The conspiracy he was innocent may be (coniuratio) - 14 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 14

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 14

મીલીના એ તેની પાસે જઈને કહ્યું કામની વાત કરો. પેલા માણસે પૂછ્યું કેટલે પહોંચ્યું કામ.મીલીનાએ પણ સામે પ્રશ્ન કર્યો કેમકે મીલીના જાણવા માગતી હતી કે એ લોકો તેને કઈ દૃષ્ટિથી જુએ છે .પેલા માણસે કહ્યું મી પ્રેસિડેન્ટ તમારી મોહ જાળમાં ફસાયા કે નહીં મીસ લેવેન્સકી?

મીલીના એ તરત જ કહ્યું કેમ તમે મને વેેશ્યા સમજી બેઠા છો? પેલા માણસે કહ્યું મેં આવા તો કોઈ શબ્દ નુંુુ ઉચ્ચારણ કરી જ નથી mis લેેેેેેવેન્સકીી.

મીલીનાએ કહ્યુંંંંં બસ તો પછી જો પ્રેસિડેન્ટને મારામાં ઇન્ટરેસ્ટ હશે તો જ કામ આગળ વધશે.

પેલા માણસેે કહ્યું જો પ્રેસિડેન્ટ ને ઇન્ટરેસ્ટ ના પડેે તો?

મીલીના એ તરત જ તેના ખભા ઊંચા કરીને કહ્યુંં સો સો વૉટ ? conspiracy સ્પપૉઈલ ધેેટ્સ ઈટ. પેલીી વ્યક્તિ કશું બોલવા જાય તે પહેલાં જ મીલીના એ કહી દીધું કે મને એવી રીતે કોઈ પુરુષને ફસાવતા નથી આવડતું.અને આ વાત મેં તમને પહેલા જ કહીીી દીધી હતી. જો પ્રેસિડન્ટ ને મારામાં ઇન્ટરેસ્ટ પડે તો ઠીક છે નહિતર તમેે તમારા રસ્તે અનેે હું મારા રસ્તે. હું પ્રેસિડેન્ટ ને ફસાવવાનો કોોઈ જ પ્રયત્ન કરવાની નથી. આટલું કહી ને મીલીના ચાલવા લાગી અને તેની કાર નો ડોર ઓપન કર્યો. પેલાા માણસે તેના ખિસ્સામાંથી સિગારેટનું બોક્ષ કાઢ્યું અને સિગારેટને મોોહ માં પકડીને બોલ્યો મિસ મીલીના તમારા કારણે જો અમને કોઈ નુકસાન થ
યું તો તમે પણ નુકસાનીમાંથી બાકાત નહીં રહો.

મીલીના એ તેની સામે જોઈનેે જંગલી બીલ્લિિ ની જેમ કહ્યું જસ્ટ શટ અપ એન્ડ ગો ટુ હેલ.

મીલીના એ તેના ભવાં ચડાવી નેેે તેની કાર ને રફ ટર્ન માર્યો અને ગેટ ની બહાર નીકળી ગઈ.
પેલો માણસ તેની કારને ટેકો દઈને હજુ ઊભો છે અને તેના મોંહ મા સિગરેટ હજુ એની એ જ હાલત માં છે. તેણે તેનાા ખિસ્સામાંથી લાઇટર બહાર કાઢ્યુ અને સિગારેટ સળગાવીીી ને તેની કાર નો ડોર ઓપન કર્યો.

થોડી જ સેકન્ડ માં તે પણ ત્યાંં થી નીકળી ગયો અને ચાલુ કારે એક નંબર ડાયલ કર્યો.

સામેવાળી વ્યક્તિએ ફોન ઉઠાવીી ને ધીમા અને ભયભીત સ્વરે કહ્યું મેં તનેે ના પાડી હતી નેેેેેે કે હવે પછી મને ફોન ના કરીશ.

કાર વાળી વ્યક્તિિ એ કહ્યું બટ સર મીલીના કામ કરવાની ના પાડે છે. સામેવાળીી વ્યક્તિિ એ કહ્યું જસ્ટ શટ અપ તને કોોણે કહ્યું હતું કે તુ મીલીના ને બોલાવ. કાર વાળી વ્યક્તિતિ એ કહ્યું પ્રોગ્રેસ અને અપડેટેશન રિપોર્ટ મેળવવા માટે. સામેવાળી વ્યક્તિએ કહ્યું લુક મેથ્યુ તમે જેટલું કામ સોંપવામાં આવ્યુ છે તું એટલું જ કર.અને આજ પછી તું મીસ મીલીના લેેેવેન્સકી નો કોન્ટેક્ટ નહીં કરે.ઈસ ધેટ ક્લીયર? અને પ્લીઝ મનેે ભૂલથી પણ ફોન ના કરીશ ગુડ બાય.

મેથ્યુ એ ચાલુુ કારે તેેે નીન સિગારેટ બહાર ફેકીને કાર ડ્રાઈવ કરવા લાગ્યો.

લેવેન્સકી ની volkswagen હવા સાથે વાતો કરીીી રહી છે અને તેની સામે પડેલો મોબાઇલ રણકે છે.
મીલીનાએ નંબર જોઈ ને ફોન રિસિવ કરીનેે અકળાતા કશું બોલવા જાય તે પહેલાં જ સામેની વ્યક્તિએ કહ્યું મીસ લેવેન્સ્કી આઈ એમ રીયલી વેરી સોરી.આજ પછી મેંથ્યુ તમને ફોન કરે તો તમેેેેેે તેને મળવાના ના જતા . સી ઇસ ફાયર્ડ એન્ડ સોરી once again ફોર હેઝીટેશન્સ. મીલીનાએ કહ્યું okay alright અને ફોન મૂકી દીધો.

મીલીના તેના ઘરે પહોંચે છે અને થોડીક મૂડ માં આવી ને ચાવી કાઢે છે.અને ઘરનો door lock open કરે છે.