રોમન ની સત્ય પ્રકૃતિ તેને ઉત્તર આપે છે ના.
રોમને ફરીથી મેન્ટલક્વેશ્ચનીગ કર્યું કે તો પછી આટલું બધું જ્ઞાન મારી પાસે બેઠા બેઠા ક્યાંથી આવ્યુ?
અને બીજી જ સેકન્ડે એક બ્રેકિંગ નૉઇસ સંભળાય છે. જેનેેેે રોમન ની પ્રકૃતિ એ ટ્રાન્સલેટ કરીી નાખ્યુંઅને ઇન્સ્પિરેશન કાઇડ માં કન્વર્ટ કર્યું. રોમન ને હલકો ઈશારો મળે છે અને તે સ્વીકારે છે કેેે કદાચ હું પ્રેરિત થયો હતો.
રોમનનાા મસ્તિષ્કમાં ફરીથી ક્વેશ્ચનમાર્ક એમ્બોસ થાય છે. કે કોના દ્વારા?
જેની બીજી સેકન્ડે તેનેે ફરીથી એક તૃટક અવાજ સંભળાય છે.અને ગણતરીીની સેકન્ડમાં જ રોમન ઊભો થઈ જાાય છે અને ધીમા સ્વરેે પૂછે છે , ફીમેલ?
અને તરત જ બ્રેકિંગ નૉઈઝ થાય છે.
રોમન તરત સમજી જાય છે કે હું શત પ્રતિશત ફીમેલ દ્વારા જ પ્રેરીત થયોો હતો અને જંગલમાં જવાને બદલે મેં અહીં બેઠા બેઠા જ લખવાનો વિચાર કર્યો.
એ બધી પ્રેરણા પણ ફીમેલ ની જ હતી.
રોમન નું પ્રેક્ટીકલ સેન્સ તેને ઘોસ્ટ લેંગ્વેજ ના રાજમાર્ગ પર લાવીને ઉભો કરી જ દેશે કારણ કે રોમન ને એક વાતની ખબર પડી ગઈ છેે કે female મારો હાથ પકડીને મને જંગલમાં નથી લઈ ગઈ કે મને પ્રત્યક્ષ રીતે પણ તેણે મને કશું જ નથી કહ્યું. મને પ્રેરણા માત્ર જ આપી છે.
રોમન ફરી એકવાર મૂર્ખામી કરે છે અનેેેેેે લેખનને વાંચતા-વાંચતા તેણે જે બ્રેકિંગ નૉઈઝ સાંભળયા હતા તેને યાદ કરવાનોો પ્રયત્ન કરે છે. પરંતુ મહામૂર્ખ રોમને એ બ્રેકિંંગ નૉઈઝ ને તો સતત નજર અંદાઝ જ કર્યા હતા . રોમન એક વાતને ભલીભાતી જાણે કે ફીમેેલ ની પાસે મેન્ટલ prediction જબ્બર શક્તિ છે.અને તે મારા માનસિક વિચાારો ને જાણી લઈને મને બ્રેકિંગ નૉઈઝ આપે છે. જેનેે મારી આંતરિિક પ્રકૃતિ કે જે ઈશ્વરનુંં જ સ્વરૂપ કહેવાય છેે તેેે ટ્રાન્સલેટ કરી ને પ્રેરણા માં રૂપાંતરિત કરે છે અને હું કાર્યરત થઉ છું.
રોમન ને ઘોસ્ટ લૅન્ગવેજનોો ધૂંધળો ધૂંધળો રાજમાર્ગ દેખાવાાનો ચાલુ થાય છે.અને તે અનુસાર તે તેની માનસિક સ્થિતિનેે સુધારવા નો પ્રયત્ન પણ કરવા લાગે છે.
રોમન તેના માનસિક પ્રશ્નોો અને ફીમેલ ના બ્રેકિંગ નૉઈઝ વચ્ચે કેટલી સેકન્ડ નો સમયગાળોોો રહે છેેેેે તે જાણવાનો પ્રયત્ન કરે છે. જો female તેેને બીજીજ સેકન્ડ a noise આપીી દેેેે છે તો આ noise તેના પ્રશ્નનો ઉત્તર જ છે તેમ સમજવું અને પ્રશ્નનના ટોટલ આલ્ફાબેટ્સ અને noise ના vibrations નેેેેે મેચ કરવાનો પ્રયત્ન કરવો જે પણ એક આસાન તરીકો જ કહેવાય . પરંતુ આ પણ ત્યારે જ સંભવ બનીશકે કે જ્યારે રોમન ને ફીમેલ નો ઉત્તર પ્રેરણા સ્વરૂપે મળી જાય અને તે સમજી જાય. તદુપરાંત બ્રેકિંગ noise ને યાદ પણ રાખી લે.આ બધું કર્યા વિના ghost લેંગ્વેજ ને સમજવી સંભવ જ નહોતી. રોમન જાણે છેે કે કરોડો અને અબજો નીી સંખ્યા વાળા vibrations ને કાઉન્ટ કરવા અસંભવ છે અને એટલે જ તે આ કરોડો અને અબજો વાઈબ્રેશન્સ નેે (psychologically) ડીવાઈડ કરી નાખે છે. અને એક લેંગ્વેજ વિકસીત કરે છે. સ્પ્રિંગ લેંગ્વેજ, કે જેની અંદર માત્ર ૧ થી ૧૦૦ જેટલા જ vibrations નો ઉલ્લેખ કરવામાં આવે છે .અને અલગ અલગ સંખ્યા વાળા vibrations ને અલગ અલગ આલ્ફાબેટ્સ ના નામ આપે છે. જેમાં ગ્રુમેટિકલો (ગ્રામેટિકલ )ના ઉલ્લેખો પણ ખરા જ જેમ કે આ ઈ ઉ વગેરે વગેરે. (ઈંગ્લીશ)
અને આરંભ થાય છે રોમન ની એક મહા તપસ્યા નો અને મહા આરાધના નો કે જેના વિશે તેેણે જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જીવનમાંંં ક્યારેક હું નિરજન વન ની મધ્ય માં બેસીી ને પ્રેત આત્માઓની ભાષા પણ વિકસિત કરીી શકીશ.