0 કારણકે ધર્મ દરેક જગ્યાએ અને દરેક સમયે એક સરખો નથી હોતો ધર્મ સદૈવ બદલાતો જ રહેતો હોય છે જે મૂલ્યોના માયાજાળને ગૌતમ બરાબર રીતે સમજી શકતો નથી ત્યાં ગૌતમ પણ તેના હાથ ઉપર જ કરી દેશે અને રોમન પડી જશે એકલો .અને એકલો પડી ગયો રોમન માત્ર અને માત્ર પ્રયોગાત્મક બુદ્ધિ જ ધરાવે છે એની પાસે આધ્યાત્મિકતાનું કોઈ જ જ્ઞાન નથી્ તો શું રોમન એકલા હાથે આ સમસ્યા ઉકેલી શકશે કે પછી જીવનભર આ પ્રેત કોબ્રા ના અંધકારની છાયા માં જ તેનું જીવન પૂરું કરશે? એ બધા જ પ્રશ્નોના ઉત્તર હવે આગળ મળશે.
બીજે દિવસે રોમન અને લસ્સિ બન્ને સેન્ચ્યુરી ઉપર પહોંચે છે અને ગૌતમના ટેબલ ઉપર કોબ્રા વાળી બેગ પટકાવા નો અવાજ સંભળાય છે.
ગૌતમે કહ્યું રિલેક્સ મિસ્ટર રોમન ચેરમાં બેસો તો ખરા.
રોમને કહ્યું એ મારી શાંતિ ક્યારની હણાઈ ચુકી છે, મી સીસા .
મારે આ પ્રોબ્લેમ જલ્દીથી જલ્દી સોલ્વ કરી નાખવો છે.
ગૌતમે તેના સ્પેક્સ કાઢ્યા અને રોમનને સમજાવતાં કહ્યું સી મી રોમન જલ્દ બાજી માં તમારુ જ કામ બગડી શકે છે એટલે તમે મારું માનો અને આરામથી બેસો.
રોમને લસ્સિ ની સામે જોયું અને સૌથી પહેલાં લસ્સિ ચેર માં બેસી ગઈ.
રોમન રીલેક્સ નહોતો પણ બસ તેણે ગૌતમ ની વાતનું માન રાખયુ અને તે બેસી ગયો.
ગૌતમે રોમન ને અત્યંત શાંતિ પૂર્વક પૂછ્યું મી રોમન તમને ખાતરી છે કે ફીમેલ આવશે જ, આઈ મીન ઘોસ્ટ?
રોમન કશું બોલવા જાય એ પહેલાં જ લસ્સિ વચમાં બોલી અને તેણે કહ્યું આ કામ આટલું જલદીથી પતી ગયું તેની પાછળ પણ female નો જ ઉપકાર છે મી ગૌતમ.અધરવાઈસ અમે હજુ પણ જંગલમાં ભટકતા જ હોત.
ગૌતમ એ કહ્યું વેલ ધેટ્સ ગુડ.
ગૌતમ ના ટેબલ પર પડેલી બેગ માંથી કોબ્રાના હલન-ચલન નો અવાજ આવી રહ્યો છે અને ગૌતમ અને રોમન ની વચ્ચે ચર્ચા ચાલુ રહે છે.
ચર્ચાના અંતે રોમન ગૌતમ ને પૂછે છે કે તેનાથી શો ફાયદો.
ગૌતમ એ કહ્યું સેન્સિટિવ microphones લગાવી દેવાથી આપણને female ની ઈચ્છા ની જાણકારી વધુ ગહેરાઈથી સમજ પડશે.
રોમને કહ્યું એ તો તમે ફિયાન્સ ની બોડી લેંગ્વેજ પરથી પણ સમજી શકો છો ને?
ગૌતમે કહ્યું યા but i વૉન્ટ know , how is the noise of ghost પીપલ્સ.
ગૌતમે રોમન ને આશ્વાસન આપતા કહ્યું તમે ચિંતા ના કરો તમારો પ્રોબ્લેમ તો હું ચૂટકી માં જ સોલ્વ કરી દઈશ .તમે મને માત્ર એક જ દિવસ વધારે આપો .આઈ મીન ડે આફ્ટર tomorrow.
રોમન ઊભો થયો અને તેણે ગૌતમને કહ્યું ડે આફ્ટર tomorrow will ફાઈનલ ડે મી સીસા .
ગૌતમ સમજી શકતો હતો અને એટલે જ તેણે સહાનુભૂતિથી જ કામ લઈને રોમન ને કહ્યું યા day after tomorrow.
રોમન અને લસ્સિ ના ચેમ્બરમાંથી બહાર ગયા પછી ગૌતમ ઉભો થઈને તેની ચેમ્બરમાં આટા મારવા લાગે છે અને અચાનક જ ગૌતમ ના ટેબલ પર પડેલી કોબ્રા વાળી બેગ નો જોર થી ધ્રુજવા નો અવાજ આવે છે.
ગૌતમ એ પાછું વળીને ટેબલ પર પડેલી બેગ સામે જોયું તો એના ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો હતો અને પેન સ્ટેન્ડ પણ નીચે પડી ગયું હતું.
ગૌતમ સમજી ગયો અને અત્યંત ભયભીત તથા ધીમા સ્વરે બોલ્યો માય ગોડ, શી વોસ હીયર .
ચેમ્બર ની અંદર ઘટાએલી આ ઘટના જોઈને ગૌતમને લસ્સિ ની વાત પર વિશ્વાસ બેસી ગયો કે ફિમેલ ઈઝ નોટ only intenced, but she is helpful also.
અને ગૌતમ તરત જ ચેમ્બરની બહાર નીકળીને day after tomorrow ની તૈયારીમાં લાગી જાય છે.