THE MAGIC'S WAY - 3 in Gujarati Thriller by Vivek Patel books and stories PDF | THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 3

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 3

(વધુ સરળતા માટે આગળ ના ભાગો વાંચી લેવા)

પાત્રો:
1) alexamder(મુખ્ય પાત્ર)
2)michal(alexander નો મિત્ર)
3)adam(alexander નો મિત્ર)
4)jacob(alexander નો મિત્ર)
5)stefan(alexander નો મિત્ર)

("મદદ કરવા માટે ક્યારેય રાહ ન જોવાની હોય, અજાણતા ને પણ મદદ કરવી એ આપણી ફરજ છે")


-મશહૂર બેન્ડ નો કોન્સર્ટ એ chita શહેરમાં થવાનો છે એવા આખા શહેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં પણ બેન્ડનું આયોજન એ વાત લોકોના ગળે ન ઉતળતું હતું. ત્યારે chita પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ એ બેન્ડ સાથે સંપર્ક કર્યો. ત્યારે એ બેન્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે કોઈ કોન્સર્ટ રાખ્યો નથી અને અમારા દ્વારા કોઈ પોસ્ટરો લગાડવામાં આવ્યા નથી. આ વાતની જાણ થતાં ત્યાં પોલીસ કર્મચારીઓ એ સિટી માં આ વાત ફેલાવી દીધી કે કોઈપણ કોન્સર્ટ થવાનો નથી. તો સવાલ એ હતો કે પોસ્ટરો લગાવ્યા કોણે ? થોડા દિવસો પછી એ જ બેન્ડ ના twitter(ટ્વિટટર) પર જાણવામાં આવ્યું કે તેઓ આ મહિના ના અંત માં એક શૉ કરવાના છે. સરકારે પેહલા તો મંઝુરી ના આપી પણ પછી એમણે વિચાર્યું કે આવી પરિસ્થિતિ માં જો કોન્સર્ટ કરવામાં આવશે તો લોકો માંથી ભય ઓછો થશે અને થોડી શાંતિ ફેલાશે એટલે સરકારે કોન્સર્ટ ની મંઝુરી આપી દીધી.

15 days remain to the concert:-
(કોન્સર્ટ થવાના 15 દિવસો પહેલા)

કોન્સર્ટ થવાના 15 દિવસ પહેલા જેટલા ઘરોમાંથી અપહરણ થયું હતું એ બધા ઘરોમાં એક પત્ર પોહચ્યો. એમાં લખ્યું હતું,"જો તમારે ન્યાય જોવતો હોય અને તમારા પરિવાર ના સદસ્ય પાછા મળે એવી આશા રાખતા હોવ તો તમારે કોન્સર્ટ માં હાજર રહેવું અને તમને ન્યાય મળશે એની ખાતરી હું આપું છું, પણ જો તમે આ પત્ર વિશે ની જાણકારી પોલીસ કે અન્ય કોઈને આપી તો એ પણ ખાતરી આપું છું કે તમે તમારા સદસ્ય ને ક્યારેય મળી શકશો નહીં. આ પત્ર ના અંતે નામ લખવામાં આવ્યું હતું, alexander.... આ પત્ર વાંચીને લોકો ને શુ કરવું અને શું ન કરવું એનો વિચાર આવ્યો પણ alexander એ આપેલી ધમકી એ બધાને ચૂપ રાખ્યા. Alexander ના મન નાં કોઈ એક ખૂણા માં એવું તો હતું જ કે કોઈ કહી દેશે તો યુક્તિ પર પાણી ફરી વરશે એટલે જેટલા ઘરો માં પત્ર પોહચ્યો એટલા ઘરો ના contact(સંપર્ક ) પર એમણે નઝર રાખી. જે કોઈ એ કોશિશ પણ કરી એમને ફરી વાર એ લોકો એ ધમકાવ્યા. અને બધા પર ખાસ નઝર રાખી.

