Short Life story - 8 in English Love Stories by Bhavesh Jadav books and stories PDF | નાનીં જીદગીં ની કહાની - 8

Featured Books
  • इश्क और अश्क - 75

    झोपड़ी की खाली ज़मीन देखने के बाद प्रणाली रुकी नहीं।पाँव खुद...

  • कतरा कतरा इश्क - 1

    “मोती… मोती!” पुकारती हुई आयरा गेट के बाहर आ गई थी।छोटा-सा प...

  • अपने यहॉं

    ​अपने यहाँकमल चोपड़ा​बीच में उसका वह डर लगभग खत्म हो गया था,...

  • पीड़ितों की मदद

    ४ऋगुवेद सूक्ति-- (४२) की व्याख्या करो यत्र वरिवो बाधिताय।६/१...

  • ज़ख्मों की शादी - 15

    Past Time – सड़क के बीच खड़े गुँडे कबीर को घेर चुके थे। सृष्...

Categories
Share

નાનીં જીદગીં ની કહાની - 8

હું જેવો બસમા ચડતો જ હતો તેવા મા જ એતો એકજેટ મારી સામે આવી હું તો ચોકી જ ગયો કે તું શું કામ આયા આવી યાર મે ફોન પર કેટલી સમજાવી તને યાર પછી એ રડવા લાગી અને મને કહ્યું કરે મે તમને આ આપવા આવી છું.

હું પછી તમે આવો ત્યારે જીવતી રહું ના રહું મે કહ્યું plz યાર આવું ના બોલ અને રડવાનુ બંધ કર યાર લાવ આપ મને તું શું લાવી છે. મારા માટે જોયું તો એકદમ જોરદાર એક બોક્સ હતું. મેં ખોલીયું તો અંદર ચાર બાજું દિલ મા મારા ફોટો હતો જેમ જેમ ખોલતો જ ગયો તેમ તેમ અંદર સુધી અમારી જુની યાદો લખેલી ફોટો સાથે હતી પછી એકદમ છેલ્લે બે રિંગ હતી જેમા King /Queen journey એમ બે રીંગ હતી પછી તેને રીંગ હાથમા લીધી અને મારો હાથ પકડીયો ને King વાળી રીંગ મને પેહરાવી અને મે તેને Queen વાળી પહેરાવી તેટલા જ રડવા લાગી ચાલો હું જીવતી રહીશ તો જરૂર મળીશું. પછી મે કહ્યું ચાલ ઘરે જવાના મારે કઈ નથી જહું હવે પછી મારો હાથ પકડીને બસ મા અંદર સુધી મુકવા આવી છેલ્લે કહ્યું સાચવી ને જજો અને હા હું રોજ કોલ કરીશ એક પણ કોલ ની ઉચકાયો ને તો જોજો પછી વાટ લગાવીશ આવો ત્યારે પછી મારી બસ ચાલુ થઈ ગઈ હતી છેલ્લે મને કહ્યું By By TATA Seeya and ....🥰Happy’s Journey

ત્યાર બાદ મે પણ તેને કહ્યું Sem 2 you જલદીથી મળીશું મે કહ્યું તું શાંતિથી જજે અને કઈ પણ રસ્તા મા થાય તો ફોન કરી દેજે હવે હું અલવિદા કહું છું જલદીથી મળીશું આમ કહેતા મારી બસ ચાલવા લાગી એ પણ પછી શાંતિ ઘરે પોહચી ગઈ રાતે ઓડી ઘણી વાતો કરી પછી મેં સુઈ ગયો બીજા જ દિવસે દિવાળી હતી મારી આંખો ખુલતા જ સૂર્ય ના પહેલા કીરણ પડીયા એક નવી સવાર દિવાળીની आपकी नयी सुबह इतनी सुहानी हो जाये,
दुखों की सारी बातें आपकी पुरानी हो जायें,
दे जाये इतनी खुशियां यह नया दिन,
कि ख़ुशी भी आपकी दीवानी हो जाये। પછી થોડીવાર મા હું પોહચી ગયો મારા ગામ દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!! ત્યાર બાર થોડીવાર આરામ કરીયો તેટલા મા પેલી નો મેસેજ આવીયો hy good morning પોહચી ગયા કે નહીં મેં કહું હાહા પોહચી ગયો ત્યારે પછી મે તેને ગામ બતાવીયું ખેતરો, ગાયો, વુક્ષો, વાતાવરણ ફિલ કરવીયું.

ત્યાર બાદ રાતે વિડિયો કોલ આવેલો ત્યાર પણ દિવાળી બતાવી લોકો કેવા ફેન્સી ફટાકડા ફોડે છે મે સવાલ કરીયો કેમ તું નહી ફોડતી તો કેઈ મને બિક લાગે મે ની ફોડુ પછી પેલા આવેને તનતતારા કરી મને બતાવ્યા.

ત્યાર પછી રાતે થોડી ઘણી વાતો થઈ બીજા જ દિવસે બેસતુ વર્ષ હતું એટલે કે હિન્દુ ઓ માટેનું નવું વર્ષ તો પેલી મને કહેતી હતી કે અમે બધા મિત્રો સવારે મંદિર જવાના છે.

અમે દર વર્ષે બેસતા વર્ષના દિવસે વેહલા સવાર મા હું તમને કોલ કરીશ વિડિયો તમે પણ દર્શન કરી લેજો મૈ કહું હાહા સારું બીજા દિવસે સવાર પડી 6 વાગે કોલ આવીયો મને બતાવીયો જોમે જાવ છું ત્યાર પછી નવા વર્ષની નવી સવારે કોલ પર મને promise આપતા કહ્યું હતું કે આપણે એક બીજા થી અલગ ક્યારે નહી થશું થોડા બીજા પણ વંચન આપેલા ત્યાર પછી તે ઘરે જઈને નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડી કરતા હોય છે તો મે પેલી પાસે જીદ પકડી કે તું પણ ફોડ મે જોવાનો બસ તો પણ ના પાડતી હતી યાર મને ડર લાગે મે કહ્યું એમા શું ડરવાનું આવીયું મારો ફોન ચાલુ હતો તેના સાથે મે કહ્યું ચાલ ચાલ જલદી પછી તેને ફટાકડો હાથ મા લીધો મુકીયો માચીસ ની દિવાસળી સળગાવી મને ફોન પર જોર થી અવાજ આવીયો પેલી ના હાથ માથી ફોન ફેંકાઇ ને પેલી જોર માં !!!😳

મારી બહેનો અને મારા ભાઈઓને ખાસ કહેવાનું કે દિવાળી તમે પોતાના કુટુંબ સગા સબધી મિત્રો વગેરે સાથે ભેગા બેસી અને રહીને ઘરે ઉજવો સેફ રહો. નવા વર્ષ ના નવા સંકલ્પ સાથે એક નવા વિચાર સાથે જીવન જીવા ની શરૂઆત કરો.

“દર્દ સિવાય જિંદગી અધુરી છે તો પણ જીવવું જરૂરી છે,ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે”

જીદગી તો સાલી એવી જીવવાની કે મરીયે ત્યારે લોકો કહે હા મોજ હા વન્સમોર બધી છોકરી નો લવ તો એક મોહ માયા છે🤣🤣🤣


હેલો મિત્રો જાદવ પરિવાર તરફથી બધાને દિવાળીની શુભ શુભ શુભકામના ઓ અને નવા વર્ષના રામ રામ હૈપી ન્યુર🤗