For the first time in life - 7 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 7

Featured Books
Categories
Share

For the first time in life - 7


હવે શું.....????

અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા.
અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે ? એ તો ખબર નહોતી મને.
અંદર ખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ડર મને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવ

આ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો કાંઈ ખબર જ ના પડી

અભિનવ કેમ ચાલ્યો ગયો એ તો ખબર નહી. પણ એ વિચારવા કરતાં મારી સામે બીજું એક અગત્યનું કામ હતું. મારી Best Friend ક્યો કે પછી Family Member. હા Adi .એનો Birthday આવી રહ્યો છે એ પણ 2 દિવસ મા .સમય ઓછું હતું ને કામ વધારે.

આ બધા વચ્ચે બે દિવસ સુધી અભિનવ જોડે વાત થઈ જ નહીં કે પછી એમ ક્યો કે વાત કરવા નો મૌકો જ ના મળ્યો
Adi નો Birthday Celebration થોડું હટકે ક્યો કે પછી જોરદાર કરવાનું હતું. એટલે એના Friends Classmate બધા ને invitation આપી દીધું હતું

12 વાગવા મા બસ થોડો જ Time બાકી હતો.
We Prepared Everything Even મેં બધી વસ્તુ Double Check કરી હતી.
કરવી જ પડે ને મારી Best Friend મારી Adi નો Birthday હતો.

12 વાગ્યા ની સાથે તેણે ઉઠાડી ને જોરદાર Surprise આપી
Like Happy birthday Adi .Enu Reaction Happy નઈ પણ થોડું Shocked હતું. જોતા ની સાથે એને કીધું Birthday ના દિવસે તો સૂવા દયો.

ત્યાં બધા એણે અચાનક અગાસી પર લઈ જતા હતા. હું થોડા વિચાર માં પડી ગઈ અત્યારે અગાસી પર કેમ?
ઉપર પહોંચી તા જ જોયું તો અભિનવ Cake લઈ ને ઊભો હતો


Yes અભિનવ
Birthday Celebrations વચ્ચે તો હું Shock માં હતી અને સાથે વિચારો મા પણ ત્યાં Adi એ કીધું મને wish નઈ કરે. પછી અમે એકબીજા ને Cake ખવડાવી.
Birthday Adi ની હતી પણ Surprise મને મળ્યો હતો. And probably happy પણ હું જ હતી.

Adi ને બધા Cake ખવડાવી રહ્યા હતા ને Wish પણ કરી રહ્યા હતા એટલા મા હું થોડી Side મા જતી રહી હતી .એટલા મા અભિનવ આવે છે ને કે છે.
Hello Dhyani
Can I Sit With You
એમ કહી ને એ મારી સાથે બેસી ગયો.

હું કાંઈ કહું એ પહેલાં જ એ બોલવા માંડ્યો
I m Extremely Sorry
I Know મારે એવી રીતે ભાગી ના જવું જોઈએ.
But At That Time I Don't Know What To do
I Don't Know What To Say
But I Thing I Want To Share With You Is
ધ્યાની!
ત્યાં શું કરે છે Come Hear

હું Adi પાસે ચાલી ગઈ.
પણ મે જોયું તો
Abhinav Was Still There Standing Alone.
Thinking About Someone

And Hear I Am Standing With Adi
But Mind Was Still There
And Thinking That
કાશ અભિનવ મારા વિશે જ વિચારતો હોય. !!!

After Sometimes Party Is Over
Everyone Is Returning To There House
Wishing Adi One Last Time

બધા જઈ રહ્યા હતા
So Abhinav Was About To Leave
ત્યાં અમારી આંખો મળે છે .એક બીજા ને કાંઈ કહી નથી રહ્યા છતાં
આંખો થી વાતો કરી રહ્યા હતા. અભિનવ ના હાવભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે એણે કાંઈક કહેવું છે પણ કહી નથી શકતો.