For the first time in life - 10 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 10

Featured Books
Categories
Share

For the first time in life - 10



Hy dairy

આમ તો લોકોના dairy લખવાનો હેતુ અલગ અલગ હોય છે
કોઈક Time manegment માટે તો કોઈ પોતાનાં જીવન ના કિસ્સાઓ જીવંત રાખવા માટે
મારું કારણ અલગ હતું. હાલ નાં સમય માં મારા જીવન માં હું ગણા બધા કિસ્સાઓ માંથી પસાર થઈ રહી હતી.તેમાંથી કેટલીક વસ્તુ share કરી શકાય કેટલીક નહીં
તેથી મે વિચાર્યું હતું કે dairy મા મારી લાગણીઓ share કરું . અને આ દરેક વખતે કામ કરે છે . ચાલો જોઈએ શું થાય છે...?
દ્વારકાધીશ બધું બરોબર કરે

હું ઘર જવા માટે નીકળી ગઈ હતી કારણ કે મારી Mummy બીમાર હતી આમ તો મને travelling કરવું બહુ જ ગમે
Most probably travelling is one of my fav thing
Of course chai still remains first
આમ તો દર વખતે Window સીટ જ લઉં એમાં પણ Window Seat સાથે સાથે Arjit singh ના Songs પણ આ વખતે કાંઈક અલગ જ feeling આવી રહી હતી
The songs are more releteble
સાંભળતા સાંભળતા આંખ માંથી આંસુ આવી રહ્યા હતા.

જેમ કે મેં કોઇક ને ખોઈ દીધું છે
I lost myself
Like Some Part of Myself Suddenly Gone

અચાનક જ મારું હૃદય ભારી થઈ ગયું .મારા ચહેરાને Window પર ટેકવી ને મારી આંખો બંધ કરી દીધી કે થઈ ગઈ ખબર નઈ કદાચ આંખો પણ આજે ભાર સહન કરી નહોતી શકતી આંખો બંધ કરતા ની સાથે જ હું ભૂતકાળ ની યાદો માં ખોવાઈ ગઈ.માણસ ની ફિતરત જ એવી છે કે આપણે વર્તમાન કરતા યાદો માં જીવવાનું વધુ પસંદ કરીએ છીએ.

થોડી વાર માં જ મારી આંખો સક્ષમ અભિનવ સાથે વિતાવેલી એ દરેક પળ આવી જાય છે. એ પહેલી મુલાકાતNot Perfect as I imagined પણ એ પહેલી વખત જ્યારે મારી આંખો એની આંખો સાથે મળી હતી, Ricksaw મા એનું અચાનક મળી જવું.
કે પછી group project time પર એનું પ્રેમ થી મને કહેવું કે
Miss Please થોડું અવાજ ઓછું કરશો.
Other groups are still working
I remembered that exact words.
તેની સાથે એ Lecture Bunk કરી ને જોવેલ movies હોય કે પછી College ની બહાર ની એ ચા ની ચુસ્કીયો
I Already miss them
તેની સાથે એ પહેલી વખત cafe એ દિવસ કઇ રીતે ભૂલી શકાય એ હસીન મૌસમ ને bullet ride
વિચાર્યું નહોતું કે અભિનવ સાથે ની એ પહેલી ને છેલ્લી Ride હસે
Adi ના birthday ને કઈ રીતે ભૂલી શકાય. ત્યારે વિચાર્યુ હતું કે આ birthday memorable રહેશે. પણ બધુ આમ અચાનક જ બદલી જશે એ વિચાર્યું પણ નહોતું.

હવે બસ ફર્ક એટલો રહી ગયો છે કે ક્યાંક ને ક્યાંક એ બધા moments માં હું પોતાની એકલી જોઉં છું એમ પણ એ moments પર બસ મારો જ હક છે. હું જેટલું મારી જાત ને અભિનવ વિશે વિચારવા થી રોકું છું એટલું જ વધારે એના વિચારો મા ખોવાઈ જાઉં છું.
આજ ની રાત કઈ અલગ હતી.
"अकेली रात बोलती बहुत है
लेकिन
सुन वहीं सकता हैं जो खुद भी अकेला हो"
આમ ને આમ ક્યારે સવાર થઈ ગઈ કઈ જ ખબર ના પડી. અને હવે મારું પણ સ્ટેન્ડ આવવાનું હતું. મારા પપ્પા મને લેવા આવવાના હતા. હું મારા પપ્પા ને ૪ મહિના પછી મળવાની હતી . હું બહુ જ ઉતાવળી થઈ રહી હતી એમને મળવા. જેવું મારું સ્ટેન્ડ આવ્યું ને એવી હું મારા પપ્પા ને hug કરી ને રડી લીધું
મારા પપ્પા પણ મને જોઈને થોડા ભાવુક થઈ ગયા હતા . ઘરે બધા જ મારી રાહ જોઈ રહ્યા હતા. મારી મમ્મી તો મને જોઈને જ ઠીક થઈ ગઈ હતી.મને મારી મમ્મીને જોઈને મારું મન શાંત થઈ ગયું હતું.