Vampires in the Book - Part 1 in Gujarati Horror Stories by પટેલ મયુર કુમાર books and stories PDF | બુકમાં રહેલ પીશાશ - ભાગ 1

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

બુકમાં રહેલ પીશાશ - ભાગ 1

આજે આ વાતને લગભગ સાડા સાત વર્ષનો લાંબો સમય થયો છે. આમ છતાં આ ઘટનાં જેની સાથે ઘટી તેં બંને વ્યક્તિ હજી સુધી આ વાત ને ભુલાવી શક્યા નથી. મીના અને ચિંતન સુખથી પોતાનો સંસાર ચલાવતા હતાં . તેં બને નો ઍક પુત્ર પણ હતો . જે ખૂબ જ તોફાની હતો. મીના અને ચિંતન નો એકનો ઍક પુત્ર હોવાં છતા તે પોતાના પુત્ર ને સમય આપી શકતા ન હતા . કેમકે તેં બન્ને ઍક સાથે સવારે નોકરીએ નીકળી જતા તે છેક સાંજે 8 વાગ્યા પછી જ ઘરે પાછા આવતાં હતાં . આથી મીનાએ આ વખતે વિચાર્યું છે કે તેણે આ થોડા સમયમાં આવી રહેલા ઉનાળાના વેકેશનમા પોતાના પુત્ર અને પતી સાથે અમેરિકા જવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ વિચાર મુજબ પોતાના પુત્ર સાથે સમય વિતાવવા થોડા દિવસો માટે તેની સાથે ક્યાંક બહાર ફરવ નીકળવું હતુ . જેથી પોતાનો પુત્ર પણ ખૂબ જ રાજી થાશે કેમકે આમ પણ તેને ઘણાં સમયથી બહાર ફરવા જવું જ હતુ. આ વાત મીના પોતાના પુત્ર શોહીત ને કરે છે તે તો ખુબજ રાજી થાય છે કેમકે તેને હવે આ વેકેશનમા માતા-પીતા સાથે થોડો સમય વીતાવવાનો ટાઈમ મળશે. હવે શોહિત ઉનાળાના વેકેશન ની રાહ જોઈને બેઠો હતો.એવામાં કેમ બધાં દિવસો પસાર થઈ ગયા અને કેમ ઉનાળો આવી ગયો તેની કોઈને ખબર પણ ન પડી . હવે મીના અને ચિંતન અમેરિકા જાવા માટે બધી જ તૈયારી કરવા માંડે છે અને થોડા સમયમાં અમેરિકા જવા માટે નીકળવાનું હતુ.લગભગ ત્રીજી તારીખે તેમની અમેરિકાની ફલાઈટ હતી . તેથી શોહિત ખૂબ જ ખુશ હતો.લગભગ અમેરિકા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી હતી. ત્રણ તારીખે મીના,તેનો પતિ ચિંતન અને પૂત્ર શોહિત બધાજ અમેરિકા જવા માટે મુંબઇ હવાઈ મથક પર પહુચે છે. હવે થોડી જ વાર માં એમની ફલાઈટ ઉડાન માટે તૈયાર થવાની હતી.એવામાં શોહિતને એકાએક પાણીનિ તરસ લાગતા તેં પાણી પીવા માટે જાય છે.જેવો તેં પાણી પીયને આવ્યો તેવીજ ફલાઈટ ઉપાડવાની હતી તેથી તેં ફટાફટ તે બધાજ હવાઈ જહાજ મા ચડી ને બેસી જાય છે.ત્યાં તો હવાઈ જહાજ આકાશની સફરે નીકળી જાય છે. હવે થોડી જ વારમા અમેરિકામા ફલાઈટ ઉતરવાની હતી.એવામાં શોહિતને હવાઈજહાજ ની અંદરથી ઍક પુસ્તક મળે છે. જે કોઈ પ્રેત આત્મા વિશે હોઈ છે. આ પુસ્તક શોહિત પોતાના બેગમાં રાખી મુકી રાખે છે . હવે તે ન્યૂયોર્કનાં હવાઈ મથક પર ઉતરી ચુક્યા છે અને અહીંથી તે પોતે ભાડે રાખેલ મોટેલ તરફ જવા રવાના થાય છે.હવે તેં મૉટેલે પહોચી જાય છે પોતાનાં રૂમની ચાવી મોટેલનાં કર્મચારી પાસેથિ મેળવીને ખૂબ જ થાકી ગયા હોવાથી સુઈ જાય છે. પણ શોહિત ને પેલી બુક વાંચવાનું બહુંજ મન હતુ.તેથી તેં સૂતો નથી અને મોડી સાંજ સુધી બુક વાંચ્યા કરે છે. તેની માં રાત્રે 2 વાગ્યે ઉઠે છે. ત્યાંરે પણ તેં બૂકજ વાંચતો હોઇ છે .આ જોઇ ત્તેની મા ચોંકિ ઉઠે છે કેમકે અગાઉ કદી પણ શોહિતેં આટલી મોડી રાત સુધી કદી પણ કોઈ બુક વાંચી ન હતી.બીજી બાજુ રાત ખૂબ જ થઈ ચૂકી હોવાથી તેની મા તેને સુઈ જવાનું ક્હે છે. તો શોહિત તેંની મા મીના સમક્ષ જોવે છે તો મીના ડરી જાય છે કેમકે શોહિતની આંખો એક્દમ લાલ થઈ ગયેલી હોઇ છે . પણ આ વાતને મીના ગંભીરતાથી લેતી અનેં તેં સમજે છે કે આ બધુ શોહીત સાથે હવામાન બદલવાથી બનતું હશે.મીના શોહિત ને બીજી વાર ક્હે છે તો શોહિત સુઈ જાય છે. બીજા દિવસે સવારમાં ઊઠીને બધાં તૈયાર થઈ જાય છે. તો બીજી બાજુ સવારમાં ઊઠીને શોહિતેં પેલી બુક વાંચી રહ્યો હતો.આ જોઇ તેણી મા આ બૂકને ઘરની બહાર ફેંકી દેઇ છે . ત્યાંરબાદ શોહિત તેંના મમી-પાપા સાથે બહાર ફરવા જાય છે અને આખો ખુબજ મજા કરે છે.