For the first time in life - 8 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 8

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

For the first time in life - 8


હવે શું.....????

અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા.
અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે ? એ તો ખબર નહોતી મને. આદિ ને પણ જટકો જ લાગ્યો હતો. અમે બધા એક બીજા ની સામે જોઈ રહ્યા હતા.
અંદર ખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ડર મને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવ

આ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો કાંઈ ખબર જ ના પડી

અભિનવ કેમ ચાલ્યો ગયો એ તો ખબર નહી ? પણ એ વિચારવા કરતાં મારી સામે બીજું એક અગત્યનું કામ હતું. મારી Best Friend ક્યો કે પછી કુટુંબ નો સભ્ય હા Adi .એનો Birthday આવી રહ્યો છે એ પણ 2 દિવસ મા .સમય ઓછું હતું ને કામ વધારે.

આ બધા વચ્ચે બે દિવસ સુધી અભિનવ જોડે વાત થઈ જ નહીં કે પછી એમ ક્યો કે વાત કરવા નો મૌકો જ ના મળ્યો
Adi નો Birthday Celebration થોડું હટકે ક્યો કે પછી જોરદાર કરવાનું હતું. એટલે એના Friends Classmate બધા ને invitation આપી દીધું હતું .

Adi આમ તો રાત ના ૧૧ વાગ્યે સૂઈ જાય છે પણ આજે ૧૦ વાગ્યે જ સૂઈ ગઈ હતી અને બસ હવે 12 વાગવા મા બસ થોડો જ Time બાકી હતો.
અમે બધી જ વસ્તુઓ ની તૈયારી કરી લીધી હતી અને મેં બધી વસ્તુઓ બે વાર ચેક કરી લીધી હતી.
કરવી જ પડે ને મારી Best Friend મારી Adi નો Birthday હતો. બધા જ મારા મિત્રો આવી ગયા હતા .અમે બધા અવાજ કર્યા વગર રૂમ માં જતાં રહ્યા અને ૧૨ વાગ્યા ની સાથે તેણે ઉઠાડી ને જોરદાર Surprise આપી .
Like Happy birthday Adi .એનું Reaction Happy નઈ પણ થોડું Shocked હતું. જોતા ની સાથે એને કીધું Birthday ના દિવસે તો સૂવા દયો.એના આવા જવાબ થી બધા જ હસવા લાગ્યા .
ત્યાં બધા એણે અચાનક અગાસી પર લઈ જતા હતા. હું થોડા વિચાર માં પડી ગઈ અત્યારે અગાસી પર કેમ?
ઉપર પહોંચી ત્યાં જોયું તો અભિનવ Cake લઈ ને ઊભો હતો


Yes અભિનવ. એને જોઈને મારી ખુશી નું કોઈ ઠેકાણું જ નાં રહ્યું પણ Birthday Celebrations વચ્ચે તો હું Shock માં હતી અને સાથે વિચારો મા પણ ત્યાં Adi એ કીધું મને wish નઈ કરે. પછી અમે એકબીજા ને Cake ખવડાવી.
Birthday Adi ની હતી પણ Surprise મને મળ્યો હતો. એને હું બહુ જ ખુશ પણ હું જ હતી.

Adi ને બધા Cake ખવડાવી રહ્યા હતા ને Wish પણ કરી રહ્યા હતા એટલા મા હું થોડી બાજુ મા જતી રહી હતી .એટલા મા અભિનવ આવે છે ને કે છે.
Hello Dhyani
શું હું તારી સાથે બેસી શકું છું..?
એમ કહી ને એ મારી સાથે બેસી ગયો.

હું કાંઈ કહું એ પહેલાં જ એ બોલવા માંડ્યો
I m Extremely Sorry .હું જાણું છું કે મારે એવી રીતે ભાગી ના જવું જોઈએ. પણ એ સમયે હું શું કરું...? એને શું બોલું એનો મને કઈ વિચાર જ નાં આવ્યો.પણ મારે તને કઈ કહેવું છે...?

ધ્યાની!
ત્યાં શું કરે છે ? અહી આવ( આદિ બોલાવે છે)

હું Adi પાસે ચાલી ગઈ. પણ મે જોયું તો અભિનવ ત્યાં જ એકલો ઊભો રહ્યો હતો અને કઈ વિચારી રહ્યો હતો અને હું આદિ નાં જોડે ઉભી હતી પણ મારું મન અભિનવ નાં જ વિચારો માં હતું.
કાશ અભિનવ મારા વિશે જ વિચારતો હોય. !!!
પાર્ટી પૂરી થયા પછી બધા જ લોકો પોતાના ઘરે જતા જતા આદિ ને ફરીથી એની b'day wish કરી ને જતા હતા.બધા જઈ રહ્યા હતા
અને અભિનવ પણ હવે જઈ રહ્યો હતો અને ત્યાં અમારી આંખો મળે છે .એક બીજા ને કાંઈ કહી નથી રહ્યા છતાં આંખો થી વાતો કરી રહ્યા હતા.
અભિનવ ના હાવભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે એણે કાંઈક કહેવું છે પણ કહી નથી શકતો.
અભિનવ ને કઈ કહેવું હતું પણ કઈ કહી શકતો ન હતો ...?
એને શું કહેવું હશે એવા જ વિચારો માં ને વિચારો માં હું ક્યારે સૂઈ ગઈ એનો જ ખ્યાલ ન આવ્યો.