For the first time in life - 6 in Gujarati Love Stories by Nidhi Parmar books and stories PDF | For the first time in life - 6

Featured Books
Categories
Share

For the first time in life - 6

શું મને પ્રેમ થઈ ગયો હતો.....???
અભિનવ દૂર હતો પણ દિલ ના નજીક હતો. અભિનવ દૂર હતો એના માટે કે એ આ પ્રેમ ના સફર માં સવાર ન હતો. આ પ્રેમ ના સફર માં હું જ મુસાફિર હતી.એના જોડે વિતાવેલી દરેક પળ કઈ અલગ જ લાગતી હતી. એની નાની નાની વાતો પણ મને યાદ રહી ગઈ હતી. અને આ જ વાતો હું આદિ ને કરતી હતી.
બસ મને પ્રેમ થઈ ગયો હતો. !! હું પાગલ થઈ ગઈ હતી આવા પ્રકાર ની નવી જ દુનિયમાં. પણ આમાં હું ક્યાંક દુઃખી હતી.કારણ કે આ પ્રેમ એક તરફી હતો.
શું અભિનવ પણ મને પ્રેમ કરતો હશે....???? આ જ સૌથી મોટો પ્રશ્ન હતો.બસ આવા વિચારો કરતા કરતા ક્યારે ઊંઘ આવી ગઈ એની કઈ ખબર જ ના પડી.

છેલ્લી મુલાકાત પછી મારા અને અભિનવ વચ્ચે સારો Bond બની ગયો હતો અમે let night સુધી text msg માં વાત કરતા હતા.એકબીજા ના મૂડ ના વિશે.. , family વિશે અને ગણું બધું...

મારી નાનકડી એવી દુનિયા બસ હવે એક જ વ્યક્તિ ની આસપાસ ફરવા માંડી હતી. "Abhinav Raj"
એણે ગમતું હોય એ મને ગમવા લાગ્યું હતું.
મારા મન મા બસ એક જ વિચાર ચાલતો હોય છે અભિનવ સાથે હવે શું વાત કરીશ...?

"મારી આ નાનકડી દુનિયા અને મારા વિચારો પર હવે બસ
અભિનવ નો જ Control હતો."

હું થોડા દિવસ થી બહુજ ખુશ રહેવા માંડી હતી. અમે અને અભિનવ એક જ સોસાયટી માં રહેતા હતા .એટલે અને daily અગાસી પર મળતા હતા. એટલે Adi ને ક્યાંક ને ક્યાંક ખબર તો પડી ગઈ હતી કે Abhinav પણ મને Like કરે છે.
એટલે Adi મને વારંવાર અભિનવ ના નામ થી ચિડાવતી હતી.
બહાર થી તો હું ગુસ્સે થઈ જતી હતી પણ અંદરો અંદર ક્યાંક
ખુશ પણ થતી હતી.

Btw Adi ને પણ અભિનવ ગમી ગયો હતો.
Adi કહે છે કે અભિનવ સરસ છોકરો છે. Simple Genuine And Humble.એમાં પણ ખાસ તને Helpful પણ થાય છે. એના વચ્ચે મને ના ભુલી જતી..??

મે કહ્યુ તને કઈ રીતે ભૂલી શકાય યાર .આ દુનિયા ઉથલપાથલ થઈ જાય
પણ તને અને ચા ને તો ના જ ભૂલી શકાય.
આમ પણ તારા વગર મને Late Night ચા કોણ પિવડાવશે..???
મારી Silly વાતો કોણ સંભાળશે.??

આ બધું સાંભળી ને Adi થોડી એ થોડી Emotional થઈ ગઈ ને કીધું.
"आये हाय जानेमन आज तो तूने दिल ही जीत लिया."
और क्या बात हें जानेमन आज बड़ी शायराना बाते कर रही हो.??

મે આદિ ને કહ્યું ,
'हम तो हमेशा ही एसे मूड मे होते है.
बस आज मौका भी है और दस्तूर भी.'

આજનો દિવસ કાંઈક વધારે જ ખાસ હતો.
ઘણા સમય પછી Adi સાથે આમ ખુલી ને વાત કરી રહ્યા હતા. અને adi એ ફરીથી મને ચીડવવા નું ચાલુ કર્યુ એ મને જોર જોર થી ચીડવવા લાગી . Adi મને અભિનવ ના નામ થી ચિડવતી હતી.. એનો અવાજ બહુ જ મોટો હતો .એટલે કોઈ પણ સાંભળી જાય..અને એ જ સમયે અભિનવ અગાસી માં બેસી રહ્યો હતો. એને adi નો અવાજ સાંભળી ને એ અમારા ઘર પર આવ્યો.dore lock હતો. એટલે એને knowk કર્યું..adi એ dore ખોલી ને કીધું wellcome to my sweet home abhinav.....
એટલે હું bed room માં હતી મને લાગ્યું adi મને ચીડવવા જ આમ કરે છે એટલે મે કહ્યુ તને આખો દિવસ અભિનવ જ કેમ મળે છે મને ચીડવવા ....?????
અને આ અભિનવ એ સાંભળી લીધું......
To be continue........