રોમન ની સ્થિતિ જોઈને ગૌતમ થોડોક શાંત પડે છે અને તે રોમન ની નજીક જઈને એના ખભા પર હાથ મૂકી ને કહે છે સી મી રોમન તમને વેરી જેન્ટલી કહું તો હું પોતે પણ અત્યારે મારી જાતને એક ડેડલાઈન ઉપર જ ઉભેલો મહેસૂસ કરુ છું.આના થી આગળ હું નથી માનતો કે હું તમને કોઈ હેલ્પ કરી શકું છું. બટ આઈ પ્રોમિસ યુ કે મને જ્યારે સોલ્યુશન મળશે ત્યારે હું સૌથી પહેલો તમારો જ કોન્ટેક્ટ કરીશ.
આ સાંભળી ને લસ્સિ સમજી જાય છે કે જો મી ગૌતમે પણ હાથ ઊંચાા કરી દીધા છે તો હવે આ પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? એટલેેેેેે તે રોમન નો હાથ છોડાવીને ગુમસુમ ચેમ્બર ની બહાર નીકળી જાય છે.અને ચેમ્બરમાં રોમન અનેેેે ગૌતમ બે એકલા જ બચે છે.
રોમને પાછળ વળીને ડોર સામુ જોયું અને પછી ગૌતમને કહ્યું મી સીસા તમારો મારા ઉપર બહુ મોટો ઉપકાર છે જેે હું ક્યારે ચૂકવી શકું તેમ નથી. બસ એક ઉપકાર બીજો કરજો કે તમેે મારા મિસ બીહેવીયર ને ભૂલી જજો.
ગૌતમે ફરીથી રોમન ના ખભા પર હાથ મૂક્યોોો અને કહ્યું મિસ્ટર રોમન હું અત્યારે મોટીી મોટી વાતો કરી રહ્યો છું બાકી જોો તમારી જગ્યાએ હું હોત તો મારી પણ માનસિક સ્થિતિ આ જ હોતે.તેમા કોઈ શંકા નથી સો ઈટ્સ ઑલ સરકમટેન્સીસ નથીગ મોર એન્ડ ફરગેટ all.
રોમને ફરીથી પાછળ વળીને જોયું અને કહયું ઓકે મિસ્ટર સીસા જરૂર પડશે તો હું ફરીથી તમે યાદ કરીશ.
ગૌતમે હસીને કહ્યુંં તમારા માટે હજુ પણ મારી એપોઇન્ટમેન્ટ ઓપન જ છે. એની ટાઈમ મિસ્ટર રોમન.
રોમને ગૌતમ ની સાથેેે હાથ મિલાવ્યો અનેેે ઉતાવળે ચેમ્બરની બહાર નીકળી ગયો.
રોમને તેેેની volkswagen ને સેલ માર્યો અને લસ્સિ ની સામે જોયું. રોમન સમજીી ગયો કે લસ્સિ કશુક કહેવા માગે છે અને રોમન એમ પણ ચાહતો હતો જ કે લસ્સિ કશું ના બોલેે તો જ વધારે સારું.
કાર ચાલી રહી છે અનેે લસ્સિ ગુમસૂમ બેઠી છે.અને લાગે છે કેેેે એ બસ કશુંક કહેવાની માનસિક તૈયારી જ કરીી રહી છે.
રોમન લસ્સિ ને કશુક કહેવા જાય એ પહેલાં જ લસ્સિ એ રોમન ની સામે જોયું અને રોમન ને કહ્યુંં સી રોમન હું એમ નથી કહેતી કે તું કોઈ પ્રયત્ન નથી કરતો. તે તારી રીતેે બધા જ પ્રયત્નો કર્યા છે.અને મેં તને તેમાં સાથ પણ આપ્યો જ છે.અને મને એ પણ ખબર છેેેેેે કે જે પ્રકારના પ્રયત્નો હું કરવા માગું છું તેમાં તું મને સાથ નથી જ આપવાનો. because you just પ્રેક્ટીકલ એન્ડ ઇગોયાસ્ટિક મેન. તારી દ્રષ્ટિ એ તુું જે કરે છે તે જ સાચું છે બીજુંં બધુ ખોટું છે. અને હું તારી આવી sensibility પર મારા બાળકોની બલી ના જ ચઢાવી શકું. તુ જો આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતો હોય તો કરી નાખ otherwise આઈ વોન્ટ separation.
રોમન કહે છે તું શું બોલી રહી છે તેનું તને કશુ ભાન પણ છે?
યૂ ટોકિંગ એબાઉટ ડિવોર્સ?
લસ્સિ એ કહ્યું no i'm talking about separation only not about ડિવૉર્સ.
because i નો વેરી વેલ કે એ female માત્ર તારી પાછળ જ પડી છેે .મારી કેે મારા બાળકોની સાથે એને કોઈ જ નિસ્બત નથી . આઈ એમ સ્યોર રોમન .
રોમન ની કાર ની શોર્ટ બ્રેક વાગે છે અને એ બ્રેક ના અવાજના પડઘા એ આખા સુમસાન રોડ પર છવાઈ જાય છે.