10 days remain to the concert:-
(કોન્સર્ટ થવાના 10 દિવસો પહેલા)

કોન્સર્ટ થવાના 10 દિવસ પહેલા પોલીસ કર્મીઓ ના ઘરે પણ આજ પ્રકારના પત્ર પોહચ્યા જેના અપહરણ થયા હતા. પોલીસકર્મીઓ ના ઘરે ના લોકો એ તો જણાવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ alexander એ એના પરિવારો ને દબાણ માં રાખ્યા એટલે તેઓ કોઈ ને કહી ના શક્યા.alexander એ એવું વિચાર્યું હતું કે કોન્સર્ટ માં ભીડમાં અપહરણ થયેલા બધાને છોડી દેશું અને એ પ્રમાણે ની બધું થતું પણ હતું. પરંતુ alexander ને ક્યાંક કાઈ ખોટું થઈ ના જાય એની એ ઘણી કાળજી રાખતો હતો. જેમ જેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ બધી અડચણો ઉભી થતી હતી. જેમકે પોલીસ ની ઘણી બધી ટીમ કોન્સર્ટ ની જગ્યા એ તૈનાત કરવામાં આવી હતી. હવે મુશ્કેલી એ હતી કે આટલા બધા અપહરણ કરેલા બધાને લઈ કઈ રીતે જવા આવી અનેક મુશ્કેલીઓ આવા લાગી. બધી મુશ્કેલીઓ ને alexander એ ધીરે ધીરે ઉકેલી લીધી.

2 days remain to the concert:-
(કોન્સર્ટ થવાના 2 દિવસો પહેલા)

Alexander એ સિટી માં થોડો હોબાળો ઉભો કર્યો જેને લીધે બધા લોકો રોડ પર આવી ગયા એટલે કોન્સર્ટ પાસે તૈનાત કરેલા બધા પોલીસ ઓફિસરો ત્યાં લોકો ને કેન્ટ્રોલ કરવા ગઈ અને આ તરફ alexander તેના સાથીઓ સાથે બધા અપહરણ કરેલા લોકો ને કોન્સર્ટ ના સ્ટેડિયમ માં અંડર લઈ ગયા. હવે તો માત્ર કોન્સર્ટ થવાની રાહ જોઈ રહ્યા હતા. Alexander એ વિચાર્યું હતું કે એકવાર બધા ને છુટા કરી દઈએ પછી જાતે જ પોલીસ ને પોતાની જાત ને સોંપી દઈશું.

1day remain to the concert:-
(કોન્સર્ટ થવાના 1 દિવસ પહેલા)

બેન્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેઓ કોન્સર્ટ ના દિવસે સિટી માં સવારે આવશે અને રાત્રી ના તેઓ એક શાનદાર શૉ કરશે. સિટી ના લોકો થોડા હળવાશ અનુભવવા લાગ્યા અને થોડા ફ્રી પણ થઈ ગયા. બધાને લાગ્યું કે સિટી ની પરિસ્થિતિ સારી થઈ રહી છે સાથે સાથે પોલીસકર્મીઓ પણ જોર વધારે લાગી રહ્યું હતું. તેઓ પર કોન્સર્ટ નું તણાવ અને હજુ પણ alexander અને સાથીઓ પકડાયા ના હતા તો તેઓ કઈ કરે નહીં તેનો ડર હતો. તેઓ એ વાત પર વધારે ધ્યાન રાખી રહ્યા હતા. તેમની એક ટીમ એ સ્ટેડિયમ માં એક રૂમ માં બધા કેમેરા માં નઝર રાખવા માટે 15 લોકોની ટુકડી બનાવી હતી. 100 થી વધારે bouncers(રક્ષકો) રાખવામાં આવ્યા હતા. સ્ટેડિયમ ને સીધું સિટી ની સુરક્ષા ના ડિપાર્ટમેન્ટ સાથે સતત જોડાયેલ રાખ્યું હતું. મતલબ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ સાથે લડી લેવા માટે તૈયાર હતા. તેઓએ એ પ્રકારનું આયોજન કર્યું હતું કે કઈ પણ મુશ્કેલી સર્જાઈ એટલે 10-15 મિનિટ માં ત્યાં આખી સિટી ની force(સૈનિકો) ત્યાં ઉપસ્થિત થઈ જાય. એટલે કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી ઉભી થવાના કોઈ કારણ થઈ ના શકે.

કોન્સર્ટ નો દિવસ:


આખરે એ દિવસ ની શરૂવાત માં જ chita સિટી ના નામદાર ન્યૂઝ ચેનલ ના એન્કર (ન્યૂઝ બોલનાર વ્યક્તિ) ની પાસે ચિઠ્ઠી પોહચી એમાં લખ્યું હતું કે જો તમે તમારી ચેનલ ને આગળ લાવા માંગતા હોવ તો આજે થનારા કોન્સર્ટ માં જરું ઉપસ્થિત રહેજો અને જો આ વાત ફેલાઈ ગઈ તો કદાચ તમારા માટે જ નુકશાનકારક સાબિત થઈ શકે છે. એ ચિઠ્ઠી માં alexander એ એના નામ ના બદલે તમારો શુભ ચિતક લખ્યું હતું. સાંજ થતા જ લોકો સ્ટેડિયમ માં આવવા લાગ્યા. ધીરે ધીરે આખું સ્ટેડિયમ ભરાવા લાગ્યું. એ કોન્સર્ટ ને host(નિર્દેશક) એ જણાવ્યું કે બેન્ડ સિટી માં આવી ગયું છે અને થોડી જ વાર માં તેઓ અહીં આવી આજ ની રાત્રી ને યાદગાર બાનવશે. આટલું કહી તેણે એની વાત માં આગળ ઉમેરતા બોલ્યો,

