bajuma raheto chhokro - 12 in Gujarati Love Stories by Jagruti Rohit books and stories PDF | બાજુ માં રહેતો છોકરો... ભાગ -12

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બાજુ માં રહેતો છોકરો... ભાગ -12

સોહમ અને શિલ્પા ડૉક્ટર પાસે છે...

સેજલ ને શિવમ્ ઓમ, વિક્રમ, બધાં સોહમ અને શિલ્પા ને શોધે છે. આ બંને ક્યાં ગયાં , કશું કિધું પણ નથી' યાર સોહમ નો ફોન પણ નથી. લાગતો....
સેજલ ના ફોનની રીંગ વાગી ને સોહમ સામે થી બોલ્યો હેલ્લો સેજલ , હું શિલ્પા ને લયને ‌ડૉ‌કટર પાસે આવ્યો છું ને શિલ્પા ને પગે ફ્રેકચર થયું છે.. માટે એને પગમાં પાટો આવ્યો છે....
તમે લોકો ચિંતા ના કરશો હું આવું છું.
શિલ્પા ને લઈને !!ઓકે..
સેજલ યાર શિલ્પા ને તો ફ્રેકચર થયું છે.ને સોહમ પાટો બધાવીને આવે છે.આપણે હવે જલ્દી જવું પડશે..... ધરે....!!
ઓ...નો...યાર આ શું થઈ ગયું...બિચારી શિલ્પા.... એક દિવસ પછી સોમનાથ જવાની હતી.!!! હવે કેવીરીતે જશે. !!!
વિક્રમ : થોડા દિવસ પછી જશે..!!એવાત બરાબર છે. પણ મારી રૂમ પાર્ટનર કાલે આવાની છે. એને હું કેવી રીતે મારી સાથે રાખીશ...??

વિક્રમ: તો હવે શું કરશે..? શિલ્પા ક્યાં જશે...??

સોહમ : નો ફોન આવ્યો હું થોડી વારમાં મેન ગેટ પર આવી જઈશ તો તમે બધા તૈયાર રહેજો

સેજલ: હા સારું તું આવીને ફોન કરજે....
સોહમ શિલ્પા ને ઉંચકી ને ગાડીમાં બેસાડી ને ગાડી લઈને નીકળી જાય છે..
શિલ્પા તો આખાં રસ્તે રડવાનું બંધ નથી કરતી, સોહમ એના મુડને બદલવા માટે જોકસ કહે છે. પણ શિલ્પા નું ધ્યાન પણ‌ નથી સોહમ ની વાતો માં....
સોહમ શું યાર તું ઉદાસ કેમ થાય છે.અમે બધાં તો છે,જ તારું ધ્યાન રાખવા માટે ને‌ રાખીશું... ?? તું આમ ઉદાસ ના થઈશ..
શિલ્પા એક દિવસ પછી મારે તો સોમનાથ જવાનું હતું તેનું શું ને હું હવે રહીશ સેજલ ની રૂમ પાર્ટનર કાલે આવશે તો મારે શું કરવાનું ???

સોહમ: તું મારી સાથે આવીને રહી શકે છે!!? બીજું શું...પણ મમ્મી ને નહીં ગમે... તો તું ને સેજલ મારી રૂમ માં આવી ને રહો હું બીજા‌ કોઈની સાથે એકજેસ્ટ થઈ જાઈશ... એતો ફાવશે.. ને..??

શિલ્પા: કશું બોલતી નથી એને પણ સોહમ સાથે રહેવાનું પસંદ છે.પણ. સમાજ ની બીક છે..મમ્મી પપ્પા ની ઈજ્જત ની પણ ચિંતા છે..

