ગૌતમ કહે છે an able.
રોમન કહે છે an able વોટ ઇસ મિનિંગ બાય અને એબલ.
ગૌતમે કહ્યું એક મિનિટ હું તમને પૂરી વાત સમજાવ છું.
ગૌતમ એ વાત આગળ વધારતાં કહ્યું કે થયું એમ હશે કે ફિમેલે ફિયાન્સ પાસે પેલા કિલર કોબ્રા ને મારી નાખવાની ની ડિમાન્ડ કરી હશે.અને ફિયાન્સ લગાતાર તેનું અસામર્થ્ય પ્રદર્શન કરતો હશે.
રોમને તેની આંગળીઓ ઈશારો કરીને કહ્યું કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય ?
ગૌતમે નીચું જોઈને કહ્યું કે જો કિલર કોબ્રા મરી જાય તો female ની ગતી થઈ જાય.
રોમન તરત જ ઊભો થયો અને તાળી પાડી ને હસી ને ખુશ થઈને બોલ્યો ઓકે પ્રોબ્લેમ સોલ્વ.
ગૌતમ ને કહ્યું એટલે તમે એક એમ માનો છો કે કિલર કોબ્રાને મારી નાખવાથી તમારો પ્રોબ્લેમ સોલ થઈ જશે?
રોમને ફરીથી ખુશ થઈને કહ્યું યા એન્ડ અફકોર્સ તમે જ તો કહ્યું હમણાં.
ગૌતમ ને કહ્યું કે એ ફિયાન્સ તને મારી નાખે અને ખઈ જાય તો, તમે કે હું મારી નાખીએ તો નહીં.
રોમન ફરીથી ઉતાવળમાં બોલ્યો કે ફિમેલ એ તો કિલર ના મોત થી જ નિસ્બત છે ને?
એટલે લસ્સિ એ રોમન ની સામે જોઈને કહ્યું કે એ કિલર કોબ્રાની દુર્ગતિ નું શું? તું જો એને અનયુઝવલી મારી નાખીશ તો દુર્ગતિ તો એને પણ મળવાની જ ને? અને પછી કદાચ female જશે અને પાછો કલર આવશે.
ગૌતમ એન રોમન ની સામે જોઈને કહ્યું is that i wanted to say you મિસ્ટર રોમન. તમે ઊલમાંથી ચૂલમાં પડી જશો.
રોમન અકળાયો અને ટેબલ ઉપર તેના બંન્ને હાથ મૂકીને ગૌતમ ની સામે થોડોક ઝૂકીને બોલ્યો તો શું મારે આખી જિંદગી આવા કંપનો વચ્ચે જ જીવવાની છે?
મારે આખી જિંદગી આ દુર્ગંધ ને વેઠવાની છે?અને શું મારે આખી જિંદગી આ પ્રેત ના ઘોર અંધકારની વચ માં જ મારું જીવન પૂરું કરવાનું છે?
ગૌતમ કશું બોલવા જાય એ પહેલા રોમન ફરીથી બોલવાનું ચાલુ કરે છે અને કહે છે મારી અને લસ્સિ ની વાત તો જવા દો પરંતુ મારા બાળકોનું શું? અત્યારે તો અમે બે જ આ પ્રોબ્લેમ સફર કરી રહ્યા છીએ ભવિષ્યમાં મારા બાળકો એ સફર નહીં કરવું પડે તેની ગેરન્ટિ કોણ લેશે?
આ સાંભળીને લસ્સિ ધ્રુસકે ને ધ્રુસ્કે રડવા લાગી અને રોમન ને ઉભી થઇ ને ભેટી પડી.
રોમન એ લસ્સિ ના માથે હાથ મૂક્યો અને ગૂસ્સા ભરેલી આંખો થી ગૌતમ ને કહ્યું આઈ એમ ગોઈંગ ટુ કીલ ધેટ bastard કિલર ધેટ્સ ઇટ.
આપ સાંભળી ને ગૌતમનો પણ પિત્તો ગયો અને તેણે તેની ખુરશી ને જોરથી ધક્કો માર્યો અને ઉભો થયો.અને રોમન ને ઉગ્ર સ્વરે કહેવા લાગ્યો કે એક જંગલ scientist હોવાના નાતે તમને આ રીતે બોલવું શોભતું નથી . મને તમારાથી આવી આશા નહોતી.
ગૌતમે રોમન ની સામે આંગળી નો ઈશારો કર્યો અને ફરીથી ઉગ્ર સ્વરમાં બોલવા લાગ્યો કે do you know મિસ્ટર રોમન કે તમારી જેમ બે જવાબદારીથી કોઈ વિચારે તે તો એમ પણ કહી શકે કે પછી એ કિલરને ગતિ આપવા માટે માટે તમને મારવા જરૂરી છે. તો શું આ દુનિયા આમ જ ચાલતી રહેશે ? નો મિસ્ટર roman no. એક જવાબદાર જંગલ સાઈનટીસ હોવા ના નાતે તમારે કોઈ neutral and innocent સોલ્યુશન કાઢવું પડે.તમે જેવું વિચારો છો એવું તો આઇ એમ સોરી ટુ સે બટ, કોઈ ગલીનો કોઇ ટપોરી જ વિચારી શકે એક જવાબદાર જંગલ scientist ક્યારેય નહીં.
રોમન ની આંખમાં સહેજ ઝળઝળિયા આવી ગયા છે અને તે પોતાને અસહાય મહેસૂસ કરી રહ્યો છે.