"તમેં બધા જાણો જ છો કે છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે કેવી પરિસ્થિતિ માં જીવી રહ્યા છીએ, આવી ઘણીય મુશ્કેલીઓ અવારનવાર આવતી રહે છે પણ આ આખી બાબત માં એક સારી વાત હતી કે આપણે બધા સાથે હતા , હર વખતે અને છેલ્લે સુધી. આખરે પોતાના પર મુશ્કેલીઓ આવતા આપણે સાથે તો થયા. બાકી તો આપણી એક આદત છે કે જ્યાં સુધી આપણાં પાર મુશ્કેલીઓ ના આવે ત્યાં સુધી આપણે કોઈ બીજાને મદદરૂપ નથી થતા. એ મુશ્કેલી નો ઉકેલ નથી કાઢતા જ્યાં સુધી એ મુશ્કેલી આપણા સુધી ના આવે. પછી ક્યારેક પરિસ્થિતિ બદલવા માટે મુખ્ય વાત બંધ કરવી પડે છે. આટલું સાંભળતા જ ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓ ને કઈક ખોટું લાગ્યું. તેમણે તરત જ high કમાંડ સાથે વાત કરવાની કોશિશ કરી. ત્યારે એમને ખબર પડી કે આખા સ્ટેડિયમ ના નેટવર્ક જામ કરી દેવામાં આવ્યા હતા અને એક પણ કેમેરા ની કંટ્રોલ કે દરવાજા ના કંટ્રોલ તેઓના હાથ માં રહ્યા ન હતા. એનો સીધો મતલબ એ હતો કે સ્ટેડિયમ સિટી થી અલગ થઈ ગયું હતું ના કોઈ અંદર આવી શકે ના કોઈ બહાર જઈ શકે..અંદર શુ થાય એ બહાર વાળા ના જાણી શકે અને બહાર શુ થાય છે એ અંદારવાળા ના જાણી શકે.

અંદર host(નિર્દેશક) એ આગળ બોલતા કહ્યું ,

"આવી બધી વાતો આપણી સમજ અને માહિતી ની છે, જેટલી આપણી પાસે માહિતી વધારે એટલી આપણી પાસે વધારે સક્ષમતા. ક્યારે શુ થાય છે, શુ ચાલે છે એની કોઈ જાણકારી હોતી નથી. આપણે જે જોઈએ છીએ તે શું હકીકત માં થઈ રહ્યું છે? તો હવે સ્વાગત કરો આજ ના મુખ્ય મહેમાન " આટલું કહી સ્ટેજ પર host(નિર્દેશક) ને બદલે alexnader આવી ગયો. લોકો ગભરાઈ ગયા. આમ તેમ ભાગ-દોડ કરવા લાગ્યા.

