આગળ ના ભાગ માં આપડે જોયું કે આરવ મી.સિંઘનિયાને બધી યોજના કહે છે હવે આગળ..
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
મી.સિંઘનિયા : તો હવે તમે શું કરવાના છો ??
આરવ : હું તે પ્લાન નો પર્દાફાશ કરી અને તેને નાકામ બનાવવા માંગુ છું..
મી.સિંઘનિયા : હમ તો પછી આગળ ની યોજના શુ છે
આરવ : કોઈ પ્લાન નથી પણ....
મી.સિંઘનિયા : તો સમજી લે કે હું તારી સાથે છું.
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
(આ તરફ )
આયાન અને નીલમ બંને વાત કરતા હતા..
આયાન : પહેલા પાપા પછી રુચિતા અને હવે રાધા
બધા ને એક પછી એક બધા ની હત્યા કરી નાખી ખબર નઇ હોવી કોને...
નીલમ : ખૂની જે કોઈ છે તેને હવે આપણી પાસે થી શુ જોઈએ છીએ ....
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
(આ તરફ )
આરવ અને મી.સિંઘનિયા બંને વાતો કરી અને બહાર નીકળે છે અને બંને નીચે જાય છે અને બંને ડ્રિન્ક કાઉન્ટરપર બેસી અને બે સ્કોચ વ્હીસ્કી માંગને છે અને આરવ પોતે "MARALBORO" ની સિગારેટ કાઢી અને કસ ખેંચવા લગે છે
મી.સિંઘનિયા : તો આરવ હવે શુ વિચારો છો આગળ નો શુ પ્લાન છે .
આરવ : હું આ બધી ગેમ નો પરદા ફાશ કરવા માગું છું
મી.સિંઘનિયા : તો હવે તું તે લોકો સાથે રહી તેના પ્લાનિંગ માં તેની સાથે ચો તેવો તેને વિશ્વાસ અપાવ અને મને બધો પ્લાન જાણી ને મને કહે ..
આરવ: હમ ઠીક છે
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
મી.શેખ : (મનમાં.)પોલીસ ને કહ્યું કોને કે હું ત્યાં તે હોટલ માં રોકાયેલ છું. મી શેખ વિચારતા હોય છે ત્યાં તેમને એક ફોન આવ છે
મી શેખ :જી બોસ
ફોન માં સામે છેડે વાત કરતી વ્યક્તિ : શુ કરો છો તમે લોકો તમે જ્યાં હતા ત્યાં પોલીસ આવી અને તમારી પૂછતાછ કહેતી હતી તમે લોકો શુ કરતા હતા અને તેને કેવી રીતે ખબર પડી કે તમેં "BLUE BIRD" હોટેલ માં છો ???
મી.શેખ :બોસ તેમને કોઈ ખબરી દ્રારા જાણ થઈ હોવી જોઈએ ...
તે વ્યક્તિ : ઓકે બી કેરફુલ હોવી ધ્યાન રાખજો ઓકે ???
મી શેખ :જી બોસ.
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
( આ તરફ )
નીલમ : હવે આપડે કાલે જઈએ ......
આયાન : હમ તો કાલે નીકળીએ આપણ થોડી તબિયત ખરાબ લાગે છે
નીલમ : ઠીક છે નીકળીએ ......
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
(બાંદ્રા પોલીસ સ્ટેશન)
રીયા : સર મારા ખ્યાલ પ્રમાણે અગ્રવાલ વીલા માં રહેતા લોકો માંથી જ કોઈએ આ લોકો નું ખૂન કર્યું હોવું જોઈએ
ઇન્સ.રાણા : વ્હોટ રબીશ આર યુ થીંકીંગ રિયા ... અગ્રવાલ વીલા ના વ્યક્તિ ????? તે લોકો શુકામ મર્સગે રિયા ......
રિયા :સોરી સર ......
ઇનસ.રાણા :તો કોણ હોઈ કે જે .......
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
【ક્રમશ】