The conspiracy he was innocent may be (coniuratio) - 15 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 15

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 15

એઝ પર her હેબીટ એન્ડ એસ ઓલવેઝ તે ઘરમાં પ્રવેશીને લાઈટ ઓન કરવાને બદલે બીજું જ કંઈક કરી લેતી હોય છે આજે પણ ત્યારે સૌથી પહેલાં સીડી પ્લેયર ઑન કર્યું. ઘરના અંધકારમાં સીડી પ્લેયરના લાઈટનિંગ ઈકવીલાઈઝર નો ડાન્સ શરૂ થાય છે.અને એ સાથે જ કોરોના નું બાઉન્ડરી લાઈન વાળુ ગીત શરૂ થાય છે.અને પછી મીલીના લાઈટ ઑન કરવા સ્વીચ બાજુ ચાલવા લાગે છે.

લાઈટ ઑન કરીને મીલીના સી.ડી પ્લેયરને માઈનસ ડેેેસીબલ્સ પર મૂકે છે અનેે પછી સીધી જ કિચનમાં ચાલી જાય છે.અને થોડીવાર રહીને હોટ એન્ડ સ્ટ્રોંંગ કોફી નો મગ હાથમાં પકડીને બહાર આવે છે.

માઇનસ ડેસીબલ કોરોના ને સાંભળતા સાંભળતાા કોફી નીી ચુસ્કી ઓ મારે છે અને બીજે દિવસે સવારે પણ એ જ ચેરમાંથી ઉભી થાય છે.

હેલો volkswagen ગેટની બહાર નીકળી રહી છે અને મીલીના neutral કરીને કારની બહાર નીકળીને ગેટ બંધ કરે છે. એક બગાસું ખાઈને મીલીના ફરીથીી તેની કાર ને ફર્સ્ટ કરેે છે.અને થોડી જ વારમાં 70 નીી સ્પીડ પકડી લે છે.

વ્હાઈટ હાઉસનાાા પાર્કિંગ ઝોન મા યલો volkswagen ડેમેજ્ડ ભારતમાં આખા છે અને બરાબર તેની સામેે નિજ બાજુથી ડેનિમજૅૅક્સન તેમની

navy blue volkswagen માંથી બહાર નીકળે છે.અને મીલીના ને પૂછે છે what રોગ વિથ યોર કાર મીસ લેવેન્સકી.

મીલીનાએ કાર ની સામે ઉદાસીનતાથીી હાથનો ઈશારો કરીને કહ્યું કાલે રાત્રે બરાબર સુઈ નથી શકી તેનું જ આ પરિણામ છે.

ડેનિમે થોડાક homely મને પૂછ્યું એનીથીગ સીરીયસ.

મીલીના ચાલવા લાગી અનેેેેેેેે તરત જ ડેનિમ ને જવાબ આપતા કહ્યું હું સીલર હતી ત્યાં સુધી મારી સાથે આવુંં ક્યારે નથી બન્યુંં.

ડેનિમ પણ ચાલવાા લાગ્યાં અને પૂછ્યું તોો પછી વ્હાઇટ હાઉસમાં જ કેમ. મીલીના એ કહ્યું નેવિગેશન એ મારો પેશન હતો.અને i think વ્હાઇટ હાઉસ એ મારો પ્રોફેશન છે.

ડેનિમે તેમની શંકા ની ચકાસણી કરવા ભાવથી પૂછ્યુંં i think પેશન સ્વતંત્ર નિર્ણય વાળો હોય છેે.અને પ્રોફેશન કોઇના દબાણથી એમ આઈ રાઈટ મીસ લેવેન્સકી.
મીલીના સમજી ગઈ અને વાતને હસી માં કાઢી દેતા નાના એવું કશું નથી એક્ચ્યુલી હુંં પોતે પણ ઈચ્છતી તો હતી જ કે કોઈ હાયર સોફિસ્ટિકેટેડ જોબ મને મળે .

યૉ નૉ જસ્ટ like ચેમ્બર house.

ડેનિમે મેં કહ્યું ઓહ આઇ સી તો તમે પેેશન અનેેેે ambitions બંને રાખો છો રાઈટ?

મીલીનાએ ડેનિમ ની સામે જોઈ ને કહ્યું રાઈટ ધેટ્સ રાઈટ.

લિફ્ટ નો door open થાય છે અને ડેનિમે મીલીના સામે હાથના ઇશારાથી કહ્યું યુુુ આર ફર્સ્ટ .

ડેનિમે આઇવરી પેઈન્ટટેડ એન્ડ વેલ વારનિિસ્ડ લિફ્ટટ લો ડોર બંધ કર્યો .અને મીરા ને પૂછ્યું આજે સેકન્ડ ફ્લોર પર કામ છે.

મીલીનાએ લુચચુ હાસ્ય કર્યું અને કહ્યું ના ના આજે તો
ચેમ્બર હાઉસ જ.
તેને જાણતા હતા કે એક નેવિગેટર almost ક્યારેય રીઝાઇન નથી કરતા અને કરેેેેેે છે તો તેમનામાં ઘણી બધી પાબંદી ઓ લાગવાની સંભાવના હોય છે.અને આફ્ટર ઓલ નેવિગેટર નું એમ્બીશન વ્હાઇટ હાઉસની સુપર જોબ? આવું શક્ય જ નથી.અને એટલે જ તેમણે તેમની શંકા ની ચકાસણી કરવા માટે મીલીના ને કહ્યું હતું કે પ્રોફેશન કોઇના દબાણથી કરવામાં આવતો હોય છે.

પરંતુ આજે તો મીલીના એ આખી વાતને હસી મા જ ઉડાવી દીધીઅને ડેનિમ ને નિષ્ફળ બનાવી દીધા. મીલીનાની સીમ્પલીસીટી અહીં પણ દેખાઈ જ આવી.

તે જાતે જ નીચે પાર્કિંગ ઝોનમાં ગઈ અને સિક્યુરિટી ના હાથમાં ચાવી મૂકતાં કહ્યું આઈ ડી ચેક કરી ને જ ચાવી આપી દેજો.