તયારે alexander એ કહ્યું,

"તમે ક્યાંય જઈ શકશો નહીં, આજે મારુ અહીં આવાનું પણ કારણ છે અને તમારું અહીં આવાનું કરણ હું બગાડિશ નહીં..."આટલું કહે ત્યાં સુધી માં તો 15-20 રક્ષક એ તો એને પકડી લીધો. પકડ્યા પછી alexander ને મોઢું જોવા ગયા ત્યાં એ alexander ના હતો એ કોઈક બીજું જ હતું. અને એ સમયે સ્ટેજ ની રોશની બીજી જગ્યા એ સ્થિત થઈ અને alexander ત્યાં ઉભો હતો અમે રક્ષકો એ પકડેલા વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ અપહરણ થયેલી માની એક વ્યક્તિ હતી. Alexander બીજી જગ્યા એ થી બોલ્યો," એક વાર હજુ વિચારી લો શુ તમે જોઈ રહ્યા છો એ સાચું છે" આટલું બોલતા રોશની ત્રીજી જગ્યા એ સ્થિત થઈ અને alexander ત્યાં પોહચી ગયો અને બીજી જગ્યા એ અપહરણ થયેલી બીજી વ્યક્તિ આવી ગઈ...આમ જ્યાં રોશની સ્થિત થાય ત્યાં એક અપહરણ થયેલી વ્યક્તિ આવી જાય. રક્ષકો alexander ને પકડવાની ઘણી કોશિશ કરી પરંતુ તેઓ એને પકડી ના શક્યા. આ બધું ન્યૂઝ નિર્દેશક બધું કેમેરા માં કેદ કરતો હતો એ live બતાવી ના શકતો હતો કારણકે ત્યાં નેટવર્ક જામ કરી દેવાયા હતા. આ રીતે alexander એ આવું કરવા પાછળ નું કારણ જણાવ્યું આ ઉપરાંત પોલીસકર્મીઓ , બળાત્કારીઓ , અને ગુના વિભાગ ના ઓફિસર ને મારી નાખ્યા નું કહ્યુ. એ બધા એ કરેલી ભૂલ બધાને જણાવી. આગળ વધતા એ બોલ્યો,"જરૂરી નથી કે આપણે કોઈને ઓળખતા છીએ કે નહીં એની સાથે આપનો શુ સબંધ છે , પણ મુસીબત ના સમયે બીજાની મદદ ન કરે તે લોકો પોતાની પ્રાથમિક ફરજ ભૂલી ગયા હોય અને એમને એમની ફરજ બતાવવી એ મારું કામ હતું જે મારા સાથીદારો સાથે મેં પૂર્ણ કર્યું, મને ખબર છે મારો રસ્તો ખોટો હતો પણ એ થવું જરૂરી હતું. આપણાં માટે હક મેળવવું જેટલું જરૂરી છે એટલુંજ જરૂરી આપણી ફરજ નિભાવવું જરૂરી છે. અને એ કોઈ ચૂકસે તો જરૂર એને સજા મળશે.આપણે હંમેશા ડર જોઈ શકીયે છીએ સમજી નથી શકતા, કોણ બનાવે છે આ ડર? મારા જેવા વ્યક્તિઓ! પણ ક્યાં દુરુપયોગ થાય છે આ ડર નો? લોકો ને અલગ કરવા માટે. ન્યાય આપવો એ અમારું કામ નથી પણ ન્યાય મેળવવું એ મારા અને બધાના હક નું છે. પણ આ ન્યાય જો યોગ્ય સમયે ના મળે તો એની કોઇ પ્રમાણ રહેતું નથી એટલે અમે એ બધા બળાત્કારીઓ ને મારી નાખ્યા જેને હજુ સજા માં મળી હતી, એ બધા પોલીસકર્મીઓ ને મારી નાખ્યા છે એમના ઈમાન વેચિને કામ કરતા હતા. આજે હું અહીંયા મારી જાતને સોંપી દેવા આવ્યો છું અમે હું બધા ગુના સ્વીકારું છું. "

આટલું કહી એને પોલીસે પકડી લીધો. એની સાથે બધા સાથીદારો પણ પકડાઈ ગયા. પછી સિટી high કમાંડ સાથે સંપર્ક થયો અને સ્ટેડિયમ માં સૈનિકો આવ્યા આને alexnader અને એના 14 સાથીઓ ને પકડી ગયા. બધા અપહરણ થયેલા વ્યક્તિ પાછા આવી ગયા,જે માત્ર મદદ ના કરી હતી એ બધા લોકો.

Alexander અને તેના સાથીઓ ઉપર ક્રાઈમ વિભાગ ના પોલીસ ઓફિસર, 9 પોલીસકર્મીઓ, અને 8 જેટલા બળાત્કારીઓ ને મારી નાખવા બદલ ફાંસી ની સજા કરવામાં આવી. મશહૂર બેન્ડ ના મેમ્બર એ પણ જણાવ્યું કે alexander અને તેના સાથીઓ એમના સ્ટુડિયો માં ઘુસી આવ્યા હતા, અને ધમકી આપી હતી કે તમારે કોન્સર્ટ થવાની જાહેરાત કરવી પડાશે , વિચારીલો કે જો અમે તમારા સ્ટુડિયો માં આવી શકીએ છીએ તો અમે શુ શુ કરી શકીએ છીએ. અને પછી અમે ક-મન એ એમની વાત માની લીધી. Alexander નો magic's way એક વસ્તુ શીખવાડી ગયો,

"મદદ કરવા માટે ક્યારેય રાહ ન જોવાની હોય, અજાણતા ને પણ મદદ કરવી એ આપણી ફરજ છે, ક્યારેક ક્યારેક લોકો નો ડર જોવા કરતા સમજવાની તૈયારી રાખો, ઘણી વસ્તુ સરળ થઈ જશે"



For contact:
vivupatel3155@gmail.com