The Author Nirav Vanshavalya Follow Current Read DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 33 By Nirav Vanshavalya Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books I Hate Love - 6 फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर... मोमल : डायरी की गहराई - 47 पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती... इश्क दा मारा - 38 रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है... डेविल सीईओ की मोहब्बत - भाग 79 अब आगे,और इसलिए ही अब अर्जुन अपने कमरे के बाथरूम के दरवाजे क... उजाले की ओर –संस्मरण मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Nirav Vanshavalya in Gujarati Horror Stories Total Episodes : 60 Share DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 33 (9) 1.3k 3.7k 1 લસ્સિ કહે છે તો પછી ઠીક છે આપણે બંને જંગલ માં જઈશું.રોમન હસી પડે છે અને કહે છે કમોન લસ્સિ તારું શું કામ છે ત્યાં?લસ્સિ થોડાક ના સમજાય તેવા હાવભાવ થી કહે છે આઈ ડોન્ટ્ નો વાય બટ મને લાગે છે મારે તારી સાથે આવવું જોઈએ.રોમન કહે છે પછી છોકરાઓ અને તેમની સ્કૂલ?લસ્સિ કહે છે હુંં મારા મમ્મી-ડેડીનેે થોડા દિવસ આપણેે ત્યાં બોલાવી લઈશ. પ્રોબ્લેમ સોલ્વ.રોોમન કહે છે ઓકે એઝ યુ વીશ લેટ્સ ગો.રોોમન નહોતો જાણતો કે આફ્ટર ડિકલેરેશન of beds સિમ્પલ સ્પીડ કે જેમાં દૂરગતી કે સદ્ગગતિ નો કોઈ ઉલ્લેખ નથી હોતો તેવી સાદી ગતિ અપાવવા માટે પણ કેટલાા પાપડ વણવાા પડે છે . રોમન તોોો એ વાત થી પણ અજાણ હતો કે તેનો આ નિર્ણય તેને નવી સમસ્યા ની અંદર લાવીને મૂકી શકે છે.લસ્સિ એ અચાનક જ ગંભીરતાથી વિચારતા વિચારતા રોમન ને કહ્યું કે રોમન આપણે આ વિષય પર એક વાર મી ગૌતમની સાથે ચર્ચા કરી લેવી જોઇએ.રોમને કહ્યું વેલ નીકળતા પહેલાા આપણે મિસ્ટર સીસા ને આ વાતની જાણ કરી દેઈશુ . જો એ હા પાડે તો ઠીક છે અધરવાઈસ સ્નેક એક્સપર્ટ ઘણા બધા છે.લસ્સિ એ રોમન ની સામે જોઈને કહ્યું તનેેેેેેે લાગે છે કે મી ગૌતમ જેવું સટીક ઑબ્જર્વેસન કોઈ કરી શકે છે?રોમને કહ્યું તારી વાત સાચી છે પણ જો એ ના જ પાડેે તો પછી શું કરવાનું? બીજા કોઇક ને પકડવા તો પડશે જ ને?લસ્સિ કહે છે યા તો પણ મી ગૌતમ ની સાથેેે એક વાર ચર્ચા જરૂર થી કરી લઈશું.થોડીવાર પછી રોમન ની કારની બ્રેક વાગે છે અને પછી તરત જ હોર્ન અને ઘરમાંથી જેનિફર આવીને ગેટ ખોલે છે.રોોમન ઘરમાં જઈને સીધો જ તેના કમ્પ્યુટર પાસેેે જાય છે અને લસ્સિ ને કહે છે મારો કેમેરો લાવજે જલ્દી થી.લસ્સિ કહે છે એકદમ શું યાદ આવ્યું તને?રોમન કહે છે જોયા કર.લસ્સિ કુતૂહલતા થી કોમ્પ્યુટરની સામેેેે જોઈ રાખે છે અને રોમન સીપીયુમાં સીડી નાખે છે અને ઈન્ટરકોર્સ ની ફિલ્મમ સ્ટાર્ટ કરે છે .રોમન ફિયાન્સ કોબ્રા ને સ્ટીલ કરે છે અને તેના સ્ટીલ ફોટોને સાઈડમાં લે છે.અને a still photo ના લગભગ ૫૦ એક જેટલા ઐગલ્સ તૈયાર કરે છેે. જેમાં વેઇટ હાઈટ થીકનેસ લેન્થ બધી જ વિગતો ગુપ્ત રીતે આવી જાય છે.લસ્સિ કહેેે છે આ શું થયું રોમન?રોમન કહે છે હવે આ બધી જ ઇન્ફોર્મેશન ને હું મારા કેમેરા સાથે સોફ્ટવેર કરી નાખીશ. અને જંગલમાં આ કેમેરો ઓન રાખીશ.આવી ઇન્ફોર્મેશન વાળો જે પણ કોબ્રાા કેમેરામાં દેખાશે એટલે કેમેરો indicate કરશે અને આપણને ખબર પડીી જશે કે આ ફિયાન્સ કોબ્રા જ છે.લસ્સિ કહે છે ઈટ ઈઝ ટ્રુ ?રોમન કહે છે યા એન્ડ અફકોર્સ why not?રોમને ફરીથી કહ્યું તારેે અખતરો કરવો છે?લસ્સિ કહે છે અહીંયા કેવી રીતે?રોમન કહે છે મારું સોફ્ટવેર તૈયાર થઈ જવા દે પછી તને પ્રુફ આપી દઈશ ઓકે?લસ્સિ એ કહ્યું ઓકે તું કામ કર હું તારા માટે કોફી લઈ આવું છું.થોડી જ વારમાં લસ્સિ એ રોમન ના ટેબલ પર કોફી નો મગ મૂક્યો અને રોમન નેે કહ્યું તૈયાર થઈ જાય એટલે મને ક્હેજે we will prove it out.રોમને કહ્યું ઓકે વેલ .ગણતરીની મિનિટોમાં જ રોમને કોફીની ચૂસ્કિ ઓ મારતા મારતા આખુ સોફ્ટવેર તૈયાર કરી ને કેમેરામાં એટેચ કરી દીધું. અને લસ્સિ ને બુમ મારી ને કહ્યું લસ્સિ કમ હિયર.લસ્સિ એ આવીને તરત જ કહ્યું એટલી વારમાં તૈયાર પણ થઈ ગયું?મને કહ્યું મારા કબર્ડ માંથી જૂની સ્નેક સીડીસ કાઢ પ્લીઝ.લસ્સિ એ એક સીડી કાઢીને રોમન ને આપી અને રોમને એ સીડી ને ઓન કરી જેમાં કેટલીક કોબ્રા ની પણ ફિલ્મસ હતી.રોમને ફિલ્મની સામે કેમેરો ઓન કરીને મૂક્યો અને લસ્સિ ને કહ્યું ઇન્ડકેશન મળે છે?લસ્સિ એ નિરાશ થઈને કહ્યું ના.રોમને સીડી બદલી નાખી અને પેલી ફીયાન્સ કોબ્રા વાળી સીડી ઓન કરી અને તેની સામે કેમેરો ઓન કરીને કહ્યું હવે બરાબર જો indication મળે છે?લસ્સિ એ મહા આશ્ચર્યચકિત થઇને કહ્યું યા ઇટસ હેપનીગ .રોમન હસી પડ્યો અને લસ્સિ ને કહ્યું સો પ્રોબ્લેમ સોલ્વ. ‹ Previous ChapterDEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 32 › Next Chapter DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 34 Download Our App