of buying a Lottery to change his fate. *He went to the shop and selected a Lottery ticket, but when he counted the money, he had only Rs. 8/- and the Lottery ticket was of Rs. 10/-.*
He asked a gentleman who was passing by to lend him Rs. 2/- so that he could buy the Lottery. The person gave him Rs. 2/-. He bought the Lottery ticket. *After few days, the Lottery resulted into a Jackpot of Rs. 10,00,000/- Ten Lakhs!!*
He received the money and was incredibly happy. He made efforts to find the man as he wanted to give him his share of Rs. Two Lakhs!! He found that person and handed over the money. The person who had given him Rs. 2/- refused to take it.
*He answered, it was your money through which you won the lottery. I pass by the same shop twice a day and I had Rs. 10/- to buy the same lottery – but I did not. The money is yours.*
*Friends, seldom we know whose blessings & contribution can helps us. Thank everyone around you.
Next writing in sucess 2 with ajs
Ashish Shah
🔥9825219458
iam. ashishshah id: instagram
Facebook, twitter