સોહમ : શિલ્પા તું ચુપ કેમ છે.. સારું હું તારી સાથે રહેવા માટે આવીશ.. !!
સોહમ તું મારી ઉપર ભરોસો રાખજે..... તારા મમ્મી સાથે હું વાત કરીશ...બોલ હવે કોઈ પ્રોબ્લેમ છે. તને.... !!! શિલ્પા લે વાતો વાતો માં વોટરપાર્ક પણ આવી ગયું....
સેજલ ,શિવમ્ ને ઓમ, વિક્રમ બધાં મેન ગેટ પાસે ઉભાં હતા..
સેજલ: શિલ્પા કેવું છે..?? તને હવે.... દુખાવો ઓછો થયો...??

શિલ્પા: સારું છે યાર પણ... હું કેવી રીતે મેનેજ કરીશ બધું ....ને પાછી રડવાનું ચાલુ કરેછે.

સોહમ : તું પાછી રડવા લાગી.... અરે ...યાર સેજલ ....તારી આ ફ્રેન્ડ નું તો શું કહેવું... નથી સમજાતું !!!

સેજલ : સોહમ તું યાર એના પર ગુસ્સો ના કર એ થોડી વધારે પળતી ભાવુક છે....!! હું છું ને એની સાથે શિલ્પા તું બીલકુલ પણ ચિંતા ના કરીશ... હું તારું ધ્યાન રાખીશ.....

સોહમ : ચાલો હવે જવું છે. ધરે.....!! બધાં હા ચલો જવું તો પડશે.... શિલ્પા તો ગાડીમાં આગળ બેઠી છે. સેજલ શિવમ્ ને ઓમ વિક્રમ બધાં ગોઠવાઈ ગયા છે. ને સોહમ મેં ગાડી ને ભગાવી .... અમદાવાદ માટે...
વિક્રમ બોલ્યો કે તમે બંને એકલાજ ડૉક્ટર પાસે કેમ ગયા. અમને... જણાવ્યું પણ નહીં??
અરે ..યાર વિક્રમ શિલ્પા તો નાં પાડતી હતી પણ હું એને પરાણે ડૉક્ટર પાસે લઈ ગયો....!!
‌ "શિલ્પા જીંદગી છે. પણ હું એનાથી વધારે જીદી છું...!!
એ નાં ‌‌ નાં કરતાં રહીને હું ઉંચકી ને ગાડીમાં બેસાડી ને ડૉક્ટર પાસે લઈ ગયો..."

""ઓ...હો.... સેજલ , આવી ફિલિંગ તો કોઈ ખાસ વ્યક્તિ માટે જ હોય‌ છે.. સોહમ શું વાત છે....બોલ ને...""
"શિલ્પા તો શરમની મારી પાણી થઇ ગય ને..એને ચેહરો લાલા થઈ ગયો.... સોહમ એવું કશું નથી યાર એતો" આપણી સાથે છે.તો ધ્યાન રાખવું પડે ને એટલે લયને‌‌ ગયો હતો...... સેજલ શું તું પણ .... કશું પણ બોલે છે.....

"શિલ્પા હા....સેજલ શું તું પણ યાર ... સેજલ સોરી યાર.... ભુલ થઈ ગઈ...."
"સોહમ અને શિલ્પા કોઈ ને કહેવા નથી માંગતા હમણાં માટે... બંને ને જુઠું બોલે છે....."

" વિક્રમ તું સોમનાથ કેવી રીતે જોઈશ ? હું ફ્રી છું તારે જવું હોયતો હું તને મુકવા આવીશ !!!"
"સેજલ તરત બોલી ના એતો હું એને મુકવા‌ માટે જવાની છું....."

શિલ્પા તું રહેવાનું... શું કરીશ વિક્રમ હું સેજલ સાથે જ, રહેવાની છું. પણ સોહમ ના ઘરે આવતી કાલે સેજલ મને મુકવા માટે આવશે‌.... એવું એ મનમાં વિચાર છે.

શિલ્પા સોહમ નાં ધરે રહેવા માટે જશે ..તો બધા ને જણા નહીં થાય એ કેવીરીતે સોહમ ના ઘરે રહેશે......
*******************************""""***""""""""***"""""""*"***"""