The Author CA Aanal Goswami Varma Follow Current Read અધૂરો પ્રેમ -1 By CA Aanal Goswami Varma Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books प्यार का अनोखा रिश्ता - भाग ४२ शाम तक सब कुछ हो जाने के बाद सब अपने अपने कमरे में जाकर आराम... Maryada of a girl........ In the village of Rajapur, nestled between rolling hills... आई कैन सी यू - 37 अब तक हम ने पढ़ा की रोवन ने अपनी आप बीती बताई के किस तरह उसे... आखेट महल - 2 दोनयी कोठी पर आज सुबह से ही गहमा-गहमी थी। इस कोठी को आबाद हु... Love Contract - 25 - (Last Part) सांवरी : दीदी मैं आज विराज को सारी सच्चाई बता दूंगी ... मुझे... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by CA Aanal Goswami Varma in Gujarati Love Stories Total Episodes : 12 Share અધૂરો પ્રેમ -1 (34) 2.6k 6.7k 2 કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા ને આજે પણ યાદ છે , સ્ટાફ બસ માં પેહલી વાર જવું એક મોટી કંપની ની જોબ માટે. કૈક ગભરાયેલી કૈક મુંજાયેલી અને કૈક કરી બતાવાની ધગસ સાથે હું આ કંપની માં જોડાઈ હતી . અજાણતા જ હું સિદ્ધાર્થ જે સીટ પાર બેસતો હતો એ જગ્યાએ બેસી ગઈ . એનું સ્ટોપ મારા પછી આવતું હતું . મને શુ ખબર કે એની લીધેલી જગ્યા ના બદલે એ કાયમ માટે મારા મન પાર કબ્જો કરી લેશે. એ મારી સામે કતરાતી નજરે જોતો રહ્યો જાણે મેં એની જગ્યા લઈને કોઈક મોટો અપરાધ કરી લીધો હોય પણ એ નજર માં મને કૈક એવું દેખાયું જે હું આજે પણ નથી ભૂલી શકતી . એ મારા માટે છલો છળ પ્રેમ થી ભરેલી આંખો . બંને ના ડીપાર્ટમેન્ટ અલગ હતા . પણ બસ માં એક બીજા ને જોવાનું ચાલુ રહ્યું .તે બંને વાત નોહતા કરતા પણ તારા સિદ્ધાર્થ ના એને ઘુરી ઘરી ને જોવાના અંદાજ થી થોડીક ચીઢાતી હતી . હવે તારા સિદ્ધાર્થ ની જગ્યાએ જ બેસતી અને સિદ્ધાર્થ એની સામે વાળી સેટ માં બેસતો. બને એક બીજા ને જોતા હતા પણ કોઈ વાત શરુ નોહતી થઇ .તારા ના તો લગ્ન પણ થોડા વખત પેહલા જ થયા હતા એટલે એ નવું જીવન , નવી ઓફિસે એ બધું ધીરે ધીરે ગોઠવી રહી હતી . જયારે સિદ્ધાર્થ ને બે બાળકો હતા . સિદ્ધાર્થ તારા થી ઉંમર માં ૬/૭ વર્ષ તો મોટો હતોજ .થોડા વખત માં તારા નો birthday આવ્યો . હવે તારા સિદ્ધાર્થ ના પછી ના સ્ટોપ થી બસ માં ચઢતી . જેવી તારા બસ માં આવી કે સિદ્ધાર્થ એ એને wish કરવા પોતાનો હાથ આગળ કર્યો . અને થોડા ઝંખવાતા મને તારા એ પણ સિદ્ધાર્થ ની જોડે હાથ મિલાયો . તારા થોડી ચીડાયેલી રહેતો જે રીતે સિદ્ધાર્થ એને જોયા કરતો . હવે તો તારા ના ડીપાર્ટમેન્ટ માં પણ બધા ને ખબર પડતી કે સિદ્ધાર્થ તારા ને જોયા કરે છે અને એ લોકો એને ચીડવતા પણ હતા . પણ સિદ્ધાર્થ ક્યારેય કોઈ એવી હરકત નોતો કરતો કે તારા ને વાંધો હોય . સિદ્ધાર્થ ને કદાચ તારા સાથે વાત કરવી હતી પણ એ કૈક અચકાતો હતો . પણ આખરે કૈક એવું થયું કે એમ ને વાત કરવી જ પડી .સિદ્ધાર્થ અને તારા ની કંપની માંથી એક ટ્રીપ ગોઠવાઈ જેમાં ૩૦ જણા ની ટુકડી ગોઠવાઈ અને એમાં તારા અને સિદ્ધાર્થ નો નંબર એક જ દિવસે આવ્યો .આમ રાત્રે મોડું થાય એવું હતું . તારા ના ડીપાર્ટમેન્ટ માં બધા તારા ને ચીડવવા લાગ્યા કે હવે તો સિદ્ધાર્થ તને ચોક્કસ લિફ્ટ આપશે જ અને એટલે તારા એ ગાડી લઈને જવાની જરૂર નથી .પણ કદાચ એમ ની પેહલી વાત એક ઝગડા રૂપે જ થવાની હતી . વધુ આવતા અંકે . › Next Chapter અધૂરો પ્રેમ - ૨. Download Our App