Kailash one women one peak - 3 in Gujarati Motivational Stories by Saurabh Sangani books and stories PDF | કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 3

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

Categories
Share

કૈલાસ એક શિખર,એક સ્ત્રી. - 3

માનવીના મનશુબાનો તાર જડતો નથી,

કેવી કરામત કુદરતની સરખા માનવી ઘડતો નથી,

તારા વગર નહિ જીવી શકું એમ કહેનાર,

સાથે કદી મરતો નથી.


કૈલાસ ના વિચારો એવા હતા કે ખાલી માનવાથી કઈ ના થાય સાથ આપે તો થાય, સાથ પણ એવા લોકો આપે જે ક્યારેય સાથે ના હોય, બાકી સાથે રેવા વાળા સાથ આપે તો થાય, પણ એ સમજી ના શકી કે દૂરથી સાથ મળે ગમે તેવો મળે એનો સદુપયોગ કરીને આપણાસપના કે કાર્ય પુરા કરી લેવાય, કેમકે નસીબ માંજ દૂરના સાથ નું લખ્યું હોય ને આપણેજ એવા સાથ નો ઉપગયોગ આપણી નીતિ પ્રમાણેના કરીયે તો આપણાજ કામોમાં બાધા જાતેજ ઉભી કરીને દોષ બીજા પર ઠાલવ્યો સમજાય,


મન કૈલાસ નું કૈલાસ શિખર જેવડું મોટું હતું પણ એના પ્રત્યે ના કામમાં મન શિખર ના એક નાના પથ્થર જેમ નાનું ને કઠણ રાખતી, એનાકામોમાં એ સમાજ ને પરિવાર ની લાજ રાખતી,

સ્ત્રી ની લાજ સંસ્કારો માં રાખવાની હોય એના કામો માં નય,


દરેક માણસ પોતાની ઈચ્છા અને ઈજ્જત નું એટલું મહત્વ રાખે છે તો આપણી ઈચ્છા ને ઈજ્જત નું ધ્યાન રાખે એવા મજબુર કરવા પડે, બીજાની ઈચ્છા કે ખુશી કરતા એની ઈજ્જત અને માન વધારે હોય તો એને આપડી પ્રત્યે લાગણી લેવડાવવામાં આપણા નિર્યનો મહત્વનોભાગ ભજવે છે,


કૈલાસ એવું માનતી કે સ્ત્રી ત્યાગ અને સર્મપણ ની મૂર્તિ છે, એને મર્યાદા અને શરમ છે, અને હોવું જોઈએ એનો વિરોધ નથી પણ બધામાંએને એટલી બધી ધકેલી દેવામાં આવેછે, ઘૂંટી દેવામાં આવે છે, કે એનું આખું અસ્તિત્વ ભૂલી જાય છે, એ ભૂલી જાયછે કે હકીકત માં એશું છે, અને સત્ય પણ છે આ વાત એના મનની તાકાત, આવડત ને વિકસાવવા ઘર ની સ્ત્રીને અડચણ આપે છે, સક્સેસ સ્ત્રી જોઈનેવાહ-વાહ બધા કરે છે પણ એની પાછળ ની મહેનત કે પરિવાર નો સપોર્ટ અણદેખો કરીને ઘર ની સ્ત્રીને આગળ વધવા નથી દેતા, અનેએવું કહેવામાં આવે આપણા સમાજ માં આ ના શોભે તો બધા સમાજમાં સ્ત્રી જન્મે ત્યારે લખાઈ ને થોડું આવે કે આમને સ્વતંત્રતાઆપવી,


કૈલાસ પણ સ્ત્રી જ છે એને પણ પ્રેમ,હૂંફ,સહાયતા,માર્ગદર્શન ની જરૂર હોયજ જયારે આ બધું ના મળે ત્યારે અંદર થીજ તૂટવા લાગતીહોય, પણ એના એવા વિચારોને કૈલાસ શિખર ની જેમ તોડ્યા વગર અડીખમ ઉભા રાખે છે, સમય કોઈનું ઋણ ચૂકવવાનું ભૂલતો નથીએવી રીતે સમયસર ચાલ્યા કરે છે એના વિચારો ને કામમાં ક્યારેક તો સમય સાથ આપશે એવી આશા સાથે,


मंज़िल बहुत दूर हे ।

तुम अकेले चल शकों तो चलो ॥


हर मोड़ पे बुनियादी ठोकरें हे ।

तुम पार कर शकों तो चलो ॥


रास्ते बहुत ही हे दुनिया के

तुम अपना ढूँढ शकों तो चलो ॥


वो रंगीन ख़्वाब, वो तुम्हारी नादानी ।

तुम त्याग शकों स्वार्थपरता तो चलो ॥


ना दिन का उजाला, ना रातों का अंधेरा ।

महेसुस ना कर शकों तो चलो ॥


अंबर चूमे कैलाश के पथ पर ।

तुम बिखर ना शकों तो चलो ॥


કૈલાસ અડીખમ ઉભી રે છે એના પરિવાર ના સુખ-દુઃખ માં શિખર ની જેમ આવનારા મહેમાન નું પાલન પોસણ પણ પોતીકા સમજીનેજવાબદારી થી નિભાવે છે, શિખર જેમ બોલ્યા વગર આપણા પ્રત્યેનો ઉલ્લાશ બતાવે છે તેવીજ રીતે કૈલાસ પણ વગર બોલ્યે સમજાવીદે છે, એનાથી નાની ઉંમરના વ્યક્તિ પર એનો હુકમ થોપવો કે કામ કરાવડાવવું એમાં પણ એની નાદાની દેખાઈ આવે છે નાના મોટા ને સમાનભાવથીજ વર્તાવ કરવો એવીજ એની મનની પ્રણાલી રઈ છે, એનું મન ચોખ્ખું છે એટલે એના પ્રત્યેના શબ્દો વધુ છે...