DEATH AFTER DEATH. the evil of brut - 38 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 38

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 38

ગૌતમ માઇક્રોફોન થી અતિરીક્ત અન્ય બીજા ઉપકરણો પણ ઝીરો નૉઈઝિગ રૂમની અંદર ફીક્સ કરે છે અને એ જ ઉપકરણો વડે ખાતરી પણ કરી લે છે કે રૂમ ખરેખર જ ઝીરો નૉઈઝિગ છે.
ગૌતમ એક જ રાત ની અંદર તેના 40 વર્ષાના અનુભવ ના નિકુળ સ્વરૂપ એક સોફ્ટવેર તૈયાર કરેલ છે જેમાં કોબ્રાની લગભગ ૩૦૦૦ જેટલી બોડી એક્ટિવિટી અને લેંગ્વેજીસ દર્જ થયેલી હોય છે .અને એ બધાનું human understood માં ટ્રાન્સલેશન. ગૌતમ પણ રોમન થી કમ ન હતો .એનો કોન્ફીડન્સ પણ ગજબનો હતો.અને એ બહુુુ જ કોન્ફિડન્ટલી જાણતો હતો કે આ બોડી એક્ટિવિટી નો અર્થ આમ જ થાય. કોબ્રા અત્યારે આમ જ વિચારી રહ્યો છે. ગૌતમ નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ હતો કે તેની સેન્ચ્યુરીમાં પેલો કોબ્રા પ્રેત દર્શન થી વિનાશ ને પ્રાપ્ત કરી ચુક્યો હતો.અને ગૌતમ કોબ્રાની આવી પ્રેત દર્શન થી નિર્માણ પામતીદૈહિક ભાષાથી પણ જ્ઞાત હતો. જેનો પણ ઉલ્લેખ ગૌતમેે તેના
સોફ્ટવેરમાં કર્યો જ હતો.

ગૌતમનાા આશ્ચર્યનો પાર તો ત્યારે નહોતો રહ્યો જ્યારે તે રાત્રિના અંધકારમાં તેનુ સોફ્ટવેર તૈયાર કરી રહ્યો હતો ક્યારે પણ female એ પોતાની ઉપસ્થિતિ નું પ્રમાણ આપ્યું હતું.અને ગૌતમ વારંવાર બોલવા માટે વિવશ થઇ ગયો હતો કે ઈટ્સ રીયલી miracle.

ગૌતમ જાણતો હતો કે 3000 એક્ટિવિટી એન્ડ લેંગ્વેજ અ ફિગર લાઈક નથીગ. કારણ કે અન્ય પશુઓની તો અસંખ્ય પ્રકારની ગતિવિધિઓ અને બોડી લેંગ્વેજ હોઈ શકે છે. પરંતુ ગૌતમ ને આશા પણ હતી કે કોને ખબર છે કે લકી ડ્રો આમાંથી જ ખુલી જાય?

જે દિવસે રોમન અને લસ્સિ ગૌતમ ને મળી ને ગયા હતા એ જ દિવસ ની સાંજે ગૌતમ નું સોફ્ટવેર તૈયાર કરવા બેઠો હતો તે છેક બીજા દિવસે સાંજે ચાર વાગ્યે ગૌતમ તેના લેપટોપ માંથી માથું કાઢે છે.અને તેના સ્પેક્સ કાઢીને એના ટેબલ પર છુટ્ટો ઘા કરે છે.અને હાથની આંગળીઓ અને અંગુઠા વડે આંખો ને દબાવી ને થાક ઉતારવાનો પ્રયત્ન કરે છે.

ગતિ ઓના સિદ્ધાંતને ભલીભાતી જાણતો ગૌતમ પણ હાથ ઉંચા કરવાની તૈયારીમાં જ છે બટ, અફકોર્સ તેની જાણકારી બહાર જ.

કારણ છે ગૌતમ એક જલદ સિદ્ધાંત એ કોણ જાણે છે કે ગતિઓ અનાયાસે જ એટલે કે એકસીડન્ટલી જ ઉત્પન્ન થતી હોય છે intentionally કે પ્રીપ્લાન્ડલી ક્યારે નહીં.એટલે ડે આફ્ટર ટુમોરો પછી ગૌતમ ની પાસે પણ નેતિ નેતિ નું ઉચ્ચારણ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચવાનો અને મિસ્ટર રોમન રેગન આખી સમસ્યાના મધ્યમાં એકલો અટૂલો થઈ જવાનો છે.કારણકે લસ્સિ પણ રોમન ને ત્યાં સુધી જ સાથ આપશે જ્યાં સુધી તેનું માતૃત્વ તેને જંજોડશે નહીં ત્યાં સુધી જ . જ્યારે લસ્સિ નું માતૃત્વ જાગી ઊઠશે ત્યારે તે પણ legal ફૂલીશ woman બની જ જવાની. જે રોમન ને ક્યારેય મંજૂર નહીં હોય.

રોમન રેગન અને લસ્સિ રેગન બંન્ને ગૌતમની ચેમ્બરમાં એન્ટર થાય છે.અને ગૌતમ એ બંને જોઈને તેને લેપટોપ પર હાથ મૂકે છે અને રોમન ને કહે છે યુ ડિઝર્વ relaxation today મી રોમન .

રોમન ગૌતમના લેપટોપ ની સામે જોવે છે અને હસી પડે છે અને ગૌતમ ના કીધાં વગર જ ચેરમાં બેસી જાય છે.
રોમન આજે ગૌતમ ને કશું જ નથી પૂછતો કારણ કે રોમન જાણી ચૂક્યો છે કે મી સીસા ફુલ તૈયારીમાં જ બેઠા છે. ગૌતમ ની ચેર માંથી અવાજ આવે છે અને તે રોમન ને કહે છે કમ મિસ્ટર રોમન આઈ શો યુ સમથીંગ.