bajuma raheto chhokro - 11 in Gujarati Love Stories by Jagruti Rohit books and stories PDF | બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બાજુ માં રહેતો છોકરો... - ભાગ - 11

સોહમ શું વાત છે.શિલ્પા તું જવાબ આપતાં શીખી રહી છે. ને !!?? "
શિલ્પા હા સોહમ તારાં લીધે હું હિંમત કરી શકી !! થેંક્યું સોહમ ઓ..હો.. મારી શેરની,. સોહમ શિલ્પા ને કિસ કરવાં જાયછે પણ શિલ્પા સોહમ ને પાણી મા ધક્કો માર્યો ને હસવા લાગી....
સોહમ પણ મારી સાથે કેમ આવું'‌‌ શિલ્પા ઉભી રહે....!!પણ શિલ્પા દોડી ને ભાગે છે.
શિલ્પા દોડી પણ પાણી નાં કારણે એનો પગ લપસી જતાં એ પડી ગઈ ને એનો પગ માં મંચકોડ્યો ને ઉભી ના થઈ શકી...!! સોહમ દોડી ને આવે છે.ને શિલ્પા ને ઉભી કરી પણ શિલ્પા
થી જમીન પર પગ ના મૂક્યો !!!

સોહમ‌ એને ઉંચકી એક ચેરમાં બેસાડી ને વોટર પાર્કમાં મેડિકલ માં થી દવા લેવા જાય છે.પણ કોઈ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ નથી. માટે પાછો આવ્યો..

શિલ્પા ને તો ખુબ જ દુખાવો થાય છે.
સોહમ , શિલ્પા અહીં તો કોઈ સગવડ નથી આપણે ડૉક્ટર ને બતાવું પડશે....!!
શિલ્પા પણ હું ચાલી પણ નથી શકતી એનું શું..? કેવીરીતે?? ડૉક્ટર પાસે જવું. ??

સોહમ તું ચિંતા તા નાં કર હું છું ને તારી સાથે થોડી વારમાં સેજલ શિવમ્ ,ઓમ વિક્રમ બધાં આવી ગયાં શું થયું યાર વિક્રમ સોહમ તું સાથે હતો ને તો પછી આ કેવી રીતે થયું ??
હા યાર એનો પગ લપસ્યો ને પડી...
સોહમ હું નજીક માં કોઈ ડૉક્ટર ને બતાવી દઈશ પણ હમણાં જવું છે.
સોહમ હા તમે બધાં અહીં રહો હું શિલ્પા ને લયને જવ છું. તમે બધાં એન્જોય કરો.પણ તું એકલો તને ફાવશે?? હા કોઈ ની જરૂર નથી મારે ‌

વિક્રમ હું આવું છું સાથે સોહમ ના જરૂર નથી યાર તું એન્જોય કરે હું જાઉં છું.‌...
સોહમ શિલ્પા ને ઉંચકી રહ્યો છે.

વિક્રમ હેલ્પ કરવાં ની કોશિષ કરે છે. તો શિલ્પા એ ના પાડી દીધી‌. મારે ડૉક્ટર પાસે જવું નથી.....
શિલ્પા સોહમ મને સારું છે તમે બધાં એન્જોય કરો સોહમ તું પણ જા એન્જોય કરે હું ઠીક છું ને ડૉક્ટર ને ધરે જતી વખતે બતાવું શું....

સોહમ ખરેખર તને સારું છે. શિલ્પા હા સોહમ સારું તું અહીં બેસ હું તારી માંટે આઈસ્ક્રીમ લઈને આવું છું.
શિલ્પા મારે નથી ખાવું કશું પણ ...
સોહમ તારી સાથે બેસવું છે.મારે બેસું ?? હું હા શિલ્પા બેસી ને
" સોહમ તને ખરેખર દુઃખ તું નથી "
"રાધા સોરી તને ધક્કો માર્યો ને મેં તો ભગવાનને મેં ધક્કો માર્યો લાગે છે."
"સોહમ એવું કશું નથી યાર"
સોહમ તારું મોં જોતાં લાગે છે.??
તને ખુબ જ દુઃખ રહ્યું છે.‌
શિલ્પા નાં સોહમ તું ચાલને આપણે બંને એકલાં ડૉક્ટર પાસે જાઈ...
સોહમ મેં શિલ્પા ને ઉંચકીને લઈ જાય છે.ને ગાડી માં બેસાડી ને ડૉક્ટર પાસે લઈ ગયો...
થોડીવાર માં ડૉક્ટર પાસે પોંહચી ગયા.... ડૉક્ટરે ચેક કરીને કહ્યું કે એક્સરે કરવો પડશે.... પછી ખબર પડશે...
એક્સ રે આવ્યી ગયો. ડૉક્ટર રે ફ્રેકચર થયું છે. ને પ્લાસ્ટર કરું પડશે... શિલ્પા એ તો રડવાનું ચાલુ કરી દિધું...
સોહમ એમાં શું થયું તું ઉદાસ નાં થઇશ હું છું ને તારી સાથે...
‌ સોહમ કેટલાં દિવસ માટે ..૧૫ દિવસ માટે... હવે શિલ્પા એ રડવાનું શરૂ કર્યું....સોહમ શિલ્પા હિંમત રાખ....
તારા ધરે વાત કરવી છે. ના મમ્મી ચિંતા કરશે.. હમણાં નહીં.. પછી વાત કરીશ...તો સેજલને ફોન કરું ના હમણાં નહીં પહેલાં ાટો બાંધી લો પછી ઓકે...
***************************************હવે શું થશે શિલ્પા નું એ કેવીરીતે ઘરે જશે.. સોમનાથ કે પછી અમદાવાદ માં રહેવું પડશે.. શિલ્પા